Congress aims to weaken India by sowing discord among its people: PM Modi
October 08th, 08:15 pm
Initiating his speech at the BJP headquarters following a remarkable victory in the assembly election, PM Modi proudly stated, “Haryana, the land of milk and honey, has once again worked its magic, turning the state 'Kamal-Kamal' with a decisive victory for the Bharatiya Janata Party. From the sacred land of the Gita, this win symbolizes the triumph of truth, development, and good governance. People from all communities and sections have entrusted us with their votes.”PM Modi attends a programme at BJP Headquarters in Delhi
October 08th, 08:10 pm
Initiating his speech at the BJP headquarters following a remarkable victory in the assembly election, PM Modi proudly stated, “Haryana, the land of milk and honey, has once again worked its magic, turning the state 'Kamal-Kamal' with a decisive victory for the Bharatiya Janata Party. From the sacred land of the Gita, this win symbolizes the triumph of truth, development, and good governance. People from all communities and sections have entrusted us with their votes.”JMM & Congress are running a marathon of scams in Jharkhand: PM Modi in Hazaribagh
October 02nd, 04:15 pm
Prime Minister Narendra Modi today addressed an enthusiastic crowd in Hazaribagh, Jharkhand. Kickstarting his address, PM Modi said, On this Gandhi Jayanti, I feel fortunate to be here. In 1925, Mahatma Gandhi visited Hazaribagh during the freedom struggle. Bapu's teachings are integral to our commitments. I pay tribute to Bapu. PM Modi highlighted the launch of the Dharti Aaba Janjatiya Gram Utkarsh Abhiyan, aimed at ensuring that every tribal family benefits from government schemes.PM Modi addresses the Parivartan Mahasabha in Hazaribagh, Jharkhand
October 02nd, 04:00 pm
Prime Minister Narendra Modi today addressed an enthusiastic crowd in Hazaribagh, Jharkhand. Kickstarting his address, PM Modi said, On this Gandhi Jayanti, I feel fortunate to be here. In 1925, Mahatma Gandhi visited Hazaribagh during the freedom struggle. Bapu's teachings are integral to our commitments. I pay tribute to Bapu. PM Modi highlighted the launch of the Dharti Aaba Janjatiya Gram Utkarsh Abhiyan, aimed at ensuring that every tribal family benefits from government schemes.BJP prioritizes women's safety and respect above all else: PM Modi in Zaheerabad
April 30th, 05:00 pm
Prime Minister Narendra Modi addressed a public event in Zaheerabad, Telangana, where he expressed his love and admiration for the audience. He shared his transparent vision for a Viksit Telangana and a Viksit Bharat. PM Modi also reiterated his commitment to fighting corruption and ensuring the safety and security of all citizens.PM Modi addresses a massive crowd at a public meeting in Zaheerabad, Telangana
April 30th, 04:30 pm
Prime Minister Narendra Modi addressed a public event in Zaheerabad, Telangana, where he expressed his love and admiration for the audience. He shared his transparent vision for a Viksit Telangana and a Viksit Bharat. PM Modi also reiterated his commitment to fighting corruption and ensuring the safety and security of all citizens.બિહારના ઔરંગાબાદમાં વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
March 02nd, 03:00 pm
બિહારના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારજી, અને તમામ વરિષ્ઠ નેતાઓ અહીં બેઠા છે, મને બધાના નામ યાદ નથી, પરંતુ આજે બધા જૂના મિત્રો મળી રહ્યા છે અને હું આટલી મોટી સંખ્યામાં આપ સૌ મહાનુભાવો જેઓ અહીં આવ્યા છે, હું જનતા જનાર્દનને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ ઔરંગાબાદ, બિહારમાં રૂ. 21,400 કરોડના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યા
March 02nd, 02:30 pm
પ્રધાનમંત્રીએ ઔરંગાબાદ, બિહારમાં રૂ. 21,400 કરોડના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યા. આજની વિકાસ યોજનાઓમાં રોડ, રેલ્વે અને નમામી ગંગેના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ ફોટો ગેલેરીની પણ મુલાકાત લીધી હતી.નેશનલ એકેડેમી ઑફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ-એનએસીઆઇએનનાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
January 16th, 04:00 pm
