Today, India is the world’s fastest-growing large economy, attracting global partnerships: PM
November 22nd, 10:50 pm
PM Modi addressed the News9 Global Summit in Stuttgart, highlighting a new chapter in the Indo-German partnership. He praised India's TV9 for connecting with Germany through this summit and launching the News9 English channel to foster mutual understanding.Prime Minister Narendra Modi addresses the News9 Global Summit
November 22nd, 09:00 pm
PM Modi addressed the News 9 Global Summit in Stuttgart, Germany, via video conference. Organized by TV9 India in collaboration with F.A.U. Stuttgart, the summit focused on India-Germany: A Roadmap for Sustainable Growth, emphasizing partnerships in economy, sports, and entertainment.For the BJP, the aspirations and pride of tribal communities have always been paramount: PM Modi in Chaibasa
November 04th, 12:00 pm
PM Modi addressed a massive election rally in Chaibasa, Jharkhand. Addressing the gathering, the PM said, This election in Jharkhand is taking place at a time when the entire country is moving forward with a resolution to become developed by 2047. The coming 25 years are very important for both the nation and Jharkhand. Today, there is a resounding call across Jharkhand... ‘Roti, Beti, Maati Ki Pukar, Jharkhand Mein…Bhajpa, NDA Sarkar’.”PM Modi campaigns in Jharkhand’s Garhwa and Chaibasa
November 04th, 11:30 am
Prime Minister Narendra Modi today addressed massive election rallies in Garhwa and Chaibasa, Jharkhand. Addressing the gathering, the PM said, This election in Jharkhand is taking place at a time when the entire country is moving forward with a resolution to become developed by 2047. The coming 25 years are very important for both the nation and Jharkhand. Today, there is a resounding call across Jharkhand... ‘Roti, Beti, Maati Ki Pukar, Jharkhand Mein…Bhajpa, NDA Sarkar’.”રોજગાર મેળા અંતર્ગત 51,000+ નિમણૂક પત્રોના વિતરણ વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 29th, 11:00 am
આજે ધનતેરસનો પવિત્ર તહેવાર છે. તમામ દેશવાસીઓને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બે દિવસ પછી આપણે બધા દિવાળીનો તહેવાર પણ ઉજવીશું. અને આ વર્ષની દિવાળી ખૂબ જ ખાસ છે, ખૂબ જ ખાસ. તમે વિચારતા જ હશો કે દિવાળી દર વખતે આવે છે, આ વખતે શું છે ખાસ, ચાલો તમને જણાવીએ કે શું ખાસ છે. 500 વર્ષ પછી ભગવાન શ્રી રામ અયોધ્યામાં તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે. અને એ ભવ્ય મંદિરમાં બિરાજ્યા પછી આ પહેલી દિવાળી છે, અને આ દિવાળીની રાહ જોતા અનેક પેઢીઓ વીતી ગઈ છે, લાખો લોકોએ બલિદાન આપ્યા છે અને યાતનાઓ સહન કરી છે. આવી ખાસ, ખાસ, ભવ્ય દિવાળીના સાક્ષી બનવા માટે આપણે સૌ ભાગ્યશાળી છીએ. ઉજવણીના આ માહોલમાં... આજે આ શુભ દિવસે... રોજગાર મેળામાં 51 હજાર યુવાનોને સરકારી નોકરી માટે નિમણૂક પત્ર આપવામાં આવી રહ્યા છે. હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમને શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું
