કેબિનેટે 'કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ'ની કેન્દ્રીય ક્ષેત્રની યોજનાના પ્રગતિશીલ વિસ્તરણ માટે મંજૂરી આપી
August 28th, 05:32 pm
દેશમાં કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા અને મજબૂત કરવા અને ખેડૂત સમુદાયને ટેકો આપવા માટેના નોંધપાત્ર પગલામાં, સરકારે એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF) યોજનાના વ્યાપને વિસ્તારવા માટે શ્રેણીબદ્ધ પગલાંની જાહેરાત કરી છે. આ પહેલોનો હેતુ લાયક પ્રોજેક્ટ્સના વ્યાપને વિસ્તારવાનો અને મજબૂત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે વધારાના સહાયક પગલાંને એકીકૃત કરવાનો છે.ડુંગરપુરની મહિલા ઉદ્યોગસાહસિકે પ્રધાનમંત્રીને મહિલાઓમાં જાગૃતિ ફેલાવવાના ઉત્સાહથી પ્રભાવિત કર્યા
January 18th, 04:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.કરીમનગર તેલંગાણાના શિક્ષિત ખેડૂતે ખેતીના સંયુક્ત અભિગમ દ્વારા પોતાની આવક બમણી કરી
January 18th, 03:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.દહેરાદૂનથી દિલ્હી સુધી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપતી વખતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
May 25th, 11:30 am
ઉત્તરાખંડના રાજ્યપાલ શ્રી ગુરમીત સિંહ, ઉત્તરાખંડના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ઉત્તરાખંડ સરકારના મંત્રીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો, મેયર, જિલ્લા પરિષદના સભ્યો, અન્ય મહાનુભાવો, અને ઉત્તરાખંડના મારાં પ્રિય ભાઈઓ અને બહેનો, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન માટે ઉત્તરાખંડના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન.પ્રધાનમંત્રીએ દેહરાદૂનથી દિલ્હી સુધી વંદે ભારત એક્સપ્રેસની પહેલી યાત્રાને લીલી ઝંડી આપી
May 25th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે દહેરાદૂનથી દિલ્હી સુધીની વંદે ભારત એક્સપ્રેસની પ્રથમ યાત્રાને લીલી ઝંડી આપી હતી. તેમણે નવા વિદ્યુતીકૃત રેલવે સેક્શનો પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા અને ઉત્તરાખંડને 100 ટકા વિદ્યુત ટ્રેક્શન રાજ્ય જાહેર કર્યું હતું.Congress has only appeased in the name of governance: PM Modi
April 29th, 11:30 am
Prime Minister Narendra Modi today addressed mega public meetings in Karnataka’s Humnabad and Vijayapura. In the beginning of his address, the Prime Minister expressed gratitude, stating, I consider myself fortunate to commence this election rally from the district of Bidar, where I have been blessed before as well. He emphasized that the upcoming election was not solely about winning, but about elevating Karnataka to become the top state in the nation.PM Modi campaigns in Karnataka’s Humnabad, Vijayapura and Kudachi
April 29th, 11:19 am
Prime Minister Narendra Modi today addressed mega public meetings in Karnataka’s Humnabad and Vijayapura. In the beginning of his address, the Prime Minister expressed gratitude, stating, I consider myself fortunate to commence this election rally from the district of Bidar, where I have been blessed before as well. He emphasized that the upcoming election was not solely about winning, but about elevating Karnataka to become the top state in the nation.Northeast was only used as an ATM by Congress: PM Modi in Dimapur, Nagaland
February 24th, 11:03 am
Ahead of Nagaland Assembly Elections 2023, Prime Minister Narendra Modi addressed a public meeting at Dimapur in Nagaland today. PM Modi highlighted the constant endeavor of the central and Nagaland government that the state should grow by leaps and bounds. He said, “There is so much support for the BJP-NDPP government in Nagaland today because we are working day and night with a resolve for the rapid development of the North East.”PM Modi campaigns in Nagaland’s Dimapur
