પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એન્જિનિયર્સ ડે નિમિત્તે સર એમ વિશ્વેશ્વરાયને યાદ કર્યા
September 15th, 08:34 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એન્જિનિયર્સ ડેના અવસર પર સર એમ વિશ્વેશ્વરાયના યોગદાનને યાદ કર્યા છે. તેમણે આ પ્રસંગે તમામ એન્જિનિયરોને તેમની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.પ્રધાનમંત્રીએ સર એમ વિશ્વેશ્વરાયને શ્રદ્ધાંજલિ આપી
September 15th, 09:56 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એન્જિનિયર્સ ડે નિમિત્તે સર એમ વિશ્વેશ્વરાયને શ્રદ્ધાંજલિ આપી છે.ગુજરાતના ગાંધીનગરમાં અખિલ ભારતીય શિક્ષા સંઘ અધિવેશન ખાતે પીએમના સંબોધનનો મૂળપાઠ
May 12th, 10:31 am
ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રમાં મંત્રી પરિષદમાં મારા સાથી અને જીવનભર પોતાનો પરિચય શિક્ષક તરીકે કરાવનાર પરશોત્તમ રૂપાલાજી, ભારતની સંસદની છેલ્લી ચૂંટણીમાં, દેશમાં , સમગ્ર દેશમાં વધુ મતો મેળવીને જીતેલા શ્રી સી.આર. પાટીલ, ગુજરાત સરકારના મંત્રીઓ, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના તમામ સભ્યો, દેશના ખૂણે ખૂણેથી આવેલા આદરણીય શિક્ષકો, બહેનો અને સજ્જનો!પ્રધાનમંત્રીએ ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાયેલા અખિલ ભારતીય શિક્ષા સંઘ અધિવેશનમાં ભાગ લીધો
May 12th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક સંમેલન “અખિલ ભારતીય શિક્ષા સંઘ અધિવેશન”માં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે યોજવામાં આવેલા પ્રદર્શનમાં પણ લટાર મારી હતી. આ અધિવેશનની થીમ ‘શિક્ષણ પરિવર્તનના હાર્દમાં શિક્ષકો’ રાખવામાં આવી છે.પ્રધાનમંત્રીએ એન્જિનિયર્સ ડે પર સર એમ. વિશ્વેશ્વરાયને યાદ કર્યા
September 15th, 09:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એન્જિનિયર્સ ડે પર સર એમ. વિશ્વેશ્વરાયના અભૂતપૂર્વ યોગદાનને યાદ કર્યું છે.Focus on modernisation of infrastructure is driven by increasing ease of living for the people: PM
June 19th, 10:31 am
PM Modi dedicated to the nation the main tunnel and five underpasses of Pragati Maidan Integrated Transit Corridor Project. The PM called the project a big gift from the central government to the people of Delhi. He recalled the enormity of the challenge in completing the project due to the traffic congestion and the pandemic.PM dedicates Pragati Maidan Integrated Transit Corridor project
June 19th, 10:30 am
PM Modi dedicated to the nation the main tunnel and five underpasses of Pragati Maidan Integrated Transit Corridor Project. The PM called the project a big gift from the central government to the people of Delhi. He recalled the enormity of the challenge in completing the project due to the traffic congestion and the pandemic.સંસદ ટીવીના સંયુક્ત લોંચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 15th, 06:32 pm
કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત રાજ્યસભાના માનનીય સભાપતિ અને દેશના ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુજી, લોકસભાના માનનીય અધ્યક્ષ શ્રીમાન ઓમ બિરલાજી, રાજ્યસભાના માનનીય ઉપસભાપતિ શ્રી હરિવંશજી, લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના નેતાગણ, અહીં ઉપસ્થિત અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને લોકસભા અધ્યક્ષે સંયુક્ત રીતે સંસદ ટીવીનો શુભારંભ કર્યો
September 15th, 06:24 pm
ઉપરાષ્ટ્રપતિ અને રાજ્ય સભાના અધ્યક્ષ શ્રી એમ. વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસના અવસરે સંયુક્ત રીતે સંસદ ટીવીનો શુભારંભ કર્યો હતો.પ્રધાનમંત્રીએ એન્જિનિયર્સ ડે પર એન્જિનિયરોને શુભેચ્છા પાઠવી
September 15th, 10:56 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ મહેનતુ ઇજનેરોને એન્જિનિયર્સ દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે શ્રી એમ. વિશ્વેશ્વરાયને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમની સિદ્ધિઓને યાદ કરી.પ્રધાનમંત્રીએ ઇજનેરોને અભિયંતા દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી
September 15th, 07:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અભિયંતા દિવસ નિમિત્તે ઇજનેરોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, એન્જિનિયર્સ ડે નિમિત્તે બધા ઇજનેરોને શુભેચ્છાઓ. સર એમ. વિશ્વેશ્વરૈયાને તેમની જયંતી નિમિત્તે આપણે યાદ કરીએ છીએ. રાષ્ટ્ર નિર્માણમાં આપણા ઇજનેરોના યોગદાન પર ભારતને ગર્વ છે.બિહારમાં વિવિધ વિકાસ યોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 15th, 12:01 pm
સાથીઓ, આજે જે ચાર યોજનાઓનો પ્રારંભ થઈ રહ્યો છે તેમાં પટણા શહેરના બેઉર અને કરમ –લીચકમાં સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સિવાય અમૃત યોજના હેઠળ સીવાન અને છપરામાં પાણીની તંગીને દૂર કરવા માટેની યોજનાઓનો સમાવેશ થાય છે. તે સિવાય મુંગેર અને જમાલપુરમાં પાણીની તંગી દૂર કરવા માટે પાણી પૂરવઠા યોજનાઓ અને મુઝફફર નગરમાં નમામિ ગંગે યોજના હેઠળ રિવર ફ્રન્ટ વિકાસ યોજનાનો પણ આજે શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. શહેરી ગરીબો, શહેરમાં વસતા મધ્યમ વર્ગના સાથીઓનુ જીવન આસાન બનાવનારી આ નવી સુવિધાઓ બદલ હું તમને ખૂબ-ખૂબ અભિનંદન આપુ છું.પ્રધાનમંત્રીએ બિહારમાં ‘નમામિ ગંગે’ યોજના અને ‘અમૃત (AMRUT) યોજના’ અંતર્ગત વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
September 15th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં નમામિ ગંગે યોજના અને અમૃત યોજના અંતર્ગત વિવિધ પ્રો પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે ચાર યોજનાઓ અંતર્ગત વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં પટણા શહેરમાં બેઉર અને કરમ-લીચકમાં સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ અમૃત યોજના હેઠળ સિવાન અને છપરામાં પાણી સાથે સંબંધિત વિવિધ પરિયોજનાઓ સામેલ હતી. આ ઉપરાંત મુંગેર અને જમાલપુરમાં પાણી પુરવઠા સાથે સંબંધિત પરિયોજનાનું આજે શિલાન્યાસ કરવામાં આવ્યું હતું તથા મુઝફ્ફરપુરમાં નમામિ ગંગે પરિયોજના અંતર્ગત રિવર ફ્રન્ટ વિકાસ યોજનાનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું.સોશિયલ મીડિયા કોર્નર 15 સપ્ટેમ્બર 2017
September 15th, 07:40 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!વડાપ્રધાને ઇન્જીનીયર્સ ડે પર ઇન્જીનીયરોને સલામ કરી અને ભારત રત્ન M વિશ્વેશ્વરૈયાને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
September 15th, 11:27 am
હું તમામ ઇન્જીનીયરોને ઇન્જીનીયર્સ ડે નિમિત્તે સલામ કરું છું અને તેમને દેશના વિકાસમાં તેમની સર્વોપરી ભૂમિકાની પ્રશંસા કરું છું. M વિશ્વેશ્વરૈયાને તેમની જન્મજયંતી પ્રસંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેઓ ખુદ એક દ્રષ્ટાંતરૂપ ઇન્જિનીયર હતા, તેઓ પુષ્કળ પ્રેરણાનો સ્તોત્ર છે. - વડાપ્રધાન નરેન્દ્ર મોદીસોશ્યિલ મીડિયા કોર્નર ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૬
September 15th, 08:38 pm
સુશાસન ની રોજિંદી સોશ્યિલ મીડિયા ની માહિતી, આપના સુશાસન સંબંદિત ટ્વીટ્સ અહીં કાયમ જાહેર થશે , વાંચતા રહો અને શેર કર્તા રહોપ્રધાનમંત્રીએ એન્જિનિયર્સ ડે પર તેમની શુભેચ્છા પાઠવી
September 15th, 04:20 pm
Prime Minister Narendra Modi has extended his best wishes on Engineers Day. He also remembered Bharat Ratna M. Visvesvaraya on whose Birth Anniversary Engineers Day is observed in India. He also said M. Visvesvaraya is remembered and respected as a pioneering engineer.PM greets engineers on Engineers' Day; pays tributes to Bharat Ratna, Shri M. Visvesvaraya, on his birth anniversary
September 15th, 04:32 pm