અમદાવાદ મેટ્રો પ્રોજેકટ ફેઝ-2 અને અને સુરત મેટ્રો પ્રોજેકટના ભૂમિ પૂજન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 18th, 10:30 am
ઉત્તરાયણની શરૂઆતમાં આજે અમદાવાદ અને સુરતને ખૂબ જ મહત્વની ભેટ મળી રહી છે. દેશના બે મોટા વ્યાપારી કેન્દ્રો અમદાવાદ અને સુરત શહેરમાં મેટ્રો કનેક્ટિવિટી વધુ મજબૂત કરવાનું કામ કરશે. ગઈકાલે જ કેવડિયા માટે નવા રેલવે માર્ગ અને નવી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે. આધુનિક જન શતાબ્દી એક્સપ્રેસ હવે અમદાવાદથી કેવડિયા સુધી જશે. આ શુભારંભ માટે હું ગુજરાતના લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવુ છું.પ્રધાનમંત્રીએ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કા અને સુરત મેટ્રો રેલનું ભૂમિપૂજન કર્યું
January 18th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કા અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ, કેન્દ્રીય ગૃહમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મકાન અને શહેરી વિકાસ મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.હજીરા ખાતે રો-પેક્સ ટર્મિનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 08th, 10:51 am
કોઈ એક પ્રોજેકટની શરૂઆત થવાથી બિઝનેસમાં સરળતા વધે અને સાથે–સાથે જીવન જીવવામાં પણ સરળતા વધે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. હમણાં મને જે ચાર-પાંચ ભાઈ-બહેનો સાથે વાત કરવાની તક મળી અને તે પોતાના અનુભવનું જે રીતે વર્ણન કરતા હતા, પછી ભલેને તે તીર્થ યાત્રાની કલ્પના હોય કે પછી વાહનો દ્વારા ઓછામાં ઓછુ નુકસાન થવાની ચર્ચા હોય, સમય બચાવવાની ચર્ચા હોય કે પછી ખેતીમાં જે ઉત્પાદન મળે છે તેને નુકસાન થતું અટકાવવાની વાત હોય, તાજા ફળ અને શાકભાજી સુરત જેવા બજાર સુધી પહોંચાડવા માટેનો આટલો ઉત્તમ ઉપાય હોય અને એક પ્રકારે કહીએ તો આ યોજનાનાં જેટલાં પાસાં છે તેને અમારી સામે રજૂ કર્યાં અને તેને કારણે વેપાર માટે જે સુવિધાઓમાં વધારો થવાનો છે, ઝડપમાં જે વધારો થવાનો છે મને લાગે છે કે આ બધા કારણોથી ખુબ જ ખુશીનુ વાતાવરણ છે. વેપારી હોય કે વ્યવસાયી, શ્રમિક હોય કે ખેડૂત, સૌ કોઈને આ બહેતર કનેક્ટીવિટીનો લાભ થવાનો છે. જ્યારે પોતાના લોકો સાથેનું અંતર ઓછુ થાય છે, ત્યારે મનને પણ ખૂબ સંતોષ મળતો હોય છે.પ્રધાનમંત્રીએ હજીરા ખાતે રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું
November 08th, 10:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં હજીરા ખાતે નવનિર્મિત રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ હજીરા અને ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાને લીલી ઝંડી બતાવી તેનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે સ્થાનિક વપરાશકર્તાઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. તેમણે જહાજ મંત્રાલયનું નામ બદલીને બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય કર્યું હતું.પ્રધાનમંત્રી 8 નવેમ્બરના રોજ હજીરા રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે અને હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાને લીલીઝંડી બતાવશે
November 06th, 03:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બર 2020ના રોજ સવારે 11 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં હજીરા ખાતે રો–પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે અને હજીરાથી ઘોઘા વચ્ચે રો–પેક્સ ફેરી સેવાને લીલીઝંડી બતાવી તેનો શુભારંભ કરાવશે. જળમાર્ગોનો ઉપયોગ કરવાની અને તેમને દેશના આર્થિક વિકાસ સાથે સંકલિત કરવાની પ્રધાનમંત્રીની દૂરંદેશીની દિશામાં આ કાર્યક્રમ એક મોટું ડગલું છે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક વપરાશકર્તાઓ સાથે વાર્તાલાપ પણ કરશે. કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.રો-રો ફેરી સર્વિસથી ગુજરાતના લોકોનું સ્વપ્ન સાકાર થયું છે: વડાપ્રધાન મોદી
October 23rd, 10:35 am
વડાપ્રધાન મોદીએ આજે ઘોઘા અને દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કર્યું હતું. સેવાનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું,આ ફેરી સર્વિસ તેના પ્રકારની પ્રથમ સર્વિસ છે. ગુજરાતના લોકોનું સ્વપ્ન સાકાર થયું છે.સોશ્યલ મીડિયા કોર્નર 22 ઓક્ટોબર 2017
October 22nd, 06:55 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!અમારો મંત્ર છે 'P for P - Ports for Prosperity': વડાપ્રધાન મોદી
October 22nd, 02:48 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દહેજ ખાતે એક મોટી જનસભાને સંબોધિત કરી હતી, તેમણે કહ્યું કે રો-રો ફેરી સર્વિસ જે આજે શરુ થઇ છે તે આપણા દેશના ટુરિઝમ ક્ષેત્રને એક નવું આયામ પૂરું પાડશે. રો-રો ફેરીનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું કે આપણે વોટર ટ્રાન્સપોર્ટ દ્વારા લોજીસ્ટીક્સ પર નો ખર્ચ ઘટાડી શકીએ છીએ.દહેજ, ગુજરાત ખાતે જાહેરસભા સંબોધિત કરતા વડાપ્રધાન
October 22nd, 02:45 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દહેજ ખાતે એક મોટી જનસભાને સંબોધિત કરી હતી, તેમણે કહ્યું કે રો-રો ફેરી સર્વિસ જે આજે શરુ થઇ છે તે આપણા દેશના ટુરિઝમ ક્ષેત્રને એક નવું આયામ પૂરું પાડશે. રો-રો ફેરીનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું કે આપણે વોટર ટ્રાન્સપોર્ટ દ્વારા લોજીસ્ટીક્સ પર નો ખર્ચ ઘટાડી શકીએ છીએ.ઘોઘા અને દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન મોદી
October 22nd, 11:39 am
વડાપ્રધાન મોદીએ આજે ઘોઘા અને દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસનું ઉદ્ઘાટન કર્યું હતું. સેવાનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું,આ ફેરી સર્વિસ તેના પ્રકારની પ્રથમ સર્વિસ છે. ગુજરાતના લોકોનું સ્વપ્ન સાકાર થયું છે.સોશ્યલ મીડિયા કોર્નર 21 ઓક્ટોબર 2017
October 21st, 07:02 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે, ઘોઘાથી દહેજ રો રો ફેરી સેવાના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કરશે
October 21st, 06:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવાર 22મી ઓક્ટોબર 2017ના રોજ ગુજરાતના પ્રવાસે.