પ્રધાનમંત્રીની એપ્લાઇડ મટિરિયલ્સના સીઇઓ ગેરી ઇ. ડિકરસન સાથે મુલાકાત

June 22nd, 06:56 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડીસીમાં એપ્લાઇડ મટિરિયલ્સના પ્રમુખ અને સીઇઓ શ્રી ગેરી ઇ. ડિકરસન સાથે મુલાકાત કરી.