ફેક્ટ શીટ: 2024 ક્વાડ લીડર્સ સમિટ
September 22nd, 12:06 pm
21 સપ્ટેમ્બર, 2024ના રોજ, રાષ્ટ્રપતિ જોસેફ આર. બાઈડેન, જુનિયરે ચોથી ક્વોડ લીડર્સ સમિટ માટે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસ, જાપાનના પ્રધાનમંત્રી કિશિદા ફ્યુમિયો અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિલમિંગ્ટન, ડેલવેરમાં હોસ્ટ કર્યા હતા.ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સના નેતાઓ તરફથી વિલમિંગ્ટન ઘોષણા સંયુક્ત નિવેદન
September 22nd, 11:51 am
આજે, અમે - ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની આલ્બેનીઝ, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જાપાનના પ્રધાનમંત્રી કિશિદા ફ્યુમિઓ અને યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જોસેફ આર. બિડેન જુનિયર - ચોથી વ્યક્તિગત ક્વાડ લીડર્સ સમિટ માટે મળ્યા હતા, જેનું આયોજન ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં રાષ્ટ્રપતિ બિડેન દ્વારા કરવામાં આવ્યું હતું.QUAD નેતાઓના કેન્સર મૂનશોટ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નિવેદનનો મૂળપાઠ
September 22nd, 06:25 am
આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું રાષ્ટ્રપતિ બિડેનને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ પોષણક્ષમ, સુલભ અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ માટેના અમારા સહિયારા નિર્ધારને પ્રતિબિંબિત કરે છે. કોવિડ રોગચાળા દરમિયાન, અમે ઈન્ડો-પેસિફિક માટે QUAD વેક્સિન ઈનિશિએટિવ હાથ ધર્યું અને મને આનંદ છે કે QUADમાં અમે સર્વાઈકલ કેન્સરના પડકારનો એકસાથે સામનો કરવાનું નક્કી કર્યું છે.પ્રધાનમંત્રીએ ક્વાડ કેન્સર મૂનશોટ કાર્યક્રંમમાં ભાગ લીધો
September 22nd, 06:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિલ્મિંગ્ટન, ડેલાવેરમાં ક્વાડ લીડર્સ સમિટ અંતર્ગત રાષ્ટ્રપતિ જોસેફ આર બિડેન જુનિયર દ્વારા આયોજિત ક્વાડ કેન્સર મૂનશોટ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.પ્રધાનમંત્રીની જાપાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
September 22nd, 06:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે 21 સપ્ટેમ્બર 2024ના રોજ વિલ્મિંગ્ટન, ડેલવેરમાં ક્વાડ લીડર્સ સમિટની સાથે, યુએસએમાં જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાએ મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રીએ ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં છઠ્ઠી ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લીધો
September 22nd, 05:21 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 21 સપ્ટેમ્બર, 2024ના રોજ ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં છઠ્ઠી ક્વાડ લીડર્સ સમિટમાં ભાગ લીધો હતો, જેનું આયોજન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જોસેફ આર. બિડેન, જુનિયરે કર્યું હતું. ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એન્થની આલ્બેનીઝ અને જાપાનનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ફુમિયો કિશિદાએ પણ ભાગ લીધો હતો.યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની યાત્રા પહેલાં પ્રધાનમંત્રીનું નિવેદન
September 21st, 04:15 am
આજે, હું રાષ્ટ્રપતિ બિડેન દ્વારા તેમના ગૃહનગર વિલમિંગટનમાં આયોજિત ક્વાડ સમિટમાં ભાગ લેવા અને ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભવિષ્યના સમિટને સંબોધવા માટે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે જઈ રહ્યો છું.G7 શિખર સંમેલન અંતર્ગત જાપાનના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રીની બેઠક
June 14th, 11:53 pm
પ્રધાનમંત્રીએ સતત ત્રીજી વખત પદભાર ગ્રહણ કરવા પર આપવામાં આવેલા અભિનંદનની શુભેચ્છાઓ બદલ પ્રધાનમંત્રી કિશિદાનો આભાર માન્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે તેમના ત્રીજા કાર્યકાળમાં જાપાન સાથેના દ્વિપક્ષીય સંબંધોને પ્રાથમિકતા મળતી રહેશે. બંને નેતાઓએ નોંધ્યું હતું કે ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી તેના 10મા વર્ષમાં છે અને સંબંધોમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ સહકારને વધુ ગાઢ બનાવવા, નવા અને ઉભરતા ક્ષેત્રો ઉમેરવા અને બીટૂબી અને પીટૂપી સહકારને મજબૂત બનાવવાની રીતો પર ચર્ચા કરી.PM congratulates Japan for soft Moon landing
January 20th, 11:00 pm
The Prime Minister, Shri Narendra Modi, congratulated Japan Prime Minister Fumio Kishida for JAXA's first soft Moon landing.પ્રધાનમંત્રી શ્રીની જાપાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
