તમામ રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશના શ્રમ મંત્રીઓ સાથે રાષ્ટ્રીય શ્રમ પરિષદ ખાતે વીડિયો કોન્ફરન્સ મારફતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 25th, 04:31 pm
ચંદીગઢના વહીવટદાર શ્રીમાન બનવારી લાલ પુરોહિતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી ભૂપેન્દ્ર યાદવજી, શ્રી રામેશ્વર તેલીજી, તમામ રાજ્યોના આદરણીય શ્રમ મંત્રી ગણ, શ્રમ સચિવ ગણ, અન્ય મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો, સૌ પ્રથમ હું ભગવાન તિરુપતિ બાલાજીના ચરણોમાં વંદન કરું છું. જે પવિત્ર સ્થાન પર આપ સૌ ઉપસ્થિત છો તે ભારતના શ્રમ અને સામર્થ્યનું સાક્ષી રહ્યું છે. મને વિશ્વાસ છે આ પરિષદમાંથી બહાર આવનારા વિચારો દેશના શ્રમ સામર્થ્યને મજબૂત કરશે. હું આ તમામને ખાસ કરીને શ્રમ મંત્રાલયને આ આયોજન માટે અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રી શ્રીએ તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓને રાષ્ટ્રીય શ્રમ પરિષદમાં સંબોધન કર્યુ
August 25th, 04:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન આપ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ શ્રી ભૂપેન્દ્ર યાદવ અને શ્રી રામેશ્વર તેલી તેમજ રાજ્યોના શ્રમ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.વારાણસીમાં ૨૨.૧૨.૨૦૧૬ના રોજ વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 22nd, 12:34 pm
PM Narendra Modi laid foundation stone of the ESIC Super Speciality Hospital in Varanasi. He also inaugurated the new Trade Facilitation Centre and Crafts Museum. Speaking at the event, the PM said that land of Kashi is of spiritual importance and has tremendous tourism potential. He also urged that sports must be made an essential part of our lives.પ્રધાનમંત્રીએ પ્રગતિ મારફતે સંવાદ કર્યો અને પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી
October 26th, 07:10 pm
Chairing 16th Pragati interaction, PM Narendra Modi reviewed progress towards handling and resolution of grievances related to the Ministry of Labour and Employment, the e-NAM initiative. The Prime Minister also reviewed the progress of vital infrastructure projects and AMRUT.