રાજકોટ, ગુજરાતમાં બહુવિધ વિકાસલક્ષી કાર્યોના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રી શ્રીના ભાષણનો મૂળપાઠ

July 27th, 04:00 pm

અત્યારે વિજય પણ મારા કાનમાં કહી રહ્યા હતા અને હું પણ ધ્યાન આપી રહ્યો છું કે રાજકોટમાં કોઈ કાર્યક્રમ હોય, રજા ન હોય, રજા ન હોય અને બપોર હોય; ત્યાં આવી વિશાળ જાહેરસભા. આજે રાજકોટે રાજકોટના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. નહીં તો વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે ભાઈ સાંજે 8 પછી ઠીક રહેશે અને રાજકોટને તો ગમે તેમ કરીને બપોરે સૂવાનો સમય જોઈએને.

પ્રધાનમંત્રીએ ગુજરાતનાં રાજકોટમાં રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દેશને અર્પણ કર્યું

July 27th, 03:43 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં રાજકોટમાં રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને રૂ. 860 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં સૌની યોજના લિન્ક 3 પેકેજ 8 અને 9, દ્વારકા ગ્રામીણ પાણી પુરવઠા અને સ્વચ્છતા (આરડબલ્યુએસએસ)નું અપગ્રેડેશન, ઉપરકોટ કિલ્લાનાં પ્રથમ અને બીજા તબક્કાનું સંરક્ષણ, જીર્ણોદ્ધાર અને વિકાસ સામેલ છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ. પ્રધાનમંત્રીએ નવા ઉદ્ઘાટન પામેલા રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગની વોકથ્રુ પણ લીધી હતી.

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચન પર આભારવિધી દરમિયાન પ્રધાનમંત્રીના પ્રત્યુત્તરનો મૂળપાઠ

February 08th, 11:31 am

આજે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. 75 વર્ષની આઝાદીના આ કાળખંડમાં દેશને દિશા ચીંધવાના, દેશને ગતિ આપવાના અનેક કક્ષાએ પ્રયાસ થયા છે. અને એ તમામના હિસાબ-કિતાબ સાથે રાખીને જે સારું છે તેને આગળ ધપાવવુ, જે ખામીઓ છે તેને સુધારવાની. અને જ્યાં નવી પહેલીની આવશ્યકતા છે તે નવી પહેલ કરવી અને દેશ જ્યારે આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે આપણે દેશને ક્યાં લઈ જવો છે, કેવી રીતે લઈ જવો છે, કઈ કઈ યોજનાઓની મદદથી આગળ લઈ જઈ શકીએ છીએ તેના માટે આ ઘણો જ મહત્વપૂર્ણ સમય છે. અને આપણે તમામ રાજકીય નેતાઓએ રાજકારણના ક્ષેત્રના કાર્યકર્તાઓએ પોતાનું ધ્યાન પણ અને દેશનું ધ્યાન પણ આવનારા 25 વર્ષ માટે દેશને કેવી રીતે આગળ લઈ જવાનો છે તેના માટે કેન્દ્રિત કરવું જોઇએ અને મને વિશ્વાસ છે કે તેનાથી જે સંકલ્પ ઉભરીને આવશે, તે સંકલ્પમાં તમામની સામૂહિક ભાગીદારી હશે. તમામની જવાબદારી હશે અને તેને કારણે જે 75 વર્ષની ગતિ હતી તેના કરતાં અનેક ગણા વેગ સાથે આપણે દેશને ઘણું બધું આપી શકીએ તેમ છીએ.

PM’s reply to the Motion of Thanks on the President’s Address in Rajya Sabha

February 08th, 11:30 am

The Prime Minister, Shri Narendra Modi, today replied to the motion of thanks on the President’s address to Parliament, in the Rajya Sabha. The Prime Minister said “This is a very important time to think, where to take the nation and how to take the nation ahead, when it celebrates 100 years of Independence.” He also believed that in order to complete the resolution for this we will need collective partnership and collective ownership.

Cabinet approves the proposal to extend the EPF contribution 24% (12% employees share and 12% employers share) for another three months from June to August 2020 under PMGKY/AATMANIRBHAR BHARAT

July 08th, 06:48 pm

The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi today has given its approval for extending the contribution both 12% employees' share and 12% employers' share under Employees Provident Fund, totaling 24% for another 3 months from June to August, 2020, as part of the package announced by the Government under Pradhan Mantri Garib Kalyan Yojana (PMGKY)

લોકસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચા અંગે પ્રધાનમંત્રીનાં જવાબનાં અંશો

February 07th, 01:41 pm

આદરણીય અધ્યક્ષ મહોદયાજી, માનનીય રાષ્ટ્રપતિજીનાં ઉદબોધન પર તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે હું સદનમાં આપની વચ્ચે આભાર પ્રસ્તાવનું સમર્થન કરીને કેટલીક વાતો જરૂરથી કહેવા માંગીશ.

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન

February 07th, 01:40 pm

લોકસભામાં આજે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “NDA સરકારે દેશમાં કાર્યપદ્ધતિનો સ્વભાવ બદલી નાખ્યો છે. યોજનાઓ માત્ર વિચારવામાં જ નથી આવતી પરંતુ તેને સમયસર પૂર્ણ પણ કરવામાં આવી રહી છે.”

