મંત્રીમંડળે મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન પ્રદાન કરવા માટેની કેન્દ્રીય ક્ષેત્રની યોજનાને મંજૂરી આપી
November 29th, 02:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મહિલા સ્વસહાય જૂથો (એસએચજી)ને ડ્રોન પ્રદાન કરવા માટે કેન્દ્રીય ક્ષેત્રની યોજનાને મંજૂરી આપી દીધી છે, જેમાં વર્ષ 2024-25થી 2025-26 સુધીનાં ગાળા માટે રૂ. 1261 કરોડનો ખર્ચ થશે.કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં સહકારી ચળવળને મજબૂત કરવા અને પાયા સુધી તેની પહોંચને વધુ ઊંડી બનાવવા માટે મંજૂરી આપી
February 15th, 03:49 pm
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં સહકારી ચળવળને મજબૂત કરવા અને પાયાનાં સ્તરે તેની પહોંચ વધારે ગાઢ બનાવવાની મંજૂરી આપી દીધી છે. ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં દીર્ઘદ્રષ્ટાં નેતૃત્વ હેઠળ અને માનનીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહનાં સક્ષમ માર્ગદર્શન હેઠળ સહકારિતા મંત્રાલયે દરેક ન આવરી લેવાયેલી પંચાયતમાં આર્થિક રીતે વ્યવહારુ પેક્સ સ્થાપિત કરવા, દરેક આવરી ન લેવાયેલી પંચાયત/ગામમાં વ્યવહારુ ડેરી સહકારી મંડળીઓ અને દરેક દરિયાકિનારાની પંચાયત/ગામ તેમજ વિશાળ જળાશયો ધરાવતાં પંચાયત/ગામમાં વ્યવહારુ મત્સ્યપાલન સહકારી મંડળીઓ સ્થાપિત કરવાની યોજના ઘડી કાઢી છે અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રાલયની વિવિધ યોજનાઓના સમન્વય મારફતે 'સંપૂર્ણ સરકાર' અભિગમનો ઉપયોગ કરીને હાલની પીએસીએસ/ડેરી/મત્સ્યપાલન સહકારી મંડળીઓને મજબૂત કરવાની યોજના છે. શરૂઆતમાં આગામી પાંચ વર્ષમાં 2 લાખ પીએસીએસ/ડેરી/મત્સ્ય પાલન સહકારી મંડળીઓની સ્થાપના કરવામાં આવશે. પ્રોજેક્ટનાં અમલીકરણ માટેની કાર્યયોજના નાબાર્ડ, રાષ્ટ્રીય ડેરી વિકાસ બૉર્ડ (એનડીડીબી) અને રાષ્ટ્રીય મત્સ્યપાલન વિકાસ બૉર્ડ (એનએફડીબી) દ્વારા તૈયાર કરવામાં આવશે.પ્રધાનમંત્રી શ્રી 11 અને 12 નવેમ્બરે કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાની મુલાકાત લેશે
November 09th, 04:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 અને 12 નવેમ્બર, 2022ના રોજ કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાની મુલાકાત લેશે. 11મી નવેમ્બરે સવારે લગભગ 9:45 વાગ્યે, પ્રધાનમંત્રી સંત કવિ શ્રી કનક દાસની પ્રતિમાઓને અને બેંગલુરુના વિધાના સૌધા ખાતે મહર્ષિ વાલ્મિકીને પણ પુષ્પાંજલિ અર્પણ કરશે. સવારે લગભગ 10:20 વાગ્યે, પ્રધાનમંત્રી બેંગલુરુના KSR રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ અને ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને લીલી ઝંડી આપશે. સવારે લગભગ 11:30 વાગ્યે, પ્રધાનમંત્રી કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, બપોરે લગભગ 12 વાગ્યે, પ્રધાનમંત્રી નાદપ્રભુ કેમ્પેગૌડાની 108 ફૂટની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરશે, ત્યારબાદ લગભગ 12:30 વાગ્યે બેંગલુરુમાં એક જાહેર સમારંભ યોજાશે. બપોરે 3:30 વાગ્યે, પ્રધાનમંત્રી તમિલનાડુના ડિંડીગુલ ખાતે ગાંધીગ્રામ ગ્રામીણ સંસ્થાના 36મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.રાયપુર, છત્તીસગઢમાં વિશેષ ગુણો ધરાવતા 35 વિવિધ પાકોની પ્રજાતિઓ રાષ્ટ્રને અર્પિત કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 28th, 11:01 am
નમસ્કારજી! કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રીમાન નરેન્દ્ર સિંહ તોમરજી, છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેશ બઘેલજી, મંત્રીમંડળના મારા અન્ય સહયોગી શ્રી પુરુષોત્તમ રૂપાલાજી, શ્રી કૈલાશ ચૌધરીજી, બહેન શોભાજી, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી શ્રી રમણ સિંહજી, નેતા વિપક્ષ શ્રી ધર્મલાલ કૌશિકજી, કૃષિ શિક્ષણ સાથે જોડાયેલ તમામ ઉપકુલપતિ, અધ્યક્ષ, વૈજ્ઞાનિક સાથીઓ અને મારા વ્હાલા ખેડૂત બહેનો અને ભાઈઓ!પ્રધાનમંત્રીએ વિશેષ લક્ષણો ધરાવતા 35 પ્રકારના પાકોની પ્રજાતિઓ રાષ્ટ્રને અર્પણ કરી
September 28th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશેષ લક્ષણો ધરાવતા 35 પ્રકારના પાકોની પ્રજાતિઓ રાષ્ટ્રને અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રાયપુરમાં નવા નિર્માણ કરવામાં આવેલા રાષ્ટ્રીય બાયોટિક તણાવ વ્યવસ્થાપન સંસ્થાના સંકુલનું રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીઓને ગ્રીન કેમ્પસ પુરસ્કારો એનાયત કર્યા હતા. તેમણે આવિષ્કારી પદ્ધતિઓ અપનાવનારા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું.There is no reason for mistrust in the recent agricultural reforms: PM Modi
