પ્રધાનમંત્રી શ્રીએ કતારના અમીર મહામહિમ અમીર તમીમ બિન હમાદ અલ થાની સાથે વાતચીત કરી

October 29th, 06:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કતારના અમીર મહામહિમ અમીર તમીમ બિન હમાદ અલ થાની સાથે વાત કરી અને દિવાળીની શુભકામનાઓ બદલ તેમનો આભાર માન્યો. શ્રી મોદીએ કતારમાં સફળ ફિફા વર્લ્ડ કપ માટે પણ શુભેચ્છાઓ પાઠવી છે.

PM expresses happiness over the recognition of Indian Football player, Sunil Chhetri as third highest scoring active men's international player

September 28th, 11:20 pm

The Prime Minister, Shri Narendra Modi has expressed happiness over the recognition of Indian Football player, Sunil Chhetri as third highest scoring active men's international player.

ભારતીય સંસ્કૃતિની જીવંતતાએ હંમેશા વિશ્વભરના લોકોને આકર્ષ્યા છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી

January 30th, 11:30 am

સાથીઓ, આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ આ પ્રયાસોના માધ્યમથી પોતાના રાષ્ટ્રીય પ્રતિકોને પુનઃ પ્રતિષ્ઠિત કરી રહ્યો છે. આપણે જોયું કે, ઇન્ડિયા ગેટને અડીને “અમર જવાન જયોતિ” છે અને નજીકમાં જ “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર પ્રજ્જવલિત જયોત છે તેને એક કરી દેવામાં આવી છે. આ ભાવુક અવસરે કેટલાય દેશવાસીઓ અને શહીદ પરિવારોની આંખોમાં આંસુ હતા. “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” માં આઝાદી પછી શહીદ થયેલા દેશના તમામ વીરોના નામ અંકિત કરવામાં આવ્યા છે. સેનાના કેટલાક ભૂતપૂર્વ જવાનોએ મને પત્ર લખીને કહ્યું છે કે, “શહીદોની સ્મૃતિની સામે પ્રજ્જવલિત થઇ રહેલી અમર જવાન જયોતિ શહીદોના અમરત્વનું પ્રતિક છે.” ખરેખર “અમર જવાન જયોતિ”ની જેમ જ આપણા શહીદો, તેમની પ્રેરણા અને તેમનું યોગદાન પણ અમર છે. હું આપ સૌને કહીશ કે, જયારે પણ તક મળે “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર જરૂર જજો. પોતાના પરિવાર અને બાળકોને પણ ચોકક્સ લઇ જજો. ત્યાં તમને એક અલગ ઊર્જા અને પ્રેરણાનો અનુભવ થશે.

PM Modi’s remarks at joint press meet with PM Erna Solberg of Norway

January 08th, 12:09 pm

PM Modi and PM Erna Solberg of Norway held wide ranging talks to further strengthen ties between both the countries. At the joint press meet, PM Modi spoke about enhancing trade and investment, sustainable development goals and matters pertaining to ocean economy.

પ્રધાનમંત્રીની જાપાન મુલાકાત દરમિયાન ભારત અને જાપાન વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવેલ જાહેરાતો/સંધિઓની યાદી

October 29th, 06:46 pm

29 ઓક્ટોબર 2018ના રોજ જાપાને અનુમોદન સંસાધન (instrument of ratification) જમા કરાવીને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઈએસએ)માં જોડાવાની જાહેરાત કરી. અત્યાર સુધીમાં 70 દેશો આઈએસએ રૂપરેખા સંધિ (આઈએસએ એફએ)માં હસ્તાક્ષર કરી ચુક્યા છે અને 47 દેશોએ તેનું અનુમોદન કર્યું છે. જાપાન હસ્તાક્ષર કરનારો 71મો દેશ અને આઈએસએ એફએનું અનુમોદન કરનારો 48મો દેશ બનશે.

જાપાનની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનાં પ્રેસ નિવેદનનો મૂળપાઠ

October 29th, 03:45 pm

અહીં ટોક્યોમાં અને આ અગાઉ યામાનાશીમાં અને પોતાનાં ઘરમાં આબે સાને મારું જે આત્મીયતા સાથે સ્વાગત કર્યું એણે મારી જાપાનની આ યાત્રાની સફળતાને વધારે અવિસ્મરણીય બનાવી દીધી છે.

India-Russia Joint Statement during visit of President of Russia to India (October 05, 2018)

October 05th, 06:20 pm

PM Narendra Modi and President Vladimir Putin of Russia met for the 19th edition of the Annual Bilateral Summit in New Delhi. The leaders deliberated on wide-ranging aspects of economy, science and technology, energy, military-technical cooperation and issues of global importance.

પ્રધાનમંત્રીએ ફિફા અંડર-17 વર્લ્ડ કપમાં ભાગ લેનાર ભારતીય ટીમનાં ખેલાડીઓની મુલાકાત લીધી

November 10th, 02:43 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, તાજેતરમાં સંપન્ન થયેલા ફિફા અંડર-17 વર્લ્ડ કપમાં ભાગ લેનારી ભારતીય ટીમનાં ખેલાડીઓને આજે મળ્યાં હતાં.

FIFA U-17 વર્લ્ડ કપમાં ભાગ લેનારી તમામ ટીમોનું સ્વાગત કરતા અને તેમને શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાન

October 06th, 02:05 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ FIFA U-17 વર્લ્ડ કપમાં ભાગ લેનાર તમામ ટીમોનું સ્વાગત કર્યું હતું અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

ઓલ ઇન્ડિયા રેડિયો પર 24 સપ્ટેમ્બર, 2017 ના રોજ મન કી બાતના 36માં અંકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

September 24th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, આપ સહુને નમસ્કાર. આકાશવાણીના માધ્યમથી મન કી બાત કરતાં કરતાં ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા. આજે આ 36 મો એપીસોડ છે. મન કી બાત એક પ્રકારથી ભારતની જે સકારાત્મક શક્તિ છે, દેશના ખૂણે-ખૂણામાં જે ભાવનાઓ પડેલી છે, ઈચ્છાઓ છે, અપેક્ષાઓ છે, ક્યાંક-ક્યાંક ફરિયાદો પણ છે – એક જનમાનસમાં જે ભાવ ઉમટી રહ્યા હોય છે, મન કી બાતે, એ દરેક ભાવનાઓ સાથે મને જોડાવાનો એક અદભુત અવસર આપ્યો છે અને મેં ક્યારેય એમ નથી કહ્યું કે મારા મનની વાત છે. આ મન કી બાત દેશવાસીઓના મન સાથે જોડાયેલી છે, તેમના ભાવ સાથે જોડાયેલી છે, તેમની આશા-અપેક્ષાઓ સાથે જોડાયેલી છે. અને જ્યારે મન કી બાતમાં જે વાતો હું જણાવું છું તે વાતો દેશના દરેક ખૂણેથી લોકો મારા સુધી પહોંચાડે છે, આપને તો કદાચ હું બહુ ઓછી વાતો કહી શકું છું પરંતુ મને તો ભરપૂર ખજાનો મળી જાય છે. ઈ-મેલ દ્વારા, ટેલિફોન દ્વારા, mygov દ્વારા નરેન્દ્ર મોદી એપ દ્વારા, કેટલી બધી વાતો મારા સુધી પહોંચે છે. મોટા ભાગની તો તેમાંથી મને પ્રેરણા આપનારી હોય છે. ઘણી તો સરકારમાં સુધારા માટે હોય છે. ક્યાંક વ્યક્તિગત ફરિયાદ પણ હોય છે તો ક્યારેક સામૂહિક સમસ્યા પ્રત્યે ધ્યાન આકર્ષિત કરવામાં આવે છે. અને હું તો મહિનામાં એકવાર આપનો અડધો કલાક લઉ છું પરંતુ લોકો ત્રીસેય દિવસ મન કી બાત ઉપર તેમની વાત પહોંચાડતા હોય છે. અને તેનું પરિણામ એ આવ્યું કે સરકારમાં પણ સંવેદનશીલતા, દૂર-દૂરના સમાજમાં કેવીકેવી શક્તિઓ પડી છે, તેના પર તેનું ધ્યાન પડવું, એ સહજ અનુભવ મળી રહ્યો છે. અને એટલે જ મન કી બાતની ત્રણ વર્ષની આ યાત્રા દેશવાસીઓની ભાવનાઓની, અનુભૂતિની એક યાત્રા છે. અને કદાચ આટલા ઓછા સમયમાં દેશના સામાન્ય વ્યક્તિના ભાવને જાણવાનો-સમજવાનો મને જે અવસર મળ્યો છે અને તેના માટે હું દેશવાસીઓનો ખૂબ આભારી છું. મન કી બાતમાં મેં હંમેશા આચાર્ય વિનોબા ભાવેની એ વાતને યાદ રાખી છે, આચાર્ય વિનોબા ભાવે હંમેશા કહેતા હતા કે અ-સરકારી, અસરકારી. મેં પણ મનની વાતને, આ દેશના લોકોને કેન્દ્રમાં રાખવાનો પ્રયાસ કર્યો છે. રાજનીતિના રંગથી તેને દૂર રાખી છે. તત્કાલીન જે ગરમી હોય છે, આક્રોશ હોય છે તેમાં વહી જવાને બદલે, એક સ્થિર મનથી આપની સાથે જોડાયેલા રહેવાનો પ્રયાસ કર્યો છે. હું જરૂર માનું છું કે હવે ત્રણ વર્ષ બાદ social scientists, universities, research scholars, media experts જરૂર તેનું એનાલિસીસ કરશે. સારી-નરસી દરેક બાબતને આગળ લાવશે. અને મને વિશ્વાસ છે કે આ વિચાર-વિમર્શ ભવિષ્યમાં મન કી બાત માટે પણ ઉપયોગી થશે, તેમાં એક નવી ચેતના, નવી ઉર્જા પ્રાપ્ત થશે. મેં જ્યારે એકવાર મન કી બાત માં કહ્યું હતું કે આપણે ભોજન કરતી વખતે ચિંતા કરવી જોઈએ કે જેટલી જરૂરિયાત છે તેટલું જ લઈએ, આપણે તેને બરબાદ ન કરીએ. પરંતુ ત્યારબાદ મેં જોયું કે દેશના દરેક ખૂણેથી મને એટલા બધા પત્રો આવ્યા, અનેક સામાજિક સંગઠન, અનેક નવયુવાનો પહેલાથી જ આ કાર્ય કરી રહ્યા છે. જે અન્ન થાળીમાં છોડી દેવામાં આવે છે, તેને ભેગું કરીને તેનો સદઉપયોગ કેવી રીતે થાય તેના પર કામ કરનારા કેટલાય લોકો મારા ધ્યાનમાં આવ્યા જેથી મારા મનને ખૂબ સંતોષ થયો, ઘણો આનંદ થયો.