February 24th, 10:43 am
Ahead of Nagaland Assembly Elections 2023, Prime Minister Narendra Modi addressed a public meeting at Dimapur in Nagaland today. PM Modi highlighted the constant endeavor of the central and Nagaland government that the state should grow by leaps and bounds. He said, “There is so much support for the BJP-NDPP government in Nagaland today because we are working day and night with a resolve for the rapid development of the North East.”કેબિનેટે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ (MSCS) એક્ટ, 2002 હેઠળ રાષ્ટ્રીય સ્તરની મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ ઓર્ગેનિક સોસાયટીની સ્થાપનાને મંજૂરી આપી
January 11th, 03:40 pm
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સંબંધિતોના સમર્થન સાથે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ (MSCS) એક્ટ, 2002 હેઠળ ઓર્ગેનિક ઉત્પાદનો માટે રાષ્ટ્રીય સ્તરની સહકારી મંડળીની સ્થાપના અને પ્રોત્સાહન આપવાના ઐતિહાસિક નિર્ણયને મંજૂરી આપી છે. 'સંપૂર્ણ સરકારી અભિગમ'ને મંત્રાલયો ખાસ કરીને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલય (એમ/ડોનર) તેમની નીતિઓ, યોજનાઓ અને એજન્સીઓ દ્વારા અનુસરે છે.જળ અંગેની અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદમાં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
January 05th, 09:55 am
દેશના જળ મંત્રીઓની પ્રથમ અખિલ ભારતીય પરિષદ પોતાનામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે ભારત જળ સુરક્ષા પર અભૂતપૂર્વ કામ કરી રહ્યું છે, અભૂતપૂર્વ રોકાણ પણ કરી રહ્યું છે. આપણી બંધારણીય વ્યવસ્થામાં પાણીનો વિષય રાજ્યોનાં નિયંત્રણમાં આવે છે. જળ સંરક્ષણ માટે રાજ્યોના પ્રયાસો દેશનાં સામૂહિક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ખૂબ મદદરૂપ થશે. આવી સ્થિતિમાં 'વૉટર વિઝન એટ 2047' આગામી 25 વર્ષની અમૃત યાત્રાનું એક મહત્વનું પરિમાણ છે.પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશ દ્વારા પાણી અંગે પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદને સંબોધન કર્યું
January 05th, 09:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા પાણી અંગે પ્રથમ અખિલ ભારતીય વાર્ષિક રાજ્ય મંત્રીઓની પરિષદને સંબોધિત કરી હતી. આ પરિષદની વિષયવસ્તુ 'વોટર વિઝન @ 2047'છે અને ફોરમનો ઉદ્દેશ્ય ટકાઉ વિકાસ અને માનવ વિકાસ માટે જળ સંસાધનોનો ઉપયોગ કરવાના માર્ગો પર ચર્ચા કરવા માટે મુખ્ય નીતિ નિર્માતાઓને એક મંચ ઉપર એકત્રિત કરવાનો છે.ગુજરાતનાં એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
September 23rd, 04:26 pm
આ રાષ્ટ્રીય સંમેલનમાં અને ખાસ કરીને એકતા નગરમાં આપ સૌનું સ્વાગત છે. હું એકતા નગરમાં આ રાષ્ટ્રીય પરિષદને પોતાનામાં જ મહત્વપૂર્ણ માનું છું. આપણે વનની વાત કરીએ, આપણા આદિવાસી ભાઈ-બહેનોની વાત કરીએ, આપણે વન્ય જીવનની વાતો કરીએ, જળ સંરક્ષણની ચર્ચા કરીએ, આપણે પ્રવાસનની વાત કરીએ, આપણે પ્રકૃતિ અને પર્યાવરણ અને વિકાસની વાતો કરીએ, એક રીતે એકતા નગરનો જે સંપૂર્ણ વિકાસ થયો છે તે પોતાનામાં જ આ સંદેશ આપે છે, વિશ્વાસ જન્માવે છે કે વન અને પર્યાવરણ ક્ષેત્ર માટે આજે એકતા નગર એક તીર્થક્ષેત્ર બની ગયું છે. આપ પણ આ જ ક્ષેત્ર સાથે જોડાયેલા મંત્રીઓ અને અધિકારીઓ આવ્યા છો. હું ઇચ્છીશ કે એકતા નગરમાં તમે જે પણ સમય વિતાવશો, તે બારીકાઈઓનું જરૂરથી અવલોકન કરજો જેમાં પર્યાવરણ પ્રત્યે, આપણા આદિવાસી સમાજ પ્રત્યે, આપણા વન્યજીવો પ્રત્યે કેટલી સંવેદનશીલતા સાથે કાર્ય રચના કરવામાં આવી છે, નિર્માણ કાર્ય થયું છે અને ભવિષ્યમાં, દેશના અનેક ખૂણામાં વન પર્યાવરણની રક્ષા કરવાની સાથે સાથે વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી શકાય છે, એનું તમને તેમાંથી ઘણું બધું અહીં જોવા-સમજવા મળશે.PM inaugurates the National Conference of Environment Ministers of all States in Ekta Nagar, Gujarat
