કેબિનેટે પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાનને મંજૂરી આપી
September 18th, 03:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે આદિજાતિની બહુમતી ધરાવતાં ગામડાંઓ અને મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓમાં આદિવાસી પરિવારો માટે સંતૃપ્તિ કવચ અપનાવીને આદિવાસી સમુદાયોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટે રૂ. 79,156 કરોડ (કેન્દ્રનો હિસ્સોઃ રૂ. 56,333 કરોડ અને રાજ્યનો હિસ્સોઃ રૂ. 22,823 કરોડ)નાં કુલ ખર્ચ સાથે પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાનને મંજૂરી આપી હતી.Cabinet Approves PMGSY-IV for Rural Road Connectivity
September 11th, 08:16 pm
The Union Cabinet, chaired by PM Modi, approved the Pradhan Mantri Gram Sadak Yojana-IV (2024-2029) for constructing 62,500 km of roads to connect 25,000 unconnected habitations. The scheme has a total outlay of Rs. 70,125 crore, focusing on socio-economic transformation in rural areas using innovative construction techniques.પ્રધાનમંત્રીએ 43મી પ્રગતિ વાટાઘાટની અધ્યક્ષતા કરી
October 25th, 09:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અગાઉ પ્રગતિની 43મી આવૃત્તિની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સંડોવતા પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ માટે ICT-આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ છે.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે શરૂ કરેલી રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિના પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ
September 17th, 05:38 pm
આઝાદીના અમૃતકાળમાં આજે, દેશે વિકસિત ભારતના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું માંડ્યું છે. ભારતમાં છેવાડાની વ્યક્તિ સુધી ડિલિવરીની સેવા વધુ ઝડપથી થાય, પરિવહન સંબંધિત પડકારો દૂર થાય, આપણા ઉત્પાદકો, આપણા ઉદ્યોગોનો સમય અને નાણાં બંનેની બચત થાય, બરાબર એવી જ રીતે જેવું આપણી કૃષિ ઉપજોમાં થઇ રહ્યું છે. વિલંબના કારણે તેને જે નુકસાન થાય છે.PM launches National Logistics Policy
September 17th, 05:37 pm
PM Modi launched the National Logistics Policy. He pointed out that the PM Gatishakti National Master Plan will be supporting the National Logistics Policy in all earnest. The PM also expressed happiness while mentioning the support that states and union territories have provided and that almost all the departments have started working together.પ્રધાનમંત્રી શ્રીએ 40મી પ્રગતિ ઇન્ટરેક્શનની અધ્યક્ષતા કરી
May 25th, 07:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિની 40મી આવૃત્તિની બેઠકની અધ્યક્ષતા કરી, જે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સાંકળી લેતા પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ માટે ICT આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ છે.