વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'ઇન્ડિયાઝ ટેકડ: ચિપ્સ ફોર ડેવલપ્ડ ઇન્ડિયા' ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 13th, 11:30 am
આજનો આ દિવસ ઐતિહાસિક છે. આજે આપણે ઈતિહાસ રચી રહ્યા છીએ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ એક મોટું અને મજબૂત પગલું ભરી રહ્યા છીએ. આજે, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સંબંધિત લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાના ત્રણ મોટા પ્રોજેક્ટના શિલાન્યાસ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ધોલેરા અને સાણંદમાં સેમિકન્ડક્ટર સુવિધાઓ, આસામના મોરીગાંવમાં સેમિકન્ડક્ટર સુવિધાઓ, જે ભારતને સેમિકંડક્ટર ઉત્પાદનના ક્ષેત્રે મોટું વૈશ્વિક હબ બનાવવામાં મદદ કરશે. હું તમામ દેશવાસીઓને આ મહત્વપૂર્ણ પહેલ માટે, એક મહત્વપૂર્ણ શરૂઆત માટે, એક મજબૂત પગલા માટે, આ ઇવેન્ટ માટે અભિનંદન આપું છું. આજે અમારા તાઈવાનના મિત્રોએ પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો છે. હું પણ ભારતના આ પ્રયાસોથી ખૂબ જ ઉત્સાહિત છું.પ્રધાનમંત્રીની 'ઇન્ડિયાઝ ટેકેડઃ ચિપ્સ ફોર વિકસિત ભારત' કાર્યક્રમમાં ઉપસ્થિતિ
March 13th, 11:12 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 'ઇન્ડિયાઝ ટેકેડઃ ચિપ્સ ફોર વિકસિત ભારત' કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું અને આશરે રૂ. 1.25 લાખ કરોડનાં મૂલ્યનાં ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે શિલારોપણ કર્યું હતું. આજે જે સુવિધાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તેમાં, ગુજરાતમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (ડીએસઆઇઆર), આસામના મોરીગાંવમાં આઉટસોર્સેડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ (ઓસેટ) સુવિધા અને ગુજરાતના સાણંદ ખાતે આઉટસોર્સેડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (ઓસેટ) સુવિધા સામેલ છે.ધારવાડમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર ધારવાડ અને આસપાસના વિસ્તારોના લોકોને ઘણો ફાયદો કરશે: પ્રધાનમંત્રી
March 25th, 11:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ધારવાડમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરથી ધારવાડ અને તેની આસપાસના વિસ્તારોના લોકોને ઘણો ફાયદો થશે. તે મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશનની દુનિયામાં કર્ણાટકની પ્રગતિને પણ વેગ આપશે,એમ શ્રી મોદીએ ઉમેર્યું.'ગ્રીન ગ્રોથ' પર પોસ્ટ-બજેટ વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 23rd, 10:22 am
ભારતમાં 2014થી અત્યાર સુધીના તમામ બજેટમાં એક પેટર્ન જોવા મળી છે. પેટર્ન એ છે કે અમારી સરકારનું દરેક બજેટ વર્તમાન પડકારોને ઉકેલવા સાથે નવા યુગના સુધારાને પ્રોત્સાહન આપે છે. ગ્રીન ગ્રોથ અને એનર્જી ટ્રાન્ઝિશન માટેની ભારતની વ્યૂહરચનાનાં ત્રણ મુખ્ય સ્તંભો છે. પ્રથમ- રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન વધારવું. બીજું- આપણા અર્થતંત્રમાં અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઓછો કરવો. અને ત્રીજું, દેશની અંદર ગેસ આધારિત અર્થવ્યવસ્થા તરફ ઝડપી ગતિએ આગળ વધવું. આ વ્યૂહરચના હેઠળ, ઇથેનોલ સંમિશ્રણ હોય, PM-કુસુમ યોજના હોય, સૌર ઉત્પાદન માટે પ્રોત્સાહન હોય, રૂફ-ટોપ સોલાર યોજના, કોલ ગેસિફિકેશન, બેટરી સ્ટોરેજ, પાછલા વર્ષોના બજેટમાં ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. આ વર્ષના બજેટમાં પણ ઉદ્યોગો માટે ગ્રીન ક્રેડિટ છે, તો ખેડૂતો માટે PM પ્રણામ યોજના છે. જેમાં ગામડાઓ માટે ગોબરધન યોજના અને શહેરી વિસ્તારો માટે વાહન સ્ક્રેપિંગ નીતિ છે. ગ્રીન હાઇડ્રોજન પર ભાર મૂકવામાં આવે છે, તેથી વેટલેન્ડ સંરક્ષણ પર સમાન ધ્યાન આપવામાં આવે છે. ગ્રીન ગ્રોથ અંગે આ વર્ષના બજેટમાં કરાયેલી જોગવાઈઓ એક રીતે આપણી ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનો પથ્થર છે.પ્રધાનમંત્રીએ 'હરિત વિકાસ'ના મુદ્દે અંદાજપત્ર પછી યોજાયેલા વેબિનારમાં સંબોધન આપ્યું