September 09th, 05:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 9 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં G-20 સમિટ દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી શ્રી ફ્યુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.QUAD લીડર્સ સમિટમાં પ્રધાનમંત્રીના પ્રારંભિક નિવેદનનો મૂળપાઠ
May 20th, 05:16 pm
મિત્રોની વચ્ચે આજે આ ક્વાડ સમિટમાં ભાગ લેતા મને આનંદ થાય છે. ક્વાડ ગ્રૂપિંગે ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે પોતાને સ્થાપિત કર્યું છે. તેમાં કોઈ શંકા નથી કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર વૈશ્વિક વેપાર, નવીનતા અને વૃદ્ધિનું એન્જિન છે. આપણે એકમત છીએ કે ઈન્ડો-પેસિફિકની સુરક્ષા અને સફળતા માત્ર પ્રદેશ માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. સહિયારા લોકતાંત્રિક મૂલ્યો પર આધારિત રચનાત્મક કાર્યસૂચિ સાથે અમે આગળ વધી રહ્યા છીએ.પ્રધાનમંત્રીની ક્વાડ લીડર્સ સમિટમાં સહભાગિતા
May 20th, 05:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 મે 2023ના રોજ જાપાનના હિરોશિમામાં ત્રીજી વ્યક્તિગત ક્વાડ લીડર્સ સમિટમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ, જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ જોસેફ બિડેન સાથે ભાગ લીધો હતો.પ્રધાનમંત્રીની જાપાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
May 20th, 08:16 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 મે, 2023ના રોજ હિરોશિમામાં G-7 સમિટની બાજુમાં જાપાનના પ્રધાનમંત્રી શ્રી ફ્યુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.PM Modi arrives in Hiroshima, Japan
May 19th, 05:23 pm
Prime Minister Narendra Modi arrived in Hiroshima, Japan. He will attend the G7 Summit as well hold bilateral meetings with PM Kishida of Japan and other world leaders.પીએમએ સિડનીમાં આગામી ક્વાડ સમિટની યજમાની કરવા બદલ ઑસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનિસનો આભાર માન્યો
April 26th, 06:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આગામી ક્વાડ સમિટની યજમાની કરવા બદલ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસનો આભાર માન્યો હતો.પીએમએ જાપાનના વાકાયામા ખાતે જાહેર કાર્યક્રમમાં થયેલી હિંસક ઘટનાની નિંદા કરી
April 15th, 02:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના વાકાયામા ખાતે એક જાહેર કાર્યક્રમમાં બનેલી હિંસક ઘટનાની નિંદા કરી છે જ્યાં જાપાનના પ્રધાનમંત્રી શ્રી ફુમિયો કિશિદા હાજર હતા.પ્રધાનમંત્રીએ ભારતની G-20 પ્રેસિડન્સી માટે સમર્થન આપવા બદલ વૈશ્વિક નેતાઓ પ્રત્યે કૃતજ્ઞતા અને આભાર વ્યક્ત કર્યો
December 05th, 11:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના G-20 પ્રેસિડન્સીને સમર્થન આપવા બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો આભાર માન્યો છે.પ્રધાનમંત્રીએ જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપી
September 27th, 04:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નિપ્પોન બુડોકાન, ટોક્યો ખાતે જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિન્ઝો આબેના રાજ્યકક્ષાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. રાજ્યના અંતિમ સંસ્કારમાં 20 થી વધુ રાજ્ય/સરકારના વડાઓ સહિત 100 થી વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.પ્રધાનમંત્રીની જાપાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
September 27th, 09:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી H.E. શ્રી ફ્યુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધીનમંત્રી શિન્ઝો આબેના અવસાન બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભારત-જાપાન ભાગીદારીને મજબૂત કરવામાં તેમજ મુક્ત, ખુલ્લા અને સમાવિષ્ટ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિઝનની કલ્પનામાં સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી આબેના યોગદાનની નોંધ લીધી હતી.વડાપ્રધાન મોદી જાપાનના ટોકિયો પહોંચ્યા
September 27th, 03:49 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના ટોકિયો પહોંચ્યા. તેઓ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. આ મુલાકાત દરમિયાન મોદી વડાપ્રધાન કિશિદા સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.