December 18th, 02:10 pm
PM Narendra Modi addressed a Kisan Sammelan in Madhya Pradesh through video conferencing. PM Modi accused the opposition parties of misleading the farmers and using them as a vote bank and political tool. He also reiterated that the system of MSP will remain unaffected by the new agricultural laws.PM Modi addresses Kisan Sammelan in Madhya Pradesh
December 18th, 02:00 pm
PM Narendra Modi addressed a Kisan Sammelan in Madhya Pradesh through video conferencing. PM Modi accused the opposition parties of misleading the farmers and using them as a vote bank and political tool. He also reiterated that the system of MSP will remain unaffected by the new agricultural laws.Our government is making sure that whatever money is allotted, all of it reaches the people: PM Modi
September 22nd, 11:18 am
Addressing a public rally in Talcher, Odisha, Prime Minister Narendra Modi today said that you have broken all records of previous rallies. This huge crowd portrays the sentiments of the people of Odisha.PM Modi addresses a public meeting in Talcher, Odisha
September 22nd, 11:18 am
Addressing a public rally in Talcher, Odisha, Prime Minister Narendra Modi today said that you have broken all records of previous rallies. This huge crowd portrays the sentiments of the people of Odisha.પ્રધાનમંત્રી 22 સપ્ટેમ્બરનાં રોજ ઓડિશા અને છત્તિસગઢની મુલાકાત લેશે
September 21st, 04:44 pm
ઓડિશાનાં તાલચેરમાં તેઓ તાલચેર ફર્ટિલાઇઝર પ્લાન્ટને નવેસરથી શરૂ કરવા માટેની કામગીરીનો પ્રારંભ કરવાની તકતીનું અનાવરણ કરશે. ભારતમાં આ પ્રથમ પ્લાન્ટ છે, જે કોલ ગેસિફિકેશન આધારિત યુનિટ હશે. આ પ્લાન્ટમાં ખાતર ઉપરાંત કુદરતી ગેસનું પણ ઉત્પાદન થશે, જેથી દેશની ઊર્જાની જરૂરિયાતમાં યોગદાન થશે.પ્રધાનમંત્રીએ નર્મદા નદી પરના બેરેજનું ભૂમિપૂજન કર્યું, ભરુચમાં જનસભાને સંબોધન કર્યું
October 08th, 03:15 pm
આ જનસભામાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અંત્યોદય એક્સપ્રેસ પ્રશંસનીય પહેલ છે, જે લોકોને એકબીજા સાથે જોડે છે અને ખાસ કરીને ઉત્તરપ્રદેશ કે બિહારનાં લોકોને મદદરૂપ છે, જેઓ તેમનાં ઘરથી દૂર કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, ટ્રેન ઉત્તરપ્રદેશ અને બિહારનાં લોકોને છઠ પૂજા માટે તેમનાં વતન જવા માટે સરળતા ઊભી કરશે.Cabinet approves Capital Grant to GAIL for development of Gas Infrastructure in Eastern part of the country
September 21st, 05:32 pm
CCEA chaired by PM Modi approved viability partial capital grant at 40% (Rs. 5,176 crore) of the estimated capital cost of Rs. 12,940 crore to GAIL for development of 2539 km long Jagdishpur-Haidia and Bokaro-Dhamra Gas Pipeline (JHBDPL) project. Govt has taken this historic decision to provide Capital Support for developing this gas pipeline. JHBDPL project will connect Eastern part of the country with National Gas Grid.Centre & States must work shoulder to shoulder to take the nation to newer heights of progress: PM
August 07th, 05:21 pm
PM Modi launched Mission Bhagiratha in Telangana aimed to provide safe drinking water to all. The Prime Minister unveiled plaques to lay Foundation Stones for 1600 MW Thermal Power station of NTPC & revival of a Fertilizer Plant at Ramagundam; Kaloji Narayana Rao University of Health Sciences, Warangal; and Manoharabad-Kothapalli Railway line. He also dedicated to the nation the 1200 MW Thermal Power Station.PM launches Mission Bhagiratha; lays Foundation Stone of key development projects in Telangana
August 07th, 05:20 pm
PM Modi launched Mission Bhagiratha in Telangana aimed to provide safe drinking water to all. The Prime Minister unveiled plaques to lay Foundation Stones for 1600 MW Thermal Power station of NTPC & revival of a Fertilizer Plant at Ramagundam; Kaloji Narayana Rao University of Health Sciences, Warangal; and Manoharabad-Kothapalli Railway line. He also dedicated to the nation the 1200 MW Thermal Power Station.