October 29th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું હતું અને આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને 51,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે. તે યુવાનોને રાષ્ટ્રનિર્માણમાં પ્રદાન કરવા માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરીને તેમને સશક્ત બનાવશે.સંયુક્ત નિવેદન: સાતમી ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શ (આઇજીસી)
October 25th, 08:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફેડરલ ચાન્સેલર ઓલાફ શોલ્ઝે 25 ઓક્ટોબર, 2024ના રોજ નવી દિલ્હીમાં ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શ (સાતમા આઇજીસી)ના સાતમા રાઉન્ડની સહ-અધ્યક્ષતા કરી હતી. આ પ્રતિનિધિમંડળમાં ભારત તરફથી સંરક્ષણ, વિદેશ, વાણિજ્ય અને ઉદ્યોગો, શ્રમ અને રોજગાર, વિજ્ઞાન અને ટેકનોલોજી (એમઓએસ) અને કૌશલ્ય વિકાસ (રાજ્યમંત્રી) તથા જર્મની તરફથી આર્થિક બાબતો અને આબોહવાની કામગીરી, વિદેશી બાબતો, શ્રમ અને સામાજિક બાબતો તથા શિક્ષણ અને સંશોધન મંત્રીઓ તેમજ નાણાં માટે સંસદીય રાજ્ય સચિવો સામેલ હતા. પર્યાવરણ, પ્રકૃતિ સંરક્ષણ, પરમાણુ સુરક્ષા અને ગ્રાહક સુરક્ષા; અને જર્મન તરફથી આર્થિક સહયોગ અને વિકાસ, તેમજ બંને પક્ષોના વરિષ્ઠ અધિકારીઓ.પરિણામોની યાદી: 7મી આંતરસરકારી ચર્ચાવિચારણા માટે જર્મનીના ચાન્સેલરની ભારતની મુલાકાત
October 25th, 07:47 pm
મેક્સ-પ્લાન્ક-જેસેલ્સચાફ્ટ ઇ.વી. (એમપીજી) અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થિયોરેટિકલ સાયન્સિસ (આઇસીટીએસ), ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 21st, 06:31 am
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, મને યોગ અને ધ્યાનની ભૂમિ કાશ્મીરની મુલાકાત લેવાનો લહાવો મળ્યો છે. કાશ્મીર અને શ્રીનગરનું આ વાતાવરણ, આ ઉર્જા અને જે શક્તિ આપણને અનુભૂતિ યોગથી મળે છે, તે આપણે શ્રીનગરમાં અનુભવી રહ્યા છીએ. હું કાશ્મીરની ધરતી પરથી યોગ દિવસ પર દેશના તમામ લોકોને અને વિશ્વના ખૂણે ખૂણે યોગ કરી રહેલા લોકોને અભિનંદન આપું છું.જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 પર પ્રધાનમંત્રીનું સંબોધન
June 21st, 06:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં આયોજિત 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઇવાયડી)ને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું અને યોગ સત્રમાં ભાગ લીધો હતો.પીએમએ જર્મન ગાયિકા કેસાન્ડ્રા મે સ્પિટમેન સાથે મુલાકાત કરી
February 27th, 10:30 pm
પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીએ આજે પલ્લાડમમાં જર્મન ગાયિકા કેસાન્ડ્રા મે સ્પિટમેન અને તેમની માતા સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રીએ જર્મનીના ચાન્સેલર, બુન્ડેસકાન્ઝલર ઓલાફ સ્કોલ્ઝને કોવિડ-19માંથી ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી
December 18th, 10:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જર્મનીના ચાન્સેલર, બુન્ડેસકાન્ઝલર ઓલાફ સ્કોલ્ઝને કોવિડ-19માંથી ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ જર્મન એમ્બેસીના નાટુ નાટુની ઉજવણીની પ્રશંસા કરી
March 20th, 10:35 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત અને ભૂટાનમાં જર્મનીના રાજદૂત ડૉ. ફિલિપ એકરમેને શેર કરેલા વીડિયોની પ્રશંસા કરી હતી, જ્યાં તેમણે અને દૂતાવાસના સભ્યોએ નાટુ નાટુ ગીતને ઑસ્કર મળવાની સફળતાની ઉજવણી કરી હતી. આ વીડિયો જૂની દિલ્હીમાં શૂટ કરવામાં આવ્યો છે.જર્મનીના ચાન્સેલરની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રેસમાં આપેલા નિવેદનનો ગુજરાતી અનુવાદ
February 25th, 01:49 pm
