કૃષિ ક્ષેત્રમાં બજેટના અમલીકરણ ઉપર એક વેબીનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 01st, 11:03 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અંદાજપત્રમાં કરવામાં આવેલી કૃષિ અને ખેડૂત કલ્યાણ સંબંધિત જોગવાઇઓના અસરકારક અમલીકરણ વિશે આજે યોજાયેલા વેબિનારમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. આ વેબિનારમાં કૃષિ, ડેરી, મત્સ્યપાલનના નિષ્ણાતો, જાહેર, ખાનગી તેમજ કોર્પોરેટ ક્ષેત્રના હિતધારકો અને ગ્રામીણ અર્થતંત્રને ભંડોળ પૂરું પાડતી બેંકોના પ્રતિનિધિઓ તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી પણ ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રધાનમંત્રીએ અંદાજપત્રમાં કરવામાં આવેલી કૃષિ અને ખેડૂત કલ્યાણ સંબંધિત જોગવાઇઓના અસરકારક અમલીકરણ વિશે યોજાયેલા વેબિનારમાં સંબોધન કર્યું

March 01st, 11:02 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અંદાજપત્રમાં કરવામાં આવેલી કૃષિ અને ખેડૂત કલ્યાણ સંબંધિત જોગવાઇઓના અસરકારક અમલીકરણ વિશે આજે યોજાયેલા વેબિનારમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. આ વેબિનારમાં કૃષિ, ડેરી, મત્સ્યપાલનના નિષ્ણાતો, જાહેર, ખાનગી તેમજ કોર્પોરેટ ક્ષેત્રના હિતધારકો અને ગ્રામીણ અર્થતંત્રને ભંડોળ પૂરું પાડતી બેંકોના પ્રતિનિધિઓ તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી પણ ઉપસ્થિત રહ્યાં હતા.

ખાનગીકરણ અને સંપત્તિ મુદ્રીકરણ ઉપર એક વેબીનાર ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 24th, 05:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી DIPAM માટે અંદાજપત્રની જોગવાઇઓના અસરકારક અમલીકરણ વિશેના વેબિનારમાં સંબોધન આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ વિનિવેશ અને અસ્કયામત મુદ્રીકરણ માટે અંદાજપત્રની જોગવાઇઓના અસરકારક અમલીકરણ વિશેના વેબિનારમાં સંબોધન આપ્યું

February 24th, 05:42 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી DIPAM માટે અંદાજપત્રની જોગવાઇઓના અસરકારક અમલીકરણ વિશેના વેબિનારમાં સંબોધન આપ્યું હતું.

કેરળમાં ઉર્જા અને શહેરી ક્ષેત્રના મહત્વના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

February 19th, 04:31 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેરળમાં પુગલુર – થ્રીસૂર ઉર્જા પરિવહન પરિયોજના, કસારાગોડ સૌર ઉર્જા પરિયોજના અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. આ ઉપરાંત, તેમણે આ કાર્યક્રમ દરમિયાન તિરુવનંતપુરમમાં એકીકૃત આદેશ અને નિયંત્રણ કેન્દ્ર તેમજ સ્માર્ટ માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રી દ્વારા કેરળમાં ઉર્જા અને શહેરી ક્ષેત્રની મુખ્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

February 19th, 04:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેરળમાં પુગલુર – થ્રીસૂર ઉર્જા પરિવહન પરિયોજના, કસારાગોડ સૌર ઉર્જા પરિયોજના અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. આ ઉપરાંત, તેમણે આ કાર્યક્રમ દરમિયાન તિરુવનંતપુરમમાં એકીકૃત આદેશ અને નિયંત્રણ કેન્દ્ર તેમજ સ્માર્ટ માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો.

