એસ્સેલ ગ્રુપના 90માં વર્ષની ઉજવણીને સંબોધતા PM

May 14th, 09:05 pm

PM નરેન્દ્ર મોદીએ આજે એસ્સેલ ગ્રુપના 90માં વર્ષની ઉજવણીને સંબોધી હતી. એસ્સેલ ગ્રુપના ચેરમેન ડૉ. સુભાષ ચંદ્રાને તેમણે આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું, “આપણા દેશમાં આપણે પારિવારિક મુલ્યો સાથે સંકળાયેલા છીએ અને તેનું ખુબ મહત્ત્વ છે. પરિવાર એ ખુબ મજબુત સંસ્થા છે.”