ગયા વર્ષે અમે ત્રણ બેઠકો કરી હતી. અને દરેક વખતે, તેમની દૂરંદેશી અને દીર્ઘદૃષ્ટિએ આપણા દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ અને ઊર્જા આપી છે. આજની બેઠકમાં પણ અમે તમામ મહત્વપૂર્ણ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી છે.આકાશ ની મર્યાદા નથી: મન કી બાત દરમિયાન પીએમ મોદી
November 27th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર, મન કી બાતમાં ફરી એક વખત તમારા બધાનું ખૂબ-ખૂબ સ્વાગત છે. આ કાર્યક્રમની 95મી કડી છે. આપણે બહુ ઝડપથી મન કી બાતના શતક તરફ આગળ વધી રહ્યા છીએ. આ કાર્યક્રમ મારા માટે 130 કરોડ દેશવાસીઓ સાથે જોડાવાનું એક માધ્યમ છે. દરેક એપિસોડની પહેલા ગામડાં-શહેરોમાંથી આવેલા અઢળક પત્રોને વાંચવા, બાળકોથી લઈ વૃદ્ધોના ઓડિયો મેસેજને સાંભળવા, તે મારા માટે એક આધ્યાત્મિક અનુભવ જેવું હોય છે.Prime Minister’s meeting with Chancellor of the Federal Republic of Germany on the sidelines of G-20 Summit in Bali
November 16th, 02:49 pm
Prime Minister Modi met German Chancellor Olaf Scholz on the sidelines of the G-20 Summit in Bali. The leaders discussed the wide range of bilateral cooperation between India and Germany, which entered a new phase with the signing of the Partnership on Green and Sustainable Development by Prime Minister and Chancellor during the IGC.75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બૅન્કિંગ યુનિટ્સનાં લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીનાં સંબોધનનો મૂળપાઠ
October 16th, 03:31 pm
75 ડિજિટલ બૅન્કિંગ યુનિટ્સના શુભારંભ પ્રસંગે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા. આજે દેશ ફરી એક વાર ડિજિટલ ઇન્ડિયાનાં સામર્થ્યનો સાક્ષી બની રહ્યો છે. આજે 75 ડિજિટલ બૅન્કિંગ યુનિટ્સ દેશના 75 જિલ્લાઓમાં ધરાતલ પર ઉતરી રહ્યાં છે. હું આ મિશન સાથે જોડાયેલા તમામ લોકોને, આપણા બૅન્કિંગ ક્ષેત્રને, આપણી આરબીઆઈને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ 75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટ રાષ્ટ્રને લોકાર્પિત કર્યા
October 16th, 10:57 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટ્સ (DBU) રાષ્ટ્રને લોકાર્પિત કર્યા છે.G-7 સમિટ દરમિયાન યુરોપિયન કમિશનના પ્રમુખ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત
June 28th, 08:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી યુરોપિયન કમિશનના પ્રમુખ H.E. સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેન સાથે 27 જૂન 2022ના રોજ જર્મનીના સ્લોસ એલમાઉમાં G-7 સમિટ દરમિયાન મુલાકાત કરી.જર્મનીમાં G7 સમિટમાં 'સ્ટ્રોંગર ટુગેધર: એડ્રેસિંગ ફૂડ સિક્યુરિટી એન્ડ એડવાન્સિંગ જેન્ડર ઇક્વાલિટી' પરના સત્રમાં પ્રધાનમંત્રીની ટિપ્પણીનો અંગ્રેજી અનુવાદ
June 27th, 11:59 pm
અમે વૈશ્વિક તણાવના વાતાવરણ વચ્ચે મળી રહ્યા છીએ. ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિમાં પણ અમે વાતચીત અને કૂટનીતિના માર્ગ માટે સતત વિનંતી કરી છે. આ ભૌગોલિક રાજકીય તણાવની અસર માત્ર યુરોપ સુધી મર્યાદિત નથી. ઊર્જા અને અનાજની વધતી કિંમતો તમામ દેશોને અસર કરી રહી છે. વિકાસશીલ દેશોની ઊર્જા અને સુરક્ષા ખાસ કરીને જોખમમાં છે. આ પડકારજનક સમયમાં ભારતે જરૂરિયાતમંદ ઘણા દેશોને અનાજ પૂરું પાડ્યું છે. અમે છેલ્લા કેટલાક મહિનામાં અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સહાય તરીકે લગભગ 35,000 ટન ઘઉં મોકલ્યા છે. અને ત્યાં ભારે ધરતીકંપ પછી પણ ભારત રાહત સામગ્રી પહોંચાડનાર પ્રથમ દેશ હતો. અમે અમારા પાડોશી શ્રીલંકાને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ મદદ કરી રહ્યા છીએ.