September 23rd, 09:59 am
PM Modi inaugurated National Conference of Environment Ministers in Ekta Nagar, Gujarat via video conferencing. He said that the role of the Environment Ministry was more as a promoter of the environment rather than as a regulator. He urged the states to own the measures like vehicle scrapping policy and ethanol blending.પ્રાકૃતિક ખેતી સંમેલન ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 10th, 03:14 pm
ગુજરાતના રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના લોકપ્રિય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત સરકારના મંત્રીગણ. ઉપસ્થિત સાંસદ તથા ધારાસભ્ય ગણ, સુરતના મેયર અને જિલ્લા પરિષદના વડા, તમામ સરપંચગણ, કૃષિ ક્ષેત્રના તમામ નિષ્ણાત સાથી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રીમાન સી. આર. પાટિલ અને તથા મારા પ્રિય ખેડૂત ભાઈઓ અને બહેનો.PM addresses Natural Farming Conclave
July 10th, 11:30 am
PM Modi addressed a Natural Farming Conclave in Surat via video conferencing. The PM emphasized, “At the basis of our life, our health, our society is our agriculture system. India has been an agriculture based country by nature and culture. Therefore, as our farmer progresses, as our agriculture progresses and prospers, so will our country progress.”પીએમ 10મી જુલાઈના રોજ કુદરતી ખેતી કોન્ક્લેવને સંબોધન કરશે
July 09th, 10:47 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10મી જુલાઈ, 2022ના રોજ સવારે 11:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કુદરતી ખેતી કોન્ક્લેવને સંબોધન કરશે.બેંગલુરુમાં વિકાસકીય પ્રોજેક્ટના પ્રારંભ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 20th, 02:46 pm
કરુનાડ, નન્ન પ્રીતિય, નમસ્કારગડુ, બેગલૂરિયન મહા જનતેગે, વિશેષવાદ નમસ્કારગડુ, કર્ણાટકા રાજ્યદ પાલિગે, ઇંદુ મહત્વદ દિનવાદિગે રાજ્યદલ્લિ, હલવારુ મૂલઊત સઉકર્ય, કલ્પિસુવ યોજનેહડન્નુ, જારી ગોડીસલુ નનગે બહડ, સંતોષ-વાગુત્તિદે. કર્ણાટકના રાજ્યપાલી શ્રી થાવરચંદજી ગેહલોત, કર્ણાટકના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી બાસવરાજ જી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સહયોગી પ્રહલાદ જોશી જી, કર્ણાટક સરકારના મંત્રીગણ, સાંસદ તથા વિધાયકગણ, બેંગલુરુના મારા તમામ બહેનો અને ભાઈઓ નમસ્કાર.PM inaugurates and lays the foundation stone of multiple rail and road infrastructure projects worth over Rs 27000 crore in Bengaluru
June 20th, 02:45 pm
The Prime Minister, Shri Narendra Modi inaugurated and laid the foundation stone of multiple rail and road infrastructure projects worth over Rs 27000 crore in Bengaluru today. Earlier, the Prime Minister inaugurated the Centre for Brain Research and laid the foundation Stone for Bagchi Parthasarathy Multispeciality Hospital at IISc Bengaluru.શિમલા ખાતે ગરીબ કલ્યાણ સંમેલનમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
May 31st, 11:01 am
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રીમાન રાજેન્દ્રજી, અહીંના લોકપ્રિય અને કર્મઠ મુખ્યમંત્રી, મારા મિત્ર શ્રી જયરામ ઠાકુરજી, પ્રદેશ અધ્યક્ષ, અમારા જૂના સાથી શ્રીમાન સુરેશજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સાથીદારો, સાંસદો, ધારાસભ્યો, હિમાચલના તમામ જનપ્રતિનિધિઓ. આજનો દિવસ મારાં જીવનનો એક ખાસ દિવસ પણ છે અને તે ખાસ દિવસે મને આ દેવભૂમિને વંદન કરવાનો મોકો મળે, એનાથી મોટું જીવનનું સૌભાગ્ય શું હોઇ શકે છે. આટલી મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવ્યા એ માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.