પ્રધાનમંત્રી 20 ઓક્ટોબરનાં રોજ ભારતની પ્રથમ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ)નો શુભારંભ કરશે
October 18th, 04:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરનાં રોજ સવારે 11:15 વાગ્યે ઉત્તરપ્રદેશનાં સાહિબાબાદ રેપિડએક્સ સ્ટેશન પર દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોરનાં પ્રાથમિકતા ધરાવતા સેક્શનનું ઉદઘાટન કરશે. તેઓ સાહિબાબાદથી દુહાઈ ડેપોને જોડતી રેપિડએક્સ ટ્રેનને પણ લીલી ઝંડી આપશે, જેનાં પ્રતીક સ્વરૂપે ભારતમાં રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ)નો શુભારંભ થશે. પ્રધાનમંત્રી બપોરે લગભગ 12 વાગે સાહિબાબાદમાં એક જાહેર કાર્યક્રમની અધ્યક્ષતા કરશે, જ્યાં તેઓ દેશમાં આરઆરટીએસના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરશે. ઉપરાંત તેઓ બેંગાલુરુ મેટ્રોના પૂર્વ-પશ્ચિમ કોરિડોરના બે પટ્ટા પણ દેશને સમર્પિત કરશે.પ્રધાનમંત્રીએ ગાઝિયાબાદ-અલીગઢ એક્સપ્રેસવે પર 100 લેન કિલોમીટરના અંતરમાં બિટ્યુમિનસ કોંક્રિટ નાખવા અંગે પ્રશંસા કરી
May 19th, 09:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાઝિયાબાદ-અલીગઢ એક્સપ્રેસવે પર 100 લેન કિલોમીટરના અંતરમાં બિટ્યુમિનસ કોંક્રિટ નાખવાની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તે ખૂબ જ મહત્વપૂર્ણ હાઇવે માર્ગ પર એક નોંધપાત્ર સિદ્ધિ છે.This election is about keeping history-sheeters out & scripting a new history: PM Modi
February 04th, 12:01 pm
Prime Minister Narendra Modi today addressed at virtual Jan Chaupal in Uttar Pradesh's Meerut, Ghaziabad, Aligarh, Hapur, Noida. PM Modi said, “This election is about keeping the history sheeters out and to create a new history. I am delighted that people of UP have made up their minds that they won't allow rioters and mafia to take control of UP from behind the curtains.”PM Modi addresses a virtual Jan Chaupal in Western Uttar Pradesh
February 04th, 12:00 pm
Prime Minister Narendra Modi today addressed at virtual Jan Chaupal in Uttar Pradesh's Meerut, Ghaziabad, Aligarh, Hapur, Noida. PM Modi said, “This election is about keeping the history sheeters out and to create a new history. I am delighted that people of UP have made up their minds that they won't allow rioters and mafia to take control of UP from behind the curtains.”પ્રધાનમંત્રી આવતીકાલે સીઆઈએસએફના 50માં સ્થાપના દિન સમારોહમાં હાજરી આપશે
March 09th, 05:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10મી માર્ચ, 2019ના રોજ ગાઝિયાબાદ ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના 50માં સ્થાપના દિન સમારોહમાં હાજરી આપશે.This Election Is About Putting an End to Vanvas of Development in Uttar Pradesh: PM Modi
February 08th, 08:41 pm
PM Modi addressed a public meeting in Ghaziabad, Uttar Pradesh. Shri Modi said that this election was about putting an end to the ‘Vanvas’ of development in the state. Prime Minister expressed concern over lack of job opportunities for youth in the state. Shri Modi said that BJP Government is committed to ensure employment opportunities for youth of Uttar Pradesh. The PM also assured that interests of small and medium traders would be protected.Prime Minister Modi addresses public meeting in Ghaziabad, Uttar Pradesh
February 08th, 08:40 pm
PM Modi today addressed a public meeting in Ghaziabad, UP. Shri Modi said that this election was about putting an end to the ‘Vanvas’ of development in the state. He further added, “This election is about making Uttar Pradesh, Uttam Pradesh.” PM Modi said that Centre was committed to root out corruption and would continue to take steps in that direction. He urged people of UP to vote for a BJP Government that would ensure welfare of farmers, proper education for children, employment for youth and proper medication for the elderly.સોશિયલ મીડિયા કોર્નર 8 ફેબ્રુઆરી , 2017
February 08th, 08:11 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!પ્રધાનમંત્રીએ શ્રીમતી દોરીસ ફ્રાન્સિસની સારવાર માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત નિધિમાંથી રૂ. 3 લાખની ગ્રાન્ટ મંજૂર કર
December 02nd, 05:02 pm
PM Narendra Modi approved a grant of Rs. 3 Lakh from PMNRF for the treatment of Doris Francis, yesterday. PMO took cognizance of a news regarding services rendered by Doris Francis and her sickness due to cancer.