February 23rd, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘હરિત વિકાસ’ વિષય પર યોજવામાં આવેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવા માટે સરકાર દ્વારા 12 પોસ્ટ-બજેટ વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવશે જેમાંથી આ પ્રથમ સત્ર યોજવામાં આવ્યું હતું.The whole world is looking at India’s youth with hope: PM Modi
July 29th, 12:42 pm
PM Modi addressed the 42nd Convocation of Anna University in Chennai. The Prime Minister remarked, “The whole world is looking at India’s youth with hope. Because you are the growth engines of the country and India is the world’s growth engine.”PM addresses 42nd Convocation of Anna University, Chennai
July 29th, 09:48 am
PM Modi addressed the 42nd Convocation of Anna University in Chennai. The Prime Minister remarked, “The whole world is looking at India’s youth with hope. Because you are the growth engines of the country and India is the world’s growth engine.”ગાંધીનગર, ગુજરાતમાં ડિજિટલ ઇન્ડિયા સપ્તાહ 2022 ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 04th, 10:57 pm
નમસ્તે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સહયોગી શ્રી અશ્વિની વૈષ્ણવજી, શ્રી રાજીવ ચંદ્રશેખરજી, અલગ અલગ રાજ્યો સાથે સંકળાયેલા તમામ પ્રતિનિધિ, ડિજિટલ ઇન્ડિયાના તમામ લાભાર્થી, સ્ટાર્ટ અપ્સ અને ઇન્ડસ્ટ્રી સાથે સકળાયેલા તમામ સાથીઓ, નિષ્ણાતો, એકેડમીડિશિયન, સંશોધકો, દેવીઓ તથા સજ્જનો.પ્રધાનમંત્રીએ ગાંધીનગરમાં ડિજિટલ ઈન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કર્યું
July 04th, 04:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં ડિજિટલ ઇન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કર્યું હતું, જેની થીમ ‘Catalyzing New India’s Techade’ છે. કાર્યક્રમ દરમિયાન, તેમણે ટેકનોલોજીની સુલભતા વધારવા, જીવનની સરળતા સુનિશ્ચિત કરવા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે સેવા વિતરણને સુવ્યવસ્થિત કરવાના હેતુથી બહુવિધ ડિજિટલ પહેલ પણ શરૂ કરી હતી. તેમણે ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ (C2S) પ્રોગ્રામ હેઠળ સહાયિત થનારી 30 સંસ્થાઓના પ્રથમ સમૂહની પણ જાહેરાત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી અશ્વિની વૈષ્ણવ અને શ્રી રાજીવ ચંદ્રશેખર, રાજ્યના મંત્રીઓ, જનપ્રતિનિધિઓ, સ્ટાર્ટઅપ્સ અને આ ક્ષેત્રના અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના વિવિધ ડિજિટલ ઇન્ડિયા પહેલના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
June 15th, 10:56 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના વિવિધ ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. વીડિયો બ્રિજ મારફતે 50 લાખથી વધુ લાભાર્થીઓ જોડાયા હતા જેમાં કોમન સર્વિસ સેન્ટર, એનઆઈસી કેન્દ્રો, નેશનલ નોલેજ નેટવર્ક, બીપીઓ, મોબાઇલ મેનુંફેક્ચરીંગ એકમ અને માયગોવના સ્વયંસેવકોનો સામેલ છે. વીડિયો બ્રિજના માધ્યમથી સરકારી યોજનાઓના વિવિધ લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવતા સંવાદની શ્રુંખલાનો આ છઠ્ઠો કાર્યક્રમ હતો.ડિજિટલ ઇન્ડિયાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 15th, 10:56 am
છેલ્લા કેટલાક દિવસોથી મને સરકારની વિભિન્ન યોજનાઓના દેશભરના જે લાભાર્થીઓ છે, તે સૌ સાથે રૂબરૂ થવાનો, વાતચીત કરવાનો, તેમને સાંભળવાનો અવસર મળ્યો અને હું કહી શકું છું કે મારા એ માટે એક અદભુત અનુભવ રહ્યો અને હું હંમેશા આ હિંમતનો આગ્રહી છું કે ફાઈલોથીઅલગ પણ એક જીવન હોય છે અને જીવનમાં જે બદલાવ આવ્યો છે. જ્યારે તેને સીધો લોકો પાસેથી સાંભળ્યો, તેમના અનુભવોને જાણ્યા તો મનને એક ઘણો સંતોષ મળ્યો છે અને કામ કરવાની એક નવી ઊર્જા પણ મને તમારા લોકો પાસેથી મળી છે. આજે ડિજિટલ ઇન્ડિયાની કેટલીક યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરવાનો અવસર મળ્યો છે.Pradhan Mantri Awas Yojana is a way to help the poor realise their dreams: PM Modi in Chhattisgarh
February 21st, 10:51 am
PM in Naya Raipur
February 21st, 10:50 am