ભારત-EU શિખર બેઠક દરમ્યાન વડાપ્રધાનનું પ્રેસ નિવેદન

October 06th, 02:45 pm

વડાપ્રધાન મોદીએ યુરોપીયન કાઉન્સિલના પ્રમુખ શ્રી ડોનાલ્ડ ટસ્ક અને યુરોપીયન કમીશનના પ્રમુખ શ્રી જોં-કલોદ જન્કરને આજે મળ્યા હતા અને દ્વિપક્ષીય તેમજ વ્યુહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી હતી. એક સંયુક્ત પ્રેસ નિવેદનમાં વડાપ્રધાને એવી આશા વ્યક્ત કરી હતી કે ભારત વૈશ્વિક સ્તરે યુરોપીયન યુનિયન સાથે પોતાના સંબંધો વધારશે.

યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંકના પ્રેસિડન્ટ ડૉ. વર્નર હોયર પ્રધાનમંત્રીને મળ્યા

March 31st, 06:29 pm

યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંકના પ્રેસિડન્ટ ડો. વર્નર હોયર આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમની સાથે બેંકના વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા.

PM Modi attends 13th India-EU Summit

March 30th, 10:28 pm