લોકસભામાં રાષ્ટ્રપતિ શ્રીના સંબોધન ઉપર ધન્યવાદ પ્રસ્તાવના પ્રધાનમંત્રી શ્રીના પ્રત્યુત્તરનો મૂળપાઠ

February 10th, 04:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર લોકસભામાં આજે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિજીના ભાષણમાં ભારતની ‘સંકલ્પશક્તિ’નો અનુભવ થયો હતો. તેમના શબ્દોએ ભારતીયોના આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે. શ્રી મોદીએ ગૃહના સભ્યોનો આભાર માન્યો હતો. તેમણે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં મહિલા સાંસદો સામેલ થઈ હતી અને તેમના વિચારો સાથે ગૃહની કામગીરીની ગરિમા વધારવા બદલ અભિનંદન આપ્યા હતા.

લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીનો પ્રત્યુત્તર

February 10th, 04:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર લોકસભામાં આજે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિજીના ભાષણમાં ભારતની ‘સંકલ્પશક્તિ’નો અનુભવ થયો હતો. તેમના શબ્દોએ ભારતીયોના આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે. શ્રી મોદીએ ગૃહના સભ્યોનો આભાર માન્યો હતો. તેમણે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં મહિલા સાંસદો સામેલ થઈ હતી અને તેમના વિચારો સાથે ગૃહની કામગીરીની ગરિમા વધારવા બદલ અભિનંદન આપ્યા હતા.

There is no reason for mistrust in the recent agricultural reforms: PM Modi

December 18th, 02:10 pm

PM Narendra Modi addressed a Kisan Sammelan in Madhya Pradesh through video conferencing. PM Modi accused the opposition parties of misleading the farmers and using them as a vote bank and political tool. He also reiterated that the system of MSP will remain unaffected by the new agricultural laws.

PM Modi addresses Kisan Sammelan in Madhya Pradesh

December 18th, 02:00 pm

PM Narendra Modi addressed a Kisan Sammelan in Madhya Pradesh through video conferencing. PM Modi accused the opposition parties of misleading the farmers and using them as a vote bank and political tool. He also reiterated that the system of MSP will remain unaffected by the new agricultural laws.

Farmers are the ones, who take the country forward: PM Modi

October 26th, 11:33 am

Addressing the Krishi Kumbh in Lucknow via video conferencing, PM Narendra Modi spoke at length about the farmer friendly measures of the Government like Soil health Cards and other modern techniques of farming. The PM also reiterated the Government’s commitment to double the income of farmers.

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે કૃષિ કુંભને સંબોધન કર્યું

October 26th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે લખનઉમાં કૃષિ કુંભને સંબોધન કર્યું હતું.

સમગ્ર દેશના ખેડૂતો સાથે ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 20th, 11:00 am

મારા માટે ખુશીની બાબત એ છે કે આજે મને સમગ્ર દેશના 600 જિલ્લાના ખેડૂતો સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે) તથા દેશનાં વિવિધ ગામોમાં આવેલા 2 લાખ કોમન સર્વિસ સેન્ટર પર આપણા જે ખેડૂત ભાઈ- બહેનો હાજર છે અને આજે આપણી સાથે જોડાયેલા છે, તેમના અનુભવ જાણવાની તથા તેમને સીધે સીધા સાંભળવાની મને આજે દુર્લભ તક પ્રાપ્ત થઈ છે.

પ્રધાનમંત્રીએ વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો

June 20th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ વીડિયો સંવાદના માધ્યમથી 2 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરો (સીએસસી) અને 600 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે)ને જોડવામાં આવ્યા હતા. સરકારી યોજનાઓના વિવિધ લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી પ્રધાનમંત્રી દ્વારા વાર્તાલાપનો આ સાતમો સંવાદ હતો.

Innovation has the power to overcome the challenges our world faces: PM Modi at Smart India Hackathon

March 30th, 09:27 pm

Addressing the Grand Finale of Smart India Hackathon 2018, PM Narendra Modi said that he was glad to see the younger generation immerse themselves in nation building. Such efforts, he said, gave strength to the efforts to build a New India.

