Prime Minister condoles the loss of lives in fire accident in Jhansi medical college
November 16th, 08:23 am
Prime Minister Shri Narendra Modi today condoled the loss of lives in the Jhansi Medical college in Uttar Pradesh. He assured that under the state government’s supervision, the local administration is engaged in helping the victims in every possible way.પ્રધાનમંત્રીએ હરદોઈ માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
November 06th, 05:59 pm
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક ગંભીર માર્ગ અકસ્માતમાં દુ:ખદ રીતે જીવ ગુમાવનારા લોકોના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. @PMOIndia દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા નિવેદનમાં, પ્રધાનમંત્રીએ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની તેમની ઊંડી વ્યથા સાથે અસરગ્રસ્ત પરિવારો માટે તેમના દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી.પ્રધાનમંત્રીએ અલમોડા રોડ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
November 04th, 01:19 pm
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના અલમોડામાં થયેલા એક ભીષણ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. @PMOIndia દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા નિવેદનમાં પ્રધાનમંત્રીએ પ્રભાવિત પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી, સાથે જ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપથી સ્વસ્થ થવા પ્રાર્થના પણ કરી.પ્રધાનમંત્રીએ રાજસ્થાનના સીકરમાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
October 29th, 07:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના સીકરમાં બસ દુર્ઘટનામાં થયેલા મૃત્યુ બદલ શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ પ્રત્યેક મૃતકના પરિવારના લોકોને પીએમએનઆરેફ તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.પ્રધાનમંત્રીએ બેંગલુરુમાં મકાન ધરાશાયી થવાને કારણે થયેલી જાન હાનિ પર શોક વ્યક્ત કર્યો; PMNRF તરફથી આર્થિક સહાયની જાહેરાત
October 24th, 07:47 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં એક ઈમારત ધરાશાયી થવાથી થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો. શ્રી મોદીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા તથા ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો
October 12th, 05:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના મહેસાણા જિલ્લામાં દિવાલ ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.પ્રધાનમંત્રીએ હરિયાણાના કૈથલમાં માર્ગ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે એક્સ-ગ્રેશિયાને મંજૂરી આપી
October 12th, 05:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના કૈથલમાં દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓ માટે PMNRF તરફથી રૂ. 2 લાખ એક્સ-ગ્રેશિયા અને ઘાયલો માટે રૂ. 50,000ની સહાય મંજૂર કરી છે.પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પર શોક વ્યક્ત કર્યો; PMNRF તરફથી આર્થિક સહાયની જાહેરાત કરી
October 04th, 10:52 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં થયેલા માર્ગ અકસ્માતમાં લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે આશ્વાસન આપ્યું કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને દરેક શક્ય તમામ મદદ કરવામાં વ્યસ્ત છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના દહેગામમાં ડૂબવાની ઘટનાના પીડિતો માટે અનુગ્રહ રકમની જાહેરાત કરી
September 14th, 02:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના દહેગામમાં ડૂબવાની ઘટનાના પીડિતો માટે અનુગ્રહ રકમની જાહેરાત કરી છે. દરેક મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે તથા ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લખનઉ દુર્ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો, પીડિતો માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
September 08th, 01:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના લખનઉમાં એક ઈમારત ધરાશાયી થવાથી થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો.પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના હાથરસમાં માર્ગ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
September 06th, 08:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના હાથરસમાં માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના તનહુનમાં બસ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે અનુગ્રહ રાશિની જાહેરાત કરી
August 24th, 02:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના તનહુન જિલ્લામાં બસ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે અનુગ્રહ રાશિની જાહેરાત કરી છે. એક્સ-ગ્રેશિયા દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના અનાકાપલ્લેમાં એક કારખાનામાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
August 22nd, 06:56 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના અનાકાપલ્લેમાં એક ફેક્ટરીમાં થયેલા દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના સાગરમાં દિવાલ ધરાશાયી થવાથી થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો, એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
August 04th, 06:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં બનેલી એક કમનસીબ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો જ્યાં દિવાલ ધરાશાયી થતાં નવ બાળકોના મોત થયા હતા.પ્રધાનમંત્રીએ કેરળના વાયનાડના ભાગોમાં ભૂસ્ખલનને કારણે થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
July 30th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના વાયનાડના ભાગોમાં ભૂસ્ખલનને કારણે થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે કેરળના મુખ્યમંત્રી શ્રી પિનરાઈ વિજયન સાથે પણ વાત કરી છે અને ત્યાંની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી છે.પ્રધાનમંત્રીએ ઉન્નાવ રોડ અકસ્માત પર ગહન શોક વ્યક્ત કર્યો, આર્થિક સહાયની જાહેરાત કરી
July 10th, 10:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉન્નાવ માર્ગ દુર્ઘટના પર ઘેરો શોક વ્યક્ત કર્યો. તેમણે ખાતરી આપી કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને દરેક શક્ય રીતે મદદ કરવામાં વ્યસ્ત છે.પ્રધાનમંત્રીએ કુવૈતમાં આગની દુર્ઘટનાની સમીક્ષા કરી
June 12th, 10:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે નવી દિલ્હીના 7 લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસસ્થાને કુવૈતમાં આગની દુર્ઘટના અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી, આ આગની ઘટનામાં અનેક ભારતીય નાગરિકો મૃત્યુ પામ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા.પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના ડિંડોરીમાં માર્ગ અકસ્માતના પીડિતો માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
February 29th, 01:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ડિંડોરીમાં માર્ગ અકસ્માતના ભોગ બનેલા લોકો માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.પ્રધાનમંત્રીએ છત્રપતિ સંભાજીનગરમાં થયેલા અકસ્માતમાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
October 15th, 09:31 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં થયેલા અકસ્માતને કારણે થયેલા જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પીએમએ આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી હતી.પ્રધાનમંત્રીએ મુંબઈના ગોરેગાંવમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
October 06th, 12:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈના ગોરેગાંવમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000 ની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી.