બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
June 30th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.NDA formed on principles of 'Nation First', not for power: Shri Narendra Modi Ji
June 07th, 12:15 pm
Speaking at the NDA parliamentary meeting in the Samvidhan Sadan, Shri Narendra Modi Ji said the NDA was an organic alliance and said the group worked on the principle of 'Nation First'. He asserted that the alliance was the most successful in India's political history.Shri Narendra Modi Ji addresses the NDA Parliamentary Meet in the Samvidhan Sadan
June 07th, 12:05 pm
Speaking at the NDA parliamentary meeting in the Samvidhan Sadan, Shri Narendra Modi Ji said the NDA was an organic alliance and said the group worked on the principle of 'Nation First'. He asserted that the alliance was the most successful in India's political history.On May 2 Didi will get certificate of Bengal ex-chief minister by the people of the state: PM Modi
April 17th, 12:10 pm
PM Modi addressed two huge rallies in West Bengal’s Asansol and Gangarampur ahead of sixth phase of assembly polls today. He said, “TMC was broken after four phases of polls, `Didi' and `Bhatija' will be defeated by end of West Bengal elections. Voting of the fifth phase is also going on where people in large numbers are voting for the lotus flower to form the BJP government.”PM Modi campaigns in West Bengal’s Asansol and Gangarampur
April 17th, 12:00 pm
PM Modi addressed two huge rallies in West Bengal’s Asansol and Gangarampur ahead of sixth phase of assembly polls today. He said, “TMC was broken after four phases of polls, `Didi' and `Bhatija' will be defeated by end of West Bengal elections. Voting of the fifth phase is also going on where people in large numbers are voting for the lotus flower to form the BJP government.”We are committed to free Tea, Tourism and Timber from the controls of mafia: PM Modi in Siliguri
April 10th, 12:31 pm
Addressing a massive rally ahead of fifth phase of election in West Bengal’s Siliguri, Prime Minister Narendra Modi today said, “The entire North Bengal has announced that TMC government is going and BJP government is coming. Today, the entire nation is proud to see the willpower of the people of Bengal. This willpower is of the ‘Ashol Poriborton’. This willpower is the power of ‘Sonar Bangla’.”PM Modi addresses public meetings at Siliguri and Krishnanagar, West Bengal
April 10th, 12:30 pm
PM Modi addressed two mega rallies ahead of fifth phase of election in West Bengal’s Siliguri and Krishnanagar. “The entire North Bengal has announced that TMC government is going and BJP government is coming. Today, the entire nation is proud to see the willpower of the people of Bengal. This willpower is of the ‘Ashol Poriborton’. This willpower is the strength of ‘Sonar Bangla’,” he said in Siliguri rally.Didi has scored an own goal in football of politics, says PM Modi in Cooch Behar
April 06th, 12:01 pm
PM Modi today addressed two massive rallies in West Bengal’s Cooch Behar and Howrah. The PM said, “Not only Bengal and Nandigram, but Nandi is also openly expressing her displeasure with Didi. The situation is such that Didi's party is not getting polling agents at polling booths. Few days back, she was accusing EC & security forces of stopping her polling agent. Now she has accepted that her polling agents are revolting against her.”PM Modi addresses public meetings in Cooch Behar and Howrah, West Bengal
April 06th, 12:00 pm
PM Modi today addressed two massive rallies in West Bengal’s Cooch Behar and Howrah. The PM said, “Not only Bengal and Nandigram, but Nandi is also openly expressing her displeasure with Didi. The situation is such that Didi's party is not getting polling agents at polling booths. Few days back, she was accusing EC & security forces of stopping her polling agent. Now she has accepted that her polling agents are revolting against her.”Come May 2, West Bengal will have a double engine government that will give double and direct benefit to the people: PM