આસામના ગુવાહાટી ખાતે એડવાન્ટેજ આસામ – ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનના અંશો

February 03rd, 02:10 pm

આ સમિટમાં આપ સૌની હાજરી એ દર્શાવી રહી છે કે આસામ કઈ રીતે પ્રગતિપથ પર આગળ વધી રહ્યું છે. ખાસ કરીને મુખ્ય અતિથીના રૂપમાં પ્રધાનમંત્રી ટોબગેની હાજરી ભારત અને ભૂટાનની અતુટ મૈત્રીની સાબિતી આપી રહી છે.

પ્રધાનમંત્રીએ એડવાન્ટેજ આસામ– ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018નાં ઉદઘાટન સત્રને સંબોધન કર્યું

February 03rd, 02:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગૌહાટીમાં એડવાન્ટેજ આસામ– ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018નાં ઉદઘાટનસત્રને સંબોધન કર્યું હતું.

કેન્દ્ર સરકારનાં વર્ષ 2018-19ના અંદાજપત્ર અંગે પ્રધાનમંત્રીનું નિવેદન

February 01st, 02:00 pm

આ બજેટમાં દેશના એગ્રિકલ્ચર થી માંડીને ઈનફ્રાસ્ટ્ર્કચર સુધીની બાબતો પર પૂરતુ ધ્યાન આપવામાં આવ્યું છે. આ બજેટમાં ગરીબ અને મધ્યમ વર્ગનાં આરોગ્યની ચિંતા કરતી આરોગ્યની યોજનાઓ છે, તો નાના ઉદ્યોગકારોની સંપત્તિ વધારનારી જોગવાઈઓ પણ છે.

રાષ્ટ્રીય બંધારણ દિવસ 2017ના સમાપન સમારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો સારાંશ

November 26th, 05:57 pm

દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ શ્રી દીપક મિશ્રા, મંત્રીમંડળના મારા સહયોગી કાયદા અને ન્યાય મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ, ન્યાય પંચના અધ્યક્ષ ડૉ. જસ્ટીસ બી. એસ. ચૌહાણ, નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ. રાજીવ કુમાર, કાયદો અને ન્યાય રાજ્યમંત્રી શ્રી પી. પી. ચૌધરી, આ સભાકક્ષમાં ઉપસ્થિત અન્ય મહાનુભવો, ભાઈઓ અને બહેનો,

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય બંધારણ દિવસ – 2017નાં સમાપન સત્રને સંબોધન કર્યું

November 26th, 05:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય બંધારણ દિવસ – 2017નાં સમાપન સત્રને સંબોધન કર્યું હતું.

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ પર રાજ્યસભામાં પ્રધાનમંત્રીના પ્રત્યુત્તરનો પ્રાસ્તાવિક મૂળ પાઠ

February 08th, 08:43 pm

PM Modi replied to the Motion of Thanks on President's Address in the Rajya Sabha. Speaking in Rajya Sabha, the Prime Minister said that fight against corruption was not political or of one party. Shri Modi said that our goal must be of strengthening the hands of poor. Speaking on demonetisation, Shri Modi appreciated people across the country. “For the first time in history, Government and citizens of the country backed the move collectively”, Shri Modi said.

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીનો જવાબ

February 08th, 08:43 pm

Prime Minister Narendra Modi today replied to the Motion of Thanks on President's Address in the Rajya Sabha. Speaking in Rajya Sabha, the Prime Minister said that fight against corruption was not political or of one party. Shri Modi said, “Corruption has adversely impacted the aspirations of the poor and the middle class. We will have to be tough on those who are cheating the system. Our goal must be strengthening the hands of poor.”

પ્રધાનમંત્રીએ પ્રગતિ મારફતે સંવાદ કર્યો અને પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

October 26th, 07:10 pm

Chairing 16th Pragati interaction, PM Narendra Modi reviewed progress towards handling and resolution of grievances related to the Ministry of Labour and Employment, the e-NAM initiative. The Prime Minister also reviewed the progress of vital infrastructure projects and AMRUT.

We have to now move from ‘Swarajya’ to ‘Surajya’: PM Modi

August 15th, 02:48 pm

PM Narendra Modi today addressed the nation from the ramparts of the Red Fort on the occasion of 70th Independence Day. PM Modi said that the country must now turn towards ‘Surajya’ from ‘Swarajya’. PM urged the nation to come forward with common goals and work towards fulfilling ‘Ek Bharat Shreshtha Bharat’. PM Modi talked upon several issues relating to governance, taxation, financial inclusion and combating terrorism.

Brief Highlights of Prime Minister’s Address on Independence Day

August 15th, 01:29 pm

PM Narendra Modi addressed the nation from the ramparts of the Red Fort today. PM Modi said his Govt’s focus was to create an identity for India. PM Modi said Govt was focussing on last-man delivery by taking decisions that would bring about a positive and qualitative change in the country. PM Modi added that it was now time that 125 crore countrymen come forward to make Sardar Patel’s ‘Ek Bharat’ a ‘Sreshtha Bharat’. PM Modi spoke on improving quality of governance, taxation, infrastructure development, rural development measures & terrorism.

PM Modi at 70th Independence Day Celebrations at Red Fort, Delhi

August 15th, 09:58 am

PM Narendra Modi today addressed the nation from the ramparts of the Red Fort. PM urged the countrymen to move from Swarajya to Surajya. The Prime Minister shed light on several Govt schemes that were transforming lives of people across the country. He added that unity in persity was India's strength.

Cabinet approves special package for employment generation and promotion of exports in Textile and Apparel sector

June 22nd, 08:07 pm



India is one of the brightest spots in world economy : PM Modi at Bloomberg Economic Summit

March 28th, 07:03 pm