પરિવર્તન કરતા શીખવાડો, સશક્ત થવાનું શિક્ષણ આપો, આગેવાની લેતા શીખો: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી

August 27th, 11:36 am

‘મન કી બાત’ દરમિયાન વડાપ્રધાન મોદીએ હાલમાં બનેલા હિંસક બનાવો અંગે કહ્યું હતું અને દોહરાવ્યું હતું કે આ પ્રકારના ક્ર્રુત્યો સ્વીકાર્ય નથી. તેમણે ઉમેર્યું હતું કે ભારત ‘અહિંસા પરમો ધર્મ’ ની ભૂમિ હતી. શ્રી મોદીએ ભારતના સમૃધ્ધ સંસ્કૃતિક વિવિધતા અને તહેવારો અંગે વાત કરી હતી. તેમણે લોકોને વિનંતી તહેવારોને સ્વચ્છતાનું પ્રતિક બનાવવાની વિનંતી કરી હતી. તેમણે શિક્ષકોની સમાજ, યુવા અને સ્પોર્ટ્સમાં બદલાવ લાવવા માટેની મહત્ત્વની ભૂમિકાને પણ સ્પર્શી હતી.

સોશિયલ મીડિયા કોર્નર 18 જાન્યુઆરી, 2017

January 18th, 07:19 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

Sports must be a part of everyone's life: PM Modi

July 23rd, 12:49 pm



India-Qatar Joint Statement during the visit of Prime Minister to Qatar

June 05th, 07:26 pm



We all have to work together for development of India that must be fast-paced & all inclusive: PM Modi

April 19th, 12:55 pm



Share your ideas with the PM on Under-17 FIFA World Cup

March 28th, 10:48 am



PM Modi's Mann Ki Baat: Tourism, farmers, under 17 FIFA world cup and more

March 27th, 11:30 am



PM releases commemorative postage stamps on 2014 FIFA World Cup

June 12th, 08:38 pm

PM releases commemorative postage stamps on 2014 FIFA World Cup