નેશનલ એકેડેમી ઑફ કસ્ટમ્સ, ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સનાં આ શાનદાર કૅમ્પસ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. જે શ્રી સત્ય સાંઈ જિલ્લો, જે વિસ્તારમાં આ કૅમ્પસ બનાવવામાં આવ્યું છે, તે પોતાનામાં વિશેષ છે. આ વિસ્તાર આધ્યાત્મ, રાષ્ટ્ર નિર્માણ અને સુશાસન સાથે સંકળાયેલા આપણા વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. તમે બધા જાણો છો કે પુટ્ટપર્થી એ શ્રી સત્ય સાઈ બાબાનું જન્મસ્થળ છે. આ મહાન સ્વાતંત્ર્ય સેનાની પદ્મશ્રી શ્રી કલ્લુર સુબ્બારાવની ભૂમિ છે. આ પ્રદેશે પ્રસિદ્ધ કઠપૂતળી કલાકાર દલવાઈ ચલાપતિ રાવને નવી ઓળખ આપી છે. આ ભૂમિ વિજયનગરના ગૌરવશાળી રાજવંશના સુશાસનની પ્રેરણા આપે છે. આવાં જ પ્રેરણાદાયી સ્થળે ‘નેસિન’નું આ નવું કૅમ્પસ બનાવવામાં આવ્યું છે. મને વિશ્વાસ છે કે આ કૅમ્પસ સુશાસનના નવા આયામો સર્જશે અને દેશમાં વેપાર અને ઉદ્યોગને નવી ગતિ આપશે.પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશનાં શ્રી સત્ય સાંઈ જિલ્લાનાં પલાસમુદ્રમમાં નેશનલ એકેડેમી ઑફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સનાં નવા કેમ્પસનું ઉદઘાટન કર્યું
January 16th, 03:30 pm
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ પલાસમુદ્રમ ખાતે નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ નાર્કોટિક્સના ઉદઘાટન બદલ તમામને અભિનંદન પાઠવ્યા હતા. પલાસમુદ્રમના પ્રદેશની વિશેષતા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ વિસ્તાર આધ્યાત્મિકતા, રાષ્ટ્રનિર્માણ અને સુશાસન સાથે સંકળાયેલો છે તથા ભારતની વિરાસતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે પુટ્ટાપાર્થીમાં શ્રી સત્ય સાંઈબાબાના જન્મસ્થળનો, મહાન સ્વાતંત્ર્ય સેનાની પદ્મશ્રી કલ્લુર સુબ્બા રાવ, પ્રસિદ્ધ કઠપૂતળી કલાકાર દલવાઈ ચલપતિ રાવ અને ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુશાસનનો આ વિસ્તારમાંથી પ્રેરણાસ્ત્રોત તરીકે ઉલ્લેખ કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, એનએસીઆઇએનનું નવું પરિસર સુશાસનનાં નવા આયામોનું સર્જન કરશે તથા દેશમાં વેપાર અને ઉદ્યોગને પ્રોત્સાહન આપશે.Whatever BJP promises, it delivers: PM Modi in Telangana
November 25th, 03:30 pm
Ahead of the Telangana assembly election, PM Modi addressed an emphatic public meeting in Kamareddy today. He said, “Whenever I come to Telangana, I see a wave of hope among the people here. This wave is the wave of expectation. It is the wave of change. It is the wave of the sentiment that Telangana should achieve the height of development that it deserves.”PM Modi addresses public meetings in Telangana’s Kamareddy & Maheshwaram
November 25th, 02:15 pm
Ahead of the Telangana assembly election, PM Modi addressed emphatic public meetings in Kamareddy and Maheshwaram today. He said, “Whenever I come to Telangana, I see a wave of hope among the people here. This wave is the wave of expectation. It is the wave of change. It is the wave of the sentiment that Telangana should achieve the height of development that it deserves.”BJP's resolution is to bring Chhattisgarh among top states in country and protect interests of poor, tribals and backward: PM Modi
November 02nd, 03:30 pm
Addressing the ‘Vijay Sankalp Maharally’ in Chhattisgarh’s Kanker today, Prime Minister Narendra Modi said, “BJP's resolve is to strengthen Chhattisgarh identity. BJP's resolve is to protect the interests of every poor, tribal and backward people. BJP's resolve is to bring Chhattisgarh among the top states of the country. Development cannot take place wherever there is Congress.”PM Modi addresses a public meeting in Kanker, Chhattisgarh
November 02nd, 03:00 pm
Addressing the ‘Vijay Sankalp Maharally’ in Chhattisgarh’s Kanker today, Prime Minister Narendra Modi said, “BJP's resolve is to strengthen Chhattisgarh identity. BJP's resolve is to protect the interests of every poor, tribal and backward people. BJP's resolve is to bring Chhattisgarh among the top states of the country. Development cannot take place wherever there is Congress.”શિરડીમાં વિવિધ પ્રોજેક્ટનાં શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
October 26th, 03:46 pm
શિર્ડીચ્યા યા પાવન ભૂમીલા માઝે કોટી નમન! પાંચ વર્ષાપૂર્વી યા પવિત્ર મંદિરાલા શંભર વર્ષ પૂર્ણ ઝાલેલે હોતે, તેવ્હા મલા સાઈદર્શનાચી સંઘી મિલાલી હોતી. આજે અહીં સાઈબાબાના આશીર્વાદથી સાડા સાત હજાર કરોડ રૂપિયાનાં વિકાસ કાર્યોનો પણ શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. પાંચ દાયકાથી મહારાષ્ટ્ર જેની રાહ જોઈ રહ્યું હતું તે નિલવંડે ડેમ...એ કામ પણ પૂરું થયું છે અને હું ભાગ્યશાળી છું કે મને હમણાં ત્યાં જળ પૂજન કરવાનો લહાવો મળ્યો છે. આજે જે મંદિર સંબંધિત પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયું છે, તેનો શિલાન્યાસ કરવાની તક પણ મને જ મળી હતી. દર્શન ક્યુ પ્રોજેકટ પૂર્ણ થતાં દેશભરના અને વિદેશના શ્રદ્ધાળુઓ માટે પણ ખૂબ જ સુવિધા રહેશે.પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના શિરડી ખાતે આશરે 7500 કરોડ રૂપિયાના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું
October 26th, 03:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના અહેમદનગરમાં શિરડી ખાતે આરોગ્ય, રેલવે, માર્ગ, તેલ અને ગેસ જેવા વિવિધ ક્ષેત્રોમાં આશરે રૂપિયા 7500 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ધાટન કર્યું હતું, લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. બહુવિધ વિકાસલક્ષી પરિયોજનાઓમાં અહેમદનગર સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ હોસ્પિટલનું નિર્માણ; કુર્દુવાડી-લાતુર માર્ગ રેલવે વિભાગનું વિદ્યુતીકરણ (186 કિમી); જલગાંવથી ભુસાવળને જોડતી ત્રીજી અને ચોથી રેલવે લાઇન (24.46 કિમી); રાષ્ટ્રીય ધોરીમાર્ગ-166 (પેકેજ-1)ના સાંગલીથી બોરગાંવ વિભાગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી; અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના મનમાડ ટર્મિનલ ખાતે વધારાની સુવિધાઓનો સમાવેશ થાય છે. તેમણે અહેમદનગર સિવિલ હોસ્પિટલ ખાતે માતૃ અને બાળ આરોગ્ય પ્રશાખાનો શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદીએ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ અને સ્વામિત્વ કાર્ડનું વિતરણ પણ કર્યું હતું.મધ્યપ્રદેશના જબલપુરમાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 05th, 03:31 pm
મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી ભાઈ શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા તમામ સાથીદારો, મ.પ્ર. સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, મંચ પર ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો અને આટલી મોટી સંખ્યામાં આવેલી મહિલાઓ અને સજ્જનો! અમને આશીર્વાદ આપો.પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના જબલપુરમાં રૂપિયા 12,600 કરોડથી વધુ મૂલ્યની રાષ્ટ્ર વિકાસની પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને લોકાર્પણ કર્યું
October 05th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના જબલપુરમાં રૂપિયા 12,600 કરોડ કરતાં વધુ મૂલ્યની માર્ગ, રેલવે, ગેસ પાઇપલાઇન, આવાસ અને પીવાના શુદ્ધ પાણી જેવા વિવિધ ક્ષેત્રોને લગતી રાષ્ટ્ર વિકાસની પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને જે કાર્યો પૂર્ણ થઇ ગયા હોય તેનું લોકાર્પણ કર્યું હતું. શ્રી મોદીએ રાણી દુર્ગાવતીની 500મી જન્મ શતાબ્દી પ્રસંગની ઉજવણીના અનુસંધાનમાં જબલપુર ખાતે ‘વીરાંગના રાણી દુર્ગાવતી સ્મારક અને ઉદ્યાન’નું ‘ભૂમિપૂજન’ કર્યું હતું. આ પરિયોજનામાં ઇન્દોરમાં લાઇટ હાઉસ પરિયોજના અતંર્ગત બાંધવામાં આવેલા 1000 કરતાં વધુ ઘરોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, મંડલા, જબલપુર અને ડિંડોરી જિલ્લામાં બહુવિધ જલ જીવન મિશન પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને સિવની જિલ્લામાં જલ જીવન મિશન પરિયોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ મધ્યપ્રદેશમાં માર્ગ માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા માટે રૂ. 4800 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ, રૂ. 1850 કરોડથી વધુની કિંમતની રેલ યોજનાઓનું લોકાર્પણ, વિજયપુર - ઔરૈયા-ફુલપુર પાઇપલાઇન પરિયોજના અને જબલપુરમાં એક નવો બોટલિંગ પ્લાન્ટ, તેમજ મુંબઇ નાગપુર ઝારસુગુડા પાઇપલાઇન પરિયોજનાના નાગપુર જબલપુર વિભાગ (317 કિમી)ના શિલાન્યાસનો પણ સમાવેશ થાય છે.Congress loves its vote bank more than interest of people: PM Modi in Jodhpur
October 05th, 12:21 pm
Prime Minister Narendra Modi addressed a public meeting at Jodhpur in Rajasthan today. The PM began his address by saying that he had already prepared a special gift from Delhi. He said, “Only yesterday the BJP government has decided that now the beneficiary sisters of Ujjwala will get gas cylinders from the central government for only Rs 600. Before Dussehra and Diwali, Ujjwala cylinder has been made cheaper by Rs 100 more.”PM Modi addresses public meeting at Jodhpur in Rajasthan
October 05th, 12:20 pm
Prime Minister Narendra Modi addressed a public meeting at Jodhpur in Rajasthan today. The PM began his address by saying that he had already prepared a special gift from Delhi. He said, “Only yesterday the BJP government has decided that now the beneficiary sisters of Ujjwala will get gas cylinders from the central government for only Rs 600. Before Dussehra and Diwali, Ujjwala cylinder has been made cheaper by Rs 100 more.”