પ્રધાનમંત્રીએ મહામહિમ એન્ટોનિયો કોસ્ટાને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
June 28th, 08:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ એન્ટોનિયો કોસ્ટાને યુરોપિયન કાઉન્સિલના આગામી પ્રમુખ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રી શ્રીની યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ અને યુરોપિયન કમિશનના પ્રમુખ સાથે મુલાકાત
September 10th, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં G20 સમિટની સાથે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ મહામહિમ શ્રીમાન ચાર્લ્સ મિશેલ અને યુરોપિયન કમિશનના પ્રમુખ મહામહિમ કુ. ઉર્સુલા વોન ડેર લેયેન સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ મહામહિમ ચાર્લ્સ મિશેલ વચ્ચે ફોન પર વાતચીત થઈ
March 01st, 10:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ મહામહિમ ચાર્લ્સ મિશેલ સાથે ફોન પર વાતચીત કરી.PM Modi's meeting with Presidents of European Council and European Commission
October 29th, 02:27 pm
PM Narendra Modi held productive interaction with European Council President Charles Michel and President Ursula von der Leyen of the European Commission.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુરોપીયન પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલ વચ્ચે ટેલિફોનિક સંવાદ થયો
August 31st, 08:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુરોપીયન પરિષદના અધ્યક્ષ મહામહિમ ચાર્લ્સ મિશેલ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.Phone call between Prime Minister Shri Narendra Modi and H.E. Charles Michel, President of the European Council
May 07th, 07:42 pm
PM Narendra Modi had a phone call with H.E. Charles Michel, President of the European Council. The two leaders discussed the situation of and responses to the COVID-19 pandemic in India and the European Union.યુએનજીએનાં 74માં સત્ર દરમિયાન પ્રધાનમંત્રીએ બેલ્જિયમનાં પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી
September 26th, 09:35 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25 સપ્ટેમ્બર, 2019નાં રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાનાં 74માં સત્રનાં ઉચ્ચસ્તરીય સેગમેન્ટની સાથે સાથે બેલ્જિયમનાં પ્રધાનમંત્રી શ્રી ચાર્લ્સ માઇકલ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.બ્યુએનોસ એરિસ, આર્જેન્ટીનામાં G20 બેઠકને હાંસિયે વડાપ્રધાન મોદીની બેઠકો
December 01st, 07:56 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસંખ્ય વૈશ્વિક આગેવાનો સાથે બ્યુએનોસ એરિસ, આર્જેન્ટીનામાં G20 બેઠકના હાંસિયા પર ફળદ્રુપ ચર્ચા હાથ ધરી હતી.PM Modi attends 13th India-EU Summit
March 30th, 10:28 pm