એમએસએમઈ ક્ષેત્ર માટે ઐતિહાસિક સહાય અને આઉટરીચ પહેલના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ
November 02nd, 05:51 pm
મંત્રીમંડળના મારા સહયોગી અરુણ જેટલીજી, ગીરીરાજ સિંહજી, શિવ પ્રતાપ શુક્લજી, પોન રાધાકૃષ્ણજી, અન્ય સહયોગીગણ, બેન્કિંગ ક્ષેત્રમાંથી, નાણાકીય સંસ્થાઓમાંથી, વેપાર અને કારોબાર જગતના આપ સૌ મહાનુભવો, અહિં ઉપસ્થિત તમામ મહાનુભવો અને દેશભરમાંથી મારી સાથે જોડાયેલા લઘુ ઉદ્યમીગણ, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રીએ એમએસએમઇ ક્ષેત્ર માટે ઐતિહાસિક સહયોગ અને આઉટરિચ પહેલનો શુભારંભ કરાવ્યો
November 02nd, 05:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઔદ્યોગિક (એમએસએમઇ) ક્ષેત્ર માટે ઐતિહાસિક સહયોગ અને આઉટરિચ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમનાં ભાગરૂપે પ્રધાનમંત્રીએ 12 મુખ્ય પહેલો જાહેર કરી હતી, જે દેશભરમાં એમએસએમઇની વૃદ્ધિ, વિસ્તરણ અને સુવિધામાં મદદરૂપ થશે.I am encouraged to work more for welfare of the workforce of India & strive towards making the country a better work place for all: PM Modi
February 02nd, 04:54 pm
PM Modi at the Inauguration of ESIC Medical College and Hospital Building in Coimbatore, Tamil Nadu
February 02nd, 04:07 pm
PM inaugurates 46th Indian Labour Conference
July 20th, 06:00 pm
Text of the PM’s address at the inauguration ceremony of 46th session of Indian Labour Conference
July 20th, 05:41 pm