પ્રધાનમંત્રીએ સ્માર્ટ ઇન્ડિયા હેકાથૉન-2018ની ગ્રાન્ડ ફિનાલેને સંબોધન કર્યું; વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિવિધ કેન્દ્રોમાં સહભાગીઓ સાથે વાચ-ચીત કરી; આઇપીપીપી એટલે કે ઇન્નોવેટ, પેટન્ટ, પ્રોડ્યુસ અને પ્રોસ્પરનો મંત્ર આપ્યો

March 30th, 09:20 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (30 માર્ચ, 2018) વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સ્માર્ટ ઇન્ડિયા હેકાથૉનની ગ્રાન્ડ ફિનાલેને સંબોધન કર્યું હતું.

સમગ્ર વિશ્વ આજે ભારતને અત્યંત માનપૂર્વક જોવે છે: મન કી બાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી

March 25th, 11:30 am

પોતાની ‘મન કી બાત’ ના 42માં સંસ્કરણ દરમ્યાન વડાપ્રધાન મોદીએ વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે દરેક મન કી બાત અંગે મળતા વિચારો દર મહીને અથવા વર્ષના સમય અંગે સંકેત આપતા હોય છે. વડાપ્રધાને ખેડૂતોના કલ્યાણ, આરોગ્ય ક્ષેત્ર, સ્વચ્છતા, મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી, ડૉ. બાબાસાહેબ આંબેડકરની દ્રષ્ટિ, યોગ દિવસ અને ન્યૂ ઇન્ડિયા વિષે ચર્ચા કરી હતી. તેમણે આવનારા ઉત્સવો માટે સમગ્ર દેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે વચનબદ્ધ: વડાપ્રધાન મોદી

March 17th, 01:34 pm

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં IARI મેલા ગ્રાઉન્ડ, પૂસા કેમ્પસમાં આયોજીત કૃષિ ઉન્નતી મેલાની મુલાકાત લીધી હતી. તેમણે થીમ પેવેલિયનની અને જૈવિક મેલા કુંભની મુલાકાત લીધી હતી. તેમણે 25 કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની આધારશિલા રાખી હતી. તેમણે ઓર્ગેનિક ઉત્પાદનો માટેની ઈ-માર્કેટિંગ પોર્ટલ શરુ કરાવી હતી. તેમણે કૃષિ કર્મણ એવોર્ડ્સ તેમજ પંડિત દીન દયાલ ઉપાધ્યાય કૃષિ પ્રોત્સાહન પુરસ્કાર એનાયત કર્યા હતા.

પ્રધાનમંત્રીએ કૃષિ ઉન્નતી મેળાને સંબોધન કર્યું

March 17th, 01:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીનાંપૂસા પરિસરમાંઆઈએઆરઆઈ મેળા ગ્રાઉન્ડ ખાતે કૃષિ ઉન્નતી મેળાની મુલાકાત લીધી હતી. તેમણે થીમ પેવેલિયન અને જૈવિક મેળા કુંભની પણ મુલાકાત લીધી. તેમણે 25 કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનું શિલાન્યાસ કર્યો હતો. તેમણે ઓર્ગેનિક ઉત્પાદનો માટેના એક ઈ-માર્કેટિંગ પોર્ટલનો પણ પ્રારંભ કરાવ્યો. તેમણે કૃષિ કર્માણ પુરસ્કારો અને દિન દયાળ ઉપાધ્યાય કૃષિ પ્રોત્સાહન પુરસ્કારો પ્રદાન કર્યા હતા.

વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટ (ડબલ્યુએસડીએસ 2018)નાં ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ

February 16th, 11:30 am

મને આજે અહીં વર્લ્ડ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટનું ઉદઘાટન કરવાની ખુશી છે. જે લોકો આપણી સાથે પરદેશમાંથી જોડાયા છે તેમનું ભારતમાં સ્વાગત છે, દિલ્હીમાં સ્વાગત છે.