April 03rd, 03:01 pm
Continuing his poll campaign before the third phase of assembly election in West Bengal, PM Modi has addressed a mega rally in Tarakeshwar. He said, “We have seen a glimpse of what results are going to come on 2 May in Nandigram two days ago. I know for sure, with every step of the election, Didi’s panic will increase, her shower of abuse on me will also grow.”PM Modi addresses public meetings at Tarakeshwar and Sonarpur, West Bengal
April 03rd, 03:00 pm
Continuing his poll campaign before the third phase of assembly election in West Bengal, PM Modi has addressed two mega rallies in Tarakeshwar and Sonarpur. He said, “We have seen a glimpse of what results are going to come on 2 May in Nandigram two days ago. I know for sure, with every step of the election, Didi’s panic will increase, her shower of abuse on me will also grow.”પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ પર ચૂંટણી પંચની પ્રશંસા કરી
January 25th, 01:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે ચૂંટણી પંચની પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી
January 25th, 11:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી.27.01.2019ના રોજ મન કી બાતના 52માં સંસ્કરણમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 27th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આ મહિનાની 21 તારીખે દેશને એક ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. કર્ણાટકના ટુમકુર જિલ્લાના શ્રી સિદ્ધગંગા મઠના ડૉક્ટર શ્રી શ્રી શ્રી શિવકુમાર સ્વામીજી આપણા વચ્ચે નથી રહ્યા. શિવકુમાર સ્વામીજીએ પોતાનું સંપૂર્ણ જીવન સમાજસેવામાં સમર્પિત કરી દીધું.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય મતદાર દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી
January 25th, 12:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય મતદાર દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે.વડાપ્રધાન મોદીએ બિલાસપુર, છત્તીસગઢમાં જાહેરસભાને સંબોધિત કરી
November 12th, 12:08 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિલાસપુર, છત્તીસગઢમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ છત્તીસગઢના મહેનતુ ભાજપ કાર્યકર્તાઓની પ્રશંસા કરી હતી જેઓએ છત્તીસગઢના લોકોની સેવા માટે અથાગ કાર્ય કર્યું છે અને તેમને સરકારની યોજનાઓ વિષે અવગત કરાવ્યા છે. વડાપ્રધાને કોંગ્રેસ પર પણ તેના કેન્દ્રમાં સત્તામાં રહેવા સમયે છત્તીસગઢના કલ્યાણની અવગણના કરવા બદલ હુમલો કર્યો હતો.To take the country to newer heights of glory, it is necessary to focus on all-round development: PM Modi in Bilaspur
November 12th, 12:08 pm
Prime Minister Narendra Modi addressed a huge public meeting in Bilaspur, Chhattisgarh today. PM Modi lauded the hardworking BJP Karyakartas in Chhattisgarh who have been working tirelessly to serve the people of Chhattisgarh and making them aware of the government’s initiatives. The PM also attacked the Congress for neglecting the welfare of Chhattisgarh when they were in power at Centre.પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની આગેવાનીમાં ‘સિન્ડીકેટ રાજકારણ’ ફૂલીફાલી રહ્યું છે જે રાજ્યના વિકાસને રોકે છે: વડાપ્રધાન મોદી
July 16th, 01:30 pm
પશ્ચિમ બંગાળના પશ્ચિમ મિદનાપોર જીલ્લામાં એક વિશાળ જાહેરસભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ પરિવર્તન તેમજ 125 કરોડ ભારતીયોનો ન્યૂ ઇન્ડિયાના સપના તરફની થઇ રહેલી ગતિનો સાક્ષી બની રહ્યો છે.પશ્ચિમ મિદનાપોર, પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન મોદીએ કિસાન કલ્યાણ રેલીને સંબોધન કર્યું
July 16th, 01:30 pm
પશ્ચિમ બંગાળના પશ્ચિમ મિદનાપોર જીલ્લામાં એક વિશાળ જાહેરસભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ પરિવર્તન તેમજ 125 કરોડ ભારતીયોનો ન્યૂ ઇન્ડિયાના સપના તરફની થઇ રહેલી ગતિનો સાક્ષી બની રહ્યો છે.જે પક્ષમાં આંતરિક લોકશાહી ન હોય તેની પાસેથી લોકશાહીના મૂલ્યોને વળગી રહેવાની આશા ન રાખી શકાય: વડાપ્રધાન મોદી
June 26th, 12:50 pm
કટોકટી પર મુંબઈમાં એક કાર્યક્રમમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પક્ષ પર કટોકટી લાદવા અને દેશને જેલમાં ફેરવી નાખવા બદલ આક્રમક હુમલો કર્યો હતો.