Prime Minister Narendra Modi to participate in celebrations of 150th Foundation Day of India Meteorological Department
January 13th, 11:14 am
PM Modi will participate in the 150th Foundation Day celebrations of IMD on 14th January at Bharat Mandapam, New Delhi. He will launch ‘Mission Mausam’ to make India a weather-ready, climate-smart nation and release the IMD Vision-2047 document for climate resilience and adaptation.પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના સ્થાપના દિવસ પર યુપીના લોકોને શુભેચ્છા પાઠવી
January 24th, 09:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના સ્થાપના દિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશના લોકોને શુભકામનાઓ પાઠવી છે.પ્રધાનમંત્રીએ રાજ્યના સ્થાપના દિવસ પર ઝારખંડના લોકોને શુભેચ્છા પાઠવી
November 15th, 09:09 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના સ્થાપના દિવસ પર ઝારખંડના લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે રાજ્યના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડ સ્થાપના દિવસ પર ઉત્તરાખંડના લોકોને શુભેચ્છા પાઠવી
November 09th, 09:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ સ્થાપના દિવસ પર ઉત્તરાખંડના લોકોને શુભકામનાઓ પાઠવી છે.પ્રધાનમંત્રીએ હરિયાણાના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
November 01st, 12:17 pm
પ્રધાનમંત્રીએ કહ્યું કે હરિયાણાએ હંમેશા કૃષિ અને સંરક્ષણ જેવા મુખ્ય ક્ષેત્રોમાં દેશ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે નવીનતાના ક્ષેત્રમાં હરિયાણાના યુવાનો દ્વારા કરાયેલી પ્રગતિની પણ પ્રશંસા કરી.પ્રધાનમંત્રીએ જિલ્લાના સ્થાપના દિવસની ઉજવણી કરવાની નવીન રીતની પ્રશંસા કરી
February 25th, 09:49 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિહરી ગઢવાલ દેહરાદૂનના સાંસદ માલા રાજ્ય લક્ષ્મી શાહે જે રીતે ટિહરી ગઢવાલ મતવિસ્તારના ઉત્તરકાશી જિલ્લાના સ્થાપના દિવસની ઉજવણી કરી તેની પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રીએ તેલંગાણાના લોકોને રાજ્યના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
June 02nd, 09:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના લોકોને રાજ્યના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.જૂનાગઢના ગાઠિલા ખાતે મા ઉમિયા ધામના 14મા સ્થાપના દિને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 10th, 01:01 pm
ગુજરાતના લોકપ્રિય, કોમળ અને દૃઢ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી ભાઇ પરસોત્તમ રૂપાલા, રાજ્ય સરકારના સર્વ મંત્રીઓ, સંસદમાં મારા સાથી, અન્ય તમામ ધારાસભ્યો, પંચાયત, નગર પાલિકામાં ચૂંટાયેલા તમામ પ્રતિનિધીઓ, ઉમા ધામ ગાઠિલાના અધ્યક્ષ વાલજીભાઇ ફળદુ, અન્ય પદાધિકારીઓ અને સમાજમાં દૂર દૂરથી આવેલા સર્વ મહાનુભાવો તેમજ મોટી સંખ્યમાં ઉપસ્થિત રહેલી માતાઓ અને બહેનો – સૌને આજે મા ઉમિયાના 14મા પાટોત્સવના અવસર પર હું નમન કરુ છુ. આપ સૌને આ શુભ અવસરે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ જ અભિનંદન.પ્રધાનમંત્રીએ રામ નવમીના અવસરે જૂનાગઢના ગાઠિલા ખાતે ઉમિયા માતા મંદિરના 14મા સ્થાપના દિવસની ઉજવણીને સંબોધન કર્યું
April 10th, 01:00 pm
રામ નવમીના અવસર પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં જૂનાગઢના ગાઠિલા ખાતે ઉમિયા માતાનાં મંદિરમાં 14મા સ્થાપના દિવસની ઉજવણીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી શ્રી રામ નવમીના અવસરે જૂનાગઢના ગઠીલા ખાતે ઉમિયા માતા મંદિરના 14મા સ્થાપના દિવસની ઉજવણીને સંબોધન કરશે
April 09th, 04:33 pm
રામ નવમીના અવસરે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10મી એપ્રિલ, 2022ના રોજ ગુજરાતના જૂનાગઢના ગઠીલા ખાતેના ઉમિયા માતાના મંદિરમાં 14મા સ્થાપના દિવસની ઉજવણીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બપોરે 1 વાગ્યે સંબોધન કરશે.સોશિયલ મીડિયા કોર્નર 7 એપ્રિલ 2018
April 07th, 07:39 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સોશિયલ મીડિયા કોર્નર 5 એપ્રિલ 2018
April 06th, 08:14 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના સ્થાપના દિવસે ઉત્તરાખંડના લોકોને શુભેચ્છા પાઠવી
November 09th, 10:32 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના સ્થાપના દિવસે ઉત્તરાખંડના લોકોને શુભેચ્છા પાઠવી હતી.રાષ્ટ્રના અન્ન્દાતાઓ ચિંતામુક્ત હોવા જોઈએ: વડાપ્રધાન મોદી
August 24th, 05:08 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશનની સુવર્ણ જયંતિની ઉજવણીને વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા સંબોધન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું, “રાષ્ટ્રના વિકાસ માટે ખેડૂતોની સમૃધ્ધિ અતિઆવશ્યક છે. રાષ્ટ્રના અન્નદાતાઓ ચિંતામુક્ત હોવા જોઈએ.ભારતીય એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન, પુણે ના સુવર્ણ જયંતિ અને સ્થાપના દિવસના મહોત્સવને વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા સંબોધિત કરનારા વડાપ્રધાન
August 24th, 11:30 am
આજે સાંજે 5 વાગ્યે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ભારતીય એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન, પુણે ના સુવર્ણ જયંતિ અને સ્થાપના દિવસના મહોત્સવને સંબોધિત કરશે.પ્રધાનમંત્રીએ રાજસ્થાનના લોકોને તેમના સ્થાપના દિવસ માટે શુભેચ્છા પાઠવી
March 30th, 09:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના લોકોને સ્થાપના દિવસના અવસર પર શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ ભારતીય તટરક્ષક દળના જવાનોને તેમના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી
February 01st, 10:07 am
The Prime Minister, Shri Narendra Modi has greeted Indian Coast Guard personnel, on their Foundation Day.“Greetings to Indian Coast Guard personnel on their Foundation Day. They are diligently and bravely guarding our coasts”, the Prime Minister said.Social Media Corner – 1st November
November 01st, 07:35 pm
Your daily does of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!PM salutes all personnel of Border Roads Organisation on foundation day
May 07th, 12:32 pm
PM Modi wishes party workers on BJP foundation day
April 06th, 08:14 am