ભારત-ગ્રીસનું સંયુક્ત નિવેદન
August 25th, 11:11 pm
પ્રધાનમંત્રી મિત્સોટાકિસ અને પ્રધાનમંત્રી મોદીએ સ્વીકાર્યું હતું કે, ભારત અને ગ્રીસ ઐતિહાસિક સંબંધો ધરાવે છે અને સંમત થયા હતા કે, જ્યારે વૈશ્વિક વ્યવસ્થા અસાધારણ પરિવર્તનોમાંથી પસાર થઈ રહી છે, ત્યારે આપણા દ્વિપક્ષીય સંબંધોને વધારવા નવો ઊર્જાવંત અભિગમ જરૂરી છે.ગ્રીસના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીએ આપેલું પ્રેસ નિવેદન
August 25th, 02:45 pm
સૌથી પહેલા, ગ્રીસમાં જંગલમાં લાગેલી આગની દુ:ખદ ઘટનાઓમાં થયેલી જાનહાનિ માટે, મારા પોતાના વતી અને ભારતના તમામ લોકો વતી, હું મારી સંવેદના વ્યક્ત કરું છું.There is no reason for mistrust in the recent agricultural reforms: PM Modi
December 18th, 02:10 pm
PM Narendra Modi addressed a Kisan Sammelan in Madhya Pradesh through video conferencing. PM Modi accused the opposition parties of misleading the farmers and using them as a vote bank and political tool. He also reiterated that the system of MSP will remain unaffected by the new agricultural laws.PM Modi addresses Kisan Sammelan in Madhya Pradesh
December 18th, 02:00 pm
PM Narendra Modi addressed a Kisan Sammelan in Madhya Pradesh through video conferencing. PM Modi accused the opposition parties of misleading the farmers and using them as a vote bank and political tool. He also reiterated that the system of MSP will remain unaffected by the new agricultural laws.