પ્રધાનમંત્રીએ ઇટાલીના મંત્રી પરિષદના અધ્યક્ષ સાથે મુલાકાત કરી
November 19th, 08:34 am
પુગલિયામાં તેમની ચર્ચાઓને અનુસરીને, બંને નેતાઓએ ભારત-ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો અને સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના 2025-29ની જાહેરાત કરી જે આગામી પાંચ વર્ષ માટે તેમના વિઝનની રૂપરેખા આપે છે. કાર્ય યોજના વેપાર અને રોકાણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, નવી અને ઉભરતી તકનીકો, સ્વચ્છ ઉર્જા, અંતરિક્ષ, સંરક્ષણ, કનેક્ટિવિટી અને લોકોથી લોકોના જોડાણના મુખ્ય ક્ષેત્રોમાં સંયુક્ત સહયોગ, કાર્યક્રમો અને પહેલને આગળ ધપાવવામાં આવશે.જર્મન બિઝનેસીસની 18મી એશિયા-પેસિફિક કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલા મુખ્ય સંબોધનનો મૂળપાઠ (એપીકે 2024)
October 25th, 11:20 am
તેમની પ્રથમ મુલાકાત મેયર તરીકેની હતી, અને પછીની ત્રણ મુલાકાત ચાન્સેલર તરીકેની તેમની મુદત દરમિયાન થઈ હતી, જે ભારત-જર્મનીના સંબંધો પર તેમનું ધ્યાન કેન્દ્રિત કરે છે.નિષ્કર્ષની યાદીઃ જમૈકાના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. એન્ડ્રુ હોલનેસની ભારતની સત્તાવાર મુલાકાત (30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર, 2024)
October 01st, 12:30 pm
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય મારફતે કાર્યરત પ્રજાસત્તાક ભારતની સરકાર અને જમૈકા સરકાર વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ), જે નાણાકીય સર્વસમાવેશકતા અને સામાજિક અને આર્થિક પરિવર્તનને પ્રોત્સાહન આપવાનાં ઉદ્દેશ સાથે સફળ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વહેંચણીનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા જમૈકાનાં પ્રધાનમંત્રી કાર્યાલય મારફતે કામ કરે છેઆર્થિક સર્વેક્ષણ આપણી અર્થવ્યવસ્થાની પ્રવર્તમાન શક્તિઓને પ્રકાશિત કરે છે અને વિવિધ સરકારી સુધારાના પરિણામો પણ દર્શાવે છે: પ્રધાનમંત્રી
July 22nd, 07:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી છે કે આર્થિક સર્વેક્ષણ આપણી અર્થવ્યવસ્થાની પ્રવર્તમાન શક્તિઓને ઉજાગર કરે છે અને સરકાર દ્વારા લાવવામાં આવેલા વિવિધ સુધારાઓના પરિણામો પણ દર્શાવે છે.જી-7 શિખર સંમેલન અંતર્ગત ઇટાલીના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રીની બેઠક
June 14th, 11:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇટાલીના અપુલિયામાં ઇટાલિયન રિપબ્લિકના પ્રધાનમંત્રી મહામહિમ સુશ્રી જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી મેલોનીએ પ્રધાનમંત્રીને સતત ત્રીજી વખત પીએમ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ G7 આઉટરીચ સમિટમાં ભાગ લેવા માટેના આમંત્રણ માટે પ્રધાનમંત્રી મેલોનીનો આભાર માન્યો અને સમિટના સફળ સમાપન બદલ તેમની પ્રશંસા વ્યક્ત કરી.PM Modi interacts with the Indian community in Paris
July 13th, 11:05 pm
PM Modi interacted with the Indian diaspora in France. He highlighted the multi-faceted linkages between India and France. He appreciated the role of Indian community in bolstering the ties between both the countries.The PM also mentioned the strides being made by India in different domains and invited the diaspora members to explore opportunities of investing in India.આજનું આત્મનિર્ભર ભારત પેકેજ સમાજના દરેક વર્ગોને સહાય કરવાના સરકારના પ્રયાસની કડી – પ્રધાનમંત્રી
November 12th, 10:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનું આત્મનિર્ભર ભારત પેકેજ સમાજના દરેક વર્ગોને સહાય પહોંચાડવાના સરકારના પ્રયાસોની દિશામાં એક વધુ પગલું છે.We are focussing on making tax-paying seamless, painless, faceless: PM Modi