Voting for Congress means putting Haryana's stability and development at risk: PM Modi in Sonipat
September 25th, 12:48 pm
Initiating his speech at the Sonipat mega rally, PM Modi said, “As election day approaches, the Congress party is visibly weakening, struggling to maintain momentum, in stark contrast, the BJP is gaining widespread support throughout Haryana.” “The growing enthusiasm for the BJP is evident, with the people rallying behind the slogan – Phir Ek Baar, BJP Sarkar,” he further added.PM Modi addresses a massive gathering in Sonipat, Haryana
September 25th, 12:00 pm
Initiating his speech at the Sonipat mega rally, PM Modi said, “As election day approaches, the Congress party is visibly weakening, struggling to maintain momentum, in stark contrast, the BJP is gaining widespread support throughout Haryana.” “The growing enthusiasm for the BJP is evident, with the people rallying behind the slogan – Phir Ek Baar, BJP Sarkar,” he further added.હરિયાણાના રેવાડીમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 16th, 01:50 pm
લોકશાહીમાં સીટોનું મહત્વ તો છે જ, પરંતુ મારા માટે તેની સાથે સાથે જનતા-જનાર્દનના આશીર્વાદ એ મારા માટે બહુ મોટી મૂડી છે. આજે ભારત સમગ્ર વિશ્વમાં નવી ઊંચાઈઓ પર પહોંચ્યું છે, તો તે તમારા સૌના આશીર્વાદને કારણે છે, એ તમારા આશીર્વાદની કમાલ છે. હું બે દેશોનો પ્રવાસ કરીને ગઈકાલે જ મોડી રાત્રે ભારત પાછો ફર્યો છું. આજે યુએઈ અને કતારમાં ભારતને જે પ્રકારનું સન્માન મળે છે, ભારતને દરેક ખૂણેથી શુભેચ્છાઓ મળે છે. એ સન્માન માત્ર મોદીનું નથી. તે સન્માન દરેક ભારતીયનું છે, તે તમારા બધાનું છે. જો ભારતે સફળ G-20 સંમેલન યોજ્યું, તો તે તમારા આશીર્વાદથી થયું છે. ભારતનો ત્રિરંગો ચંદ્ર પર ત્યાં પહોંચ્યો જ્યાં બીજું કોઈ ન પહોંચી શક્યું, તો તે તમારા આશીર્વાદને કારણે થયું છે. 10 વર્ષમાં ભારત 11મા સ્થાનેથી ઉપર આવીને 5મી આર્થિક મહાસત્તા બની ગયું, આ પણ તમારા આશીર્વાદથી થયું છે. અને હવે મારા ત્રીજા કાર્યકાળમાં, મને આવનારાં વર્ષોમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવા માટે તમારા આશીર્વાદ જોઈએ છે.પ્રધાનમંત્રીએ હરિયાણાનાં રેવાડીમાં રૂ. 9,750 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યા
February 16th, 01:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણામાં રેવાડીમાં રૂ. 9750 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. આ પ્રોજેક્ટ શહેરી પરિવહન, સ્વાસ્થ્ય, રેલવે અને પર્યટન સાથે સંબંધિત કેટલાંક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને પૂર્ણ કરે છે. શ્રી મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનોમાં પણ ભાગ લીધો હતો.During Congress rule, nothing was done to empower Panchayati Raj institutions: PM Modi
August 07th, 10:37 pm
Today, PM Modi addressed the Kshetriya Panchayati Raj Parishad in Haryana via video conferencing. Addressing the gathering, the PM said, “Today, the country is moving forward with full enthusiasm to fulfill the resolutions of Amrit Kaal and to build a developed India. The PM said, District Panchayats hold tremendous potential to drive significant transformations in various sectors. In this context, your role as representatives of the BJP becomes exceptionally vital.PM Modi addresses at Kshetriya Panchayati Raj Parishad in Haryana
August 07th, 10:30 am
Today, PM Modi addressed the Kshetriya Panchayati Raj Parishad in Haryana via video conferencing. Addressing the gathering, the PM said, “Today, the country is moving forward with full enthusiasm to fulfill the resolutions of Amrit Kaal and to build a developed India. The PM said, District Panchayats hold tremendous potential to drive significant transformations in various sectors. In this context, your role as representatives of the BJP becomes exceptionally vital.હરિયાણાના ફરીદાબાદમાં અમૃતા હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળ પાઠ
August 24th, 11:01 am
