ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત
September 10th, 06:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10 સપ્ટેમ્બર 2023ના રોજ, નવી દિલ્હીમાં G20 સમિટની સાથે સાથે ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર મહામહિમ શ્રીમાન ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરી હતી. ફેબ્રુઆરી 2023માં ભારતની તેમની રાજ્ય મુલાકાત બાદ આ વર્ષે ચાન્સેલરની આ બીજી ભારત મુલાકાત હતી.G-7 સમિટ દરમિયાન ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત
June 27th, 09:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર મહામહિમ શ્રીમાન ઓલાફ સ્કોલ્ઝને 27 જૂન 2022ના રોજ જર્મનીના સ્કોલ્ઝ એલમાઉમાં G-7 સમિટ દરમિયાન મળ્યા.પ્રધાનમંત્રીએ જર્મનીના ફેડરલ ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથે ફોન પર વાતચીત કરી
January 05th, 08:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જર્મનીના સંઘીય ચાન્સેલર, મહામહિમ ઓલાફ શોલ્ઝ સાથે વાતચીત કરી.