ભારત અપ્રત્યાશિત વિકાસની એક નવી લીગમાં સ્થાન મેળવશે

ભારત અપ્રત્યાશિત વિકાસની એક નવી લીગમાં સ્થાન મેળવશે

October 06th, 10:52 am

4થી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ICSIના સુવર્ણ જયંતિ પ્રસંગે સમગ્ર દેશમાંથી આવેલા કંપની સેક્રેટરીઓને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભારતના વિકાસની સફર અને દેશમાં થઇ રહેલા આર્થિક બદલાવ પર પ્રકાશ ફેંક્યો હતો.

ભારત સરકારે લીધેલા પગલાંઓને કારણે ભારત એક અપ્રત્યાશિત વિકાસની નવી જ લીગમાં સામેલ થશે

ભારત સરકારે લીધેલા પગલાંઓને કારણે ભારત એક અપ્રત્યાશિત વિકાસની નવી જ લીગમાં સામેલ થશે

October 04th, 07:33 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ICSIના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી પ્રસંગે સંબોધન કર્યું હતું અને છેલ્લા ત્રણ વર્ષમાં અર્થતંત્રમાં સ્થિર વિકાસ થાય તે માટે લેવાયેલા અસંખ્ય પગલાંઓ પર પ્રકાશ ફેંક્યો હતો. વડાપ્રધાને કહ્યું કે સરકાર દેશને લાભપ્રદ હોય તેવા પગલાંઓ લેવા માટે વચનબદ્ધ છે અને તૈયાર પણ છે.

ICSIના સુવર્ણ જયંતિ વર્ષ ઉજવણી પ્રસંગને સંબોધિત કરતા વડાપ્રધાન મોદી

ICSIના સુવર્ણ જયંતિ વર્ષ ઉજવણી પ્રસંગને સંબોધિત કરતા વડાપ્રધાન મોદી

October 04th, 07:30 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ICSIના સુવર્ણ જયંતિ સમારોહને સંબોધિત કર્યો હતો અને છેલ્લા ત્રણ વર્ષમાં અર્થતંત્રને સ્થિર બનાવવા માટે ઉઠાવવામાં આવેલા પગલાંઓ પર પ્રકાશ પાડ્યો હતો. વડાપ્રધાને કહ્યું હતું કે સરકાર દેશને લાભકર્તા પગલાઓ લેવા માટે સમર્પિત અને તૈયાર છે.