જાપાનના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
August 19th, 10:16 pm
મહામહિમ સુશ્રી યોકો કામિકાવા, જાપાનના વિદેશ મંત્રી અને જાપાનના સંરક્ષણ મંત્રી મહામહિમ શ્રી મિનોરુ કિહારા 19 ઓગસ્ટ 2024ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. વિદેશ મંત્રી કામિકાવા અને સંરક્ષણ મંત્રી કિહારા ભારત-જાપાન 2+2 વિદેશ અને સંરક્ષણ મંત્રી સ્તરીય બેઠકના ત્રીજા રાઉન્ડ માટે ભારતની મુલાકાતે છે.નેપાળના વિદેશ મંત્રી મહામહિમ ડૉ. આરઝુ રાણા દેઉબાએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
August 19th, 10:14 pm
નેપાળના વિદેશ મંત્રી મહામહિમ વિદેશ મંત્રીના આમંત્રણ પર ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા ડૉ. આરઝુ રાણા દેઉબાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.બિમ્સટેક વિદેશ મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
July 12th, 01:52 pm
બિમ્સટેક સભ્ય દેશોના વિદેશ મંત્રીઓએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત રૂપે મુલાકાત કરી.યુએસ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
June 20th, 05:10 pm
હાઉસ ફોરેન અફેર્સ કમિટીના ચેરમેન પ્રતિનિધિ માઈકલ મેકકોલના નેતૃત્વમાં સાત સભ્યોના યુએસ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.The dreams of crores of women, poor and youth are Modi's resolve: PM Modi
February 18th, 01:00 pm
Addressing the BJP National Convention 2024 at Bharat Mandapam, Prime Minister Narendra Modi said, “Today is February 18th, and the youth who have reached the age of 18 in this era will vote in the country's 18th Lok Sabha election. In the next 100 days, you need to connect with every new voter, reach every beneficiary, every section, every community, and every person who believes in every religion. We need to gain the trust of everyone.PM Modi addresses BJP Karyakartas during BJP National Convention 2024
February 18th, 12:30 pm
Addressing the BJP National Convention 2024 at Bharat Mandapam, Prime Minister Narendra Modi said, “Today is February 18th, and the youth who have reached the age of 18 in this era will vote in the country's 18th Lok Sabha election. In the next 100 days, you need to connect with every new voter, reach every beneficiary, every section, every community, and every person who believes in every religion. We need to gain the trust of everyone.પરિણામોની યાદી : યુનાઈટેડ રિપબ્લિક ઓફ તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ મહામહિમ સામિયા સુલુહુ હસનની ભારતની સત્તાવાર મુલાકાત (8-10 ઓક્ટોબર, 2023)
October 09th, 07:00 pm
સમજૂતી કરારો અને સમજૂતીઓનું આદાન-પ્રદાન કરવામાં આવ્યુંઅમેરિકાની મુલાકાત પૂર્વે પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન
September 22nd, 10:37 am
હું અમેરિકાના મહામહિમ રાષ્ટ્રપતિ જો બાઈડેનના આમંત્રણ પર 22-25 સપ્ટેમ્બર, 2021 સુધી અમેરિકાની મુલાકાત લઈશ.સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સાઉદે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
September 20th, 09:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી મહામહિમ પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદ સાથે મુલાકાત કરી.ઓસ્ટ્રેલિયાના વિદેશી બાબતો અને મહિલા મંત્રી મહામહિમ મેરીસ પેને અને સંરક્ષણ મંત્રી મહામહિમ પીટર ડટનએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
September 11th, 09:43 pm
ઓસ્ટ્રેલિયાના વિદેશી બાબતો અને મહિલા મંત્રી મહામહિમ મેરીસ પેને અને સંરક્ષણ મંત્રી મહામહિમ પીટર ડટનએ પ્રથમ મંત્રી-સ્તરીય 2+2 ની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સંવાદની સમાપ્તિ પછી આજે તરત જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.વિદેશમાં ભારતીય મિશનના વડાઓ અને વેપાર તથા વાણિજ્ય ક્ષેત્રના હિસ્સેદારો સાથે સંવાદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 06th, 06:31 pm
કેન્દ્રીય મંત્રી મંડળના મારા તમામ સહયોગી ગણ. દુનિયાભરમાં સેવા આપી રહેલા રાજદૂતો, હાઈ કમિશનર્સ, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ અધિકારીગણ. અલગ અલગ એક્સપોર્ટ કાઉન્સિલ તથા ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ઇન્સ્ટ્રીના તમામ નેતાગણ. દેવીઓ અને સજ્જનો. આ સમયગાળો સ્વતંત્રતાના અમૃત મહોત્સવનો છે. આ સમયગાળો આઝાદીના 75 વર્ષમાં આપણી સ્વતંત્રતાની ઉજવણનો તો છે જ, કરવાનું તો છે જ પણ સાથે સાથે ભવિષ્યના ભારત માટે એક સ્પષ્ટ વિઝન અને રોડમેપના નિર્માણનો પણ અવસર છે. તેમાં આપણી નિકાસની મહત્વાકાંક્ષાનો અને તેમાં તમારા તમામ સાથીઓના જોડાણ, પહેલ, તમારી ભૂમિકા ઘણી મહત્વની છે. આજે જે વૈશ્વિક સ્તરે થઈ રહ્યું છે તેમાં હું માનું છું કે આપણે તમામ તથા અહીં મારી સમક્ષ ઉપસ્થિત જે લોકો છે તે સૌ તેનાથી વઘારે માહિતગાર છે. આજે ફિઝિકલ, ટેકનોલોજીકલ અને ફાઇનાન્સિયલ જોડાણને કારણે દુનિયા દિન પ્રતિદિન નાની બનતી જાય છે. આ સંજોગોમાં આપણી નિકાસના વ્યાપ માટે દુનિયાભરમાં નવી સંભાવનાઓ બની રહી છે. અને હું સમજું છું કે મારા કરતાં પણ તમે બધા તેનાથી અનુભવી અને પારખું છો. હું આપ સૌને આ પહેલ માટે અને આવી રીતે બંને પક્ષની વાતો રજૂ કરવા માટે જે તક મળી છે તેના માટે અભિનંદન પાઠવું છું. તમે તમામે નિકાસને લઈને આપણી મહત્વાકાંક્ષાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે જે ઉત્સાહ, આશાવાદ અને પ્રતિબદ્ધતા દાખવી છે તે પણ પ્રશંસનીય છે.પ્રધાનમંત્રીએ વિદેશમાં ભારતીય મિશનના વડાઓ અને વેપાર તેમજ વાણિજ્ય ક્ષેત્રના હિતધારકો સાથે વાતચીત કરી
August 06th, 06:30 pm
આ પ્રકારની પહેલવહેલી પહેલ કરીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી વિદેશમાં ભારતીય મિશનોના વડાઓ અને વેપાર તેમજ વાણિજ્ય ક્ષેત્રના હિતધારકો સાથે વાતચીત કરી હતી. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી અને વિદેશ મંત્રી પણ આ વાતચીતમાં ઉપસ્થિત રહ્યા હતા. આ વાતચીતમાં વીસથી વધુ વિભાગોના સચિવો, રાજ્ય સરકારના અધિકારીઓ, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ્સના સભ્યો અને ચૅમ્બર ઑફ કૉમર્સના સભ્યો પણ સામેલ થયા હતા.બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
