પ્રધાનમંત્રીએ મિલાદ-ઉન-નબીના અવસર પર શુભેચ્છાઓ પાઠવી

September 16th, 10:43 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મિલાદ-ઉન-નબીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ મિલાદ-ઉલ-નબી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

October 30th, 11:41 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિલાદ-ઉલ-નબી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

મન કી બાત 2.0ના 17મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (25.10.2020)

October 25th, 11:00 am

સાથીઓ, તહેવારોના આ હર્ષોલ્લાસ વચ્ચે આપણે લોકડાઉનના સમયને પણ યાદ કરવો જોઇએ. લોકડાઉનના સમયમાં આપણે સમાજના તે સાથીઓને વધુ નિકટતાથી જાણ્યા છે, કે જેમના વિના આપણું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાત. સફાઇ કર્મચારી, ઘરમાં કામ કરનારાં ભાઇઓ-બહેનો, સ્થાનિક શાકભાજીવાળા, દૂધવાળા, ચોકીદાર, આ બધાંની આપણા જીવનમાં શું ભૂમિકા છે તે આપણે સારી રીતે અનુભવ્યું છે. મુશ્કેલ સમયમાં, તેઓ આપણી સાથે હતા, આપણાં બધાંની સાથે હતાં. હવે, આપણાં પર્વોમાં, આપણાં આનંદમાં પણ, આપણે તેમને સાથે રાખવાનાં છે. મારો આગ્રહ છે કે જે પણ રીતે શક્ય હોય, તેમને પોતાના આનંદમાં ચોક્કસ સામેલ કરજો. પરિવારના સભ્યની જેમ સામેલ કરજો, પછી તમે જોજો, તમારો આનંદ પણ કેટલો વધી જાય છે !…

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને કરેલ સંબોધનનો મૂળપાઠ

October 20th, 05:40 pm

PM Modi addressed the nation over Covid-19 situation and said that the lockdown may have been lifted but warned adding the “virus is still out there.” PM Modi cautioned people to not lose guard during the festive season and urged the countrymen to wear masks, maintain social distancing and ensure hand hygiene. PM Modi said, Government is earnestly working towards developing, manufacturing and distribution of Covid-19 vaccine to every citizen, whenever it is available.

પ્રધાનમંત્રીએ વિશેષ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું

October 20th, 05:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટેલિવિઝનના માધ્યમથી આપેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં તમામ દેશવાસીઓને ભારપૂર્વક અપીલ કરી હતી કે, કોવિડ મહામારી સામે હાલમાં ચાલી રહેલી દેશની લડાઇ સહેજપણ નબળી ના પડવી જોઇએ અને હાલના પરિણામોથી સંતોષ ના માની લેવો જોઇએ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલિફોન પર ચર્ચા

August 03rd, 07:49 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ડો.અશરફ ગની વચ્ચે આજે ટેલિફોનિક વાતચીત થઇ. બંને રાજનેતાઓએ ઇદ-ઉલ-અઝાહના આનંદદાયક ઉત્સવના અવસર પર એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ ઈદ અલ-અઝહા પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

August 01st, 10:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ અલ-અઝહાના પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ મિલાદ-ઉન-નબીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

November 10th, 12:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિલાદ-ઉન-નબીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. એમણે કહ્યું હતું કે, “મિલાદ-ઉન-નબીની શુભેચ્છા, પૈગમ્બર મોહમ્મદના વિચારોથી પ્રેરિત થઇને આજના દિવસે સમાજમાં સદભાવનાં અને કરૂણાની ભાવના વધે. હું ચારે બાજુ શાંતિની કામના કરું છું”

પ્રધાનમંત્રીએ ઇદ-અલ-અધા નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

August 12th, 09:21 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇદ-અલ-અધા નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઇદ-અલ-અધા નિમિત્તે મારી શુભેચ્છાઓ. હું આશા વ્યક્ત કરૂ છું કે આ તહેવાર આપણા સમાજમાં શાંતિ અને સુખની ભાવના પ્રગાઢ કરેં. ઇદ મુબારક!

પ્રધાનમંત્રીએ દેશવાસીઓને મિલાદ-ઉન-નબી નિમિત્તે શુભેચ્છા પાઠવી

November 21st, 08:40 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મિલાદ-ઉન-નબીનાં શુભ અવસર પર શુભેચ્છા પાઠવી.

પ્રધાનમંત્રીએ લોકોને ઈદની શુભેચ્છા પાઠવી

June 16th, 10:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદના પાવન અવસર પર દેશવાસિઓને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીની મન કી બાતનાં 44માં સંસ્કરણનો મૂળપાઠ, 27.05.2018

May 27th, 11:30 am

નમસ્કાર! ‘મન કી બાત’ના માધ્યમથી ફરી એક વાર તમારી સમક્ષ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે. તમને લોકોને સારી રીતે યાદ હશે કે નૌ સેનાની છ મહિલા કમાન્ડરોનું એક દળ ગત કેટલાય મહિનાઓથી સમુદ્રની યાત્રા પર હતું.

ઑલ ઇન્ડિયા રેડિયો પર 26.11.2017નાં રોજ પ્રધાનમંત્રીનાં કાર્યક્રમ મન કી બાતનાં 38માં સંસ્કરણનો મૂળપાઠ

November 26th, 11:30 am

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. થોડા સમય પહેલાં મને કર્ણાટકના બાળમિત્રો સાથે પરોક્ષ વાતચીત કરવાની તક મળી.

1975ની કટોકટી એ આપણી લોકશાહીની કાળરાત્રી હતી: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી.

June 25th, 12:21 pm

મન કી બાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જૂન 1975માં લાદવામાં આવેલી કટોકટી એ ભારતીય લોકશાહીનો સૌથી ખરાબ કાળ હતો. તેમણે કેવીરીતે હજારો લોકોના હક્ક ખૂંચવી લેવામાં આવ્યા જેમણે તેમનો અવાજ ઉઠાવ્યો અને એમને જેલમાં નાખી દેવામાં આવ્યા તેના પર વિસ્તારથી ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા, હાલમાં થયેલા ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, અવકાશ વિજ્ઞાન અને ખેલની આવશ્યકતા પર પણ પ્રકાશ ફેંક્યો હતો

પ્રધાનમંત્રીએ મિલાદ-ઉન-નબી પર લોકોને શુભેચ્છા પાઠવી

December 12th, 10:12 am

The Prime Minister, Shri Narendra Modi has greeted the people on the auspicious occasion of Milad-un-Nabi. “Greetings on Milad-un-Nabi. May this occasion deepen the spirit of harmony and unity in our society and may there always be peace and prosperity, the Prime Minister said.

પ્રધાનમંત્રીએ ઈદ-ઉલ-ઝુહા પર લોકોને શુભેચ્છા પાઠવી

September 13th, 09:21 am

PM Narendra Modi greeted people on the occasion of Id-ul-Zuha. The Prime Minister hoped that the festival would enhance the spirit of peace and togetherness in our society.

Joint dedication of the Petrapole Integrated Check Post (ICP)

July 21st, 08:52 pm



In India’s development journey, our neighbours play a vital role: PM Modi

July 21st, 04:53 pm



PM's greetings on the occasion of Eid-ul-Fitr

July 06th, 09:18 pm



Social Media Corner - 6th July

July 06th, 07:39 pm