હું મા અમૃતાનંદમયી જીને વંદન કરું છું જેઓ અમૃતા હોસ્પિટલના રૂપમાં આપણા બધાને આશીર્વાદ આપે છે. સ્વામી અમૃતા સ્વરૂપાનંદ પુરીજી, હરિયાણાના રાજ્યપાલ શ્રી બંડારુ દત્તાત્રેયજી, મુખ્યમંત્રી શ્રી મનોહર લાલજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શ્રી કૃષ્ણ પાલજી, હરિયાણાના નાયબ મુખ્યમંત્રી, શ્રી દુષ્યંત ચૌટાલાજી, અન્ય મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો,પ્રધાનમંત્રીએ ફરીદાબાદમાં અત્યાધુનિક અમૃતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું
August 24th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફરીદાબાદ ખાતે અત્યાધુનિક અમૃતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે હરિયાણાના રાજ્યપાલ શ્રી બંડારુ દત્તાત્રેય, મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ, નાયબ મુખ્યમંત્રી શ્રી દુષ્યંત ચૌટાલા, કેન્દ્રીય મંત્રી શ્રી કૃષ્ણ પાલ ગુર્જર, શ્રી માતા અમૃતાનંદમયી હાજર હતા.પ્રધાનમંત્રી 24 ઓગસ્ટે હરિયાણા અને પંજાબની મુલાકાત લેશે
August 22nd, 01:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી ઑગસ્ટ, 2022ના રોજ હરિયાણા અને પંજાબની મુલાકાત લેશે. આ દિવસે પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રને ઉદ્ઘાટન/સમર્પિત બે મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય પહેલ જોવા મળશે. સવારે લગભગ 11 વાગ્યે, પ્રધાનમંત્રી હરિયાણાના ફરીદાબાદ ખાતે અમૃતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી મોહાલીની યાત્રા કરશે અને બપોરે લગભગ 02:15 વાગ્યે મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢ, સાહિબજાદા અજીત સિંહ નગર ડિસ્ટ્રિક્ટ (મોહાલી) ખાતે ‘હોમી ભાભા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર’ રાષ્ટ્રને સમર્પિત કરશે.ઉત્તર પ્રદેશમાં જેવર ખાતે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટની ભૂમિ પૂજન વિધિ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 25th, 01:06 pm
ઉત્તર પ્રદેશના લોકપ્રિય કર્મયોગી મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, અહિના કર્મઠ અમારા જૂના સાથી ઉપ મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, જનરલ વી કે સિંહજી, સંજીવ બલિયાનજી, એસ પી સિંહ બધેલજી, બી.એલ. વર્માજી, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીશ્રી લક્ષ્મી નારાયણ ચૌધરીજી, શ્રી જય પ્રતાપ સિંહજી, શ્રીકાંત શર્માજી, ભૂપેન્દ્ર ચૌધરીજી, શ્રી નંદગોપાલ ગુપ્તાજી, અનિલ શર્માજી, ધર્મ સિંહ સૈનીજી, અશોક કટારિયાજી, શ્રી જી. એસ. ધર્મેશજી, સંસદમાં મારા સાથી ડોક્ટર મહેશ શર્માજી, શ્રી સુરેન્દ્ર સિંહ નાગરજી, શ્રી ભોલા સિંહજી, સ્થાનિક ધારાસભ્ય શ્રી ધિરેન્દ્ર સિંહજી, મંચ પર બિરાજમાન અન્ય તમામ લોક પ્રતિનિધિગણ અને મોટી સંખ્યામાં અહીં સૌને આશીર્વાદ આપવા માટે પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશમાં નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથકનો શિલાન્યાસ કર્યો
November 25th, 01:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથકનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, જનરલ વી.કે. સિંહ, શ્રી સંજીવ બલિયાન, શ્રી એસ.પી. સિંહ બઘેલ અને શ્રી બી. એલ. વર્મા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી 25 નવેમ્બરે નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથકનો શિલાન્યાસ કરશે
November 23rd, 09:29 am
ઉત્તરપ્રદેશ સમગ્ર ભારતમાં પાંચ આંતરરાષ્ટ્રીય હવાઇમથક ધરાવતું એકમાત્ર રાજ્ય બનવા જઇ રહ્યું છે કારણ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બર 2021ના રોજ બપોરે 1 વાગ્યે ઉત્તરપ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં જેવાર ખાતે નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથક (NIA)નો શિલાન્યાસ કરશે.પ્રધાનમંત્રીએ રેલ વિકાસ શિબિરમાં હાજરી આપી, રેલવેના અધિકારીઓને સંબોધન કર્યું
November 20th, 02:00 pm
The Prime Minister, Shri Narendra Modi, today attended the Rail Vikas Shivir in Surajkund. He was given thematic presentations on various aspects of the Railways, and later addressed the Railway Officers. Today was the third and concluding day of the Rail Vikas Shivir.Armed Forces Veterans greet PM for OROP
September 06th, 04:51 pm
Text of PM's address at the inauguration ceremony of Badarpur-Faridabad extension of Delhi Metro
September 06th, 04:43 pm
PM inaugurates Badarpur-Faridabad Metro Line
September 06th, 02:30 pm