February 07th, 11:48 am
બાંગ્લાદેશના વિદેશ મંત્રી મહામહિન ડૉ. એ. કે. અબ્દુલ મોમેને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ ડૉ. મોમેનની વિદેશ મંત્રી તરીકેની વરણી બદલ શુભેચ્છા પાઠવી અને વિદેશ મંત્રી બનવાની સાથે જ પોતાની પહેલી વિદેશ યાત્રા માટે ભારતને પસંદ કરવા માટે તેમની પ્રશંસા કરી.પ્રધાનમંત્રીએ પ્રવાસી ભારતીય દિવસના 15માં સંસ્કરણનું ઉદઘાટન કર્યુ
January 22nd, 11:02 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં દીનદયાળ હસ્તકળા સંકુલમાં પ્રવાસી ભારતીય દિવસના 15માં સંસ્કરણનાં પૂર્ણ સત્રનું ઉદઘાટન કર્યું હતુ.વારાણસી, ઉત્તરપ્રદેશમાં 15માં પ્રવાસી ભારતીય દિવસ સંમલેન–2019ના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
January 22nd, 11:02 am
સૌથી પહેલા આપ સૌને ખુબ ખુબ અભિનંદન, ખુબ ખુબ સ્વાગત છે. આપ સૌ અહિયાં તમારા પોતાના પૂર્વજોની માટીની સુગંધથી ખેંચાઈને આવ્યા છો. આવતીકાલે જેમને પ્રવાસી ભારતીય સન્માન મળવાનું છે. તેમને હું મારા તરફથી અગ્રીમ શુભકામનાઓ આપું છું. આજનો દિવસ મારા માટે પણ ખાસ છે. જેમ કે સુષ્માજી કહી રહ્યા હતા, હું તમારી સામે પ્રધાનમંત્રીની સાથે સાથે કાશીના સાંસદ હોવાના નાતે એક યજમાનના રૂપમાં ઉપસ્થિત થયો છું. બાબા વિશ્વનાથ અને મા ગંગાના આશીર્વાદ આપ સૌની ઉપર બનેલા રહે એવી જ મારી પ્રાર્થના છે.ફ્રાંસનાં યુરોપ અને વિદેશી બાબતોનાં મંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
December 15th, 02:03 pm
ફ્રાંસનાં યુરોપ અને વિદેશી બાબતોનાં મંત્રી શ્રી જ્યાં યે લી દારિયાંએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.યુએઈના વિદેશી બાબતો અને આંતરરાષ્ટ્રીય સહયોગ મંત્રી પ્રધાનમંત્રીની મુલાકાતે
June 25th, 06:33 pm
યુએઈના વિદેશી બાબતો અને આંતરરાષ્ટ્રીય સહયોગ મંત્રી મહામહિમ શેખ અબ્દુલ બિન ઝાયેદ અલ નાહ્યાન આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.નાયરોબી, કેન્યાના શ્રી કચ્છી લેઉવા સમાજની રજતજયંતી દરમ્યાન વડાપ્રધાન મોદીના વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા કરવામાં આવેલા ભાષણનું લખાણ
March 30th, 01:21 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા નાયરોબી કેન્યાના શ્રી કચ્છી લેઉઆ સમાજના રજતજયંતિ સમારોહને સંબોધિત કર્યો હતો.પ્રધાનમંત્રીએ કેન્યાનાં નાઇરોબીમાં શ્રી કચ્છી લેઉવા પટેલ સમાજનાં રજત જયંતિ સમારંભનેવીડિયો કૉન્ફરન્સિંગ મારફતે સંબોધન કર્યું
March 30th, 01:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે કેન્યાનાં નાઇરોબીમાં શ્રી કચ્છી લેઉવા પટેલ સમાજના રજત જયંતિ સમારંભની ઉજવણીને સંબોધન કર્યું હતું.Congress has become a laughing club: PM Modi
November 02nd, 11:21 am
Prime Minister Shri Narendra Modi addressed public meetings in Rehan and Dhaula Kuan, Himachal Pradesh. He recalled Shanta Kumar ji's contribution who ensured availability of water in the state, and Prem Kumar Dhumal ji who worked towards enhancing education & tourism.