સિંગાપોરના એમેરિટસ વરિષ્ઠ મંત્રી ગોહ ચોક ટોંગ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત

September 05th, 03:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સિંગાપોરમાં એમેરિટસ વરિષ્ઠ મંત્રી ગોહ ચોક ટોંગ સાથે મુલાકાત કરી.

સિંગાપુરનાં નાયબ પ્રધાનમંત્રી અને નાણાં મંત્રી શ્રી હેંગ સ્વિ કિઆતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

October 04th, 02:19 pm

સિંગાપુરનાં નાયબ પ્રધાનમંત્રી અને નાણાં મંત્રી શ્રી હેંગ સ્વિ કિઆતે આજે સવારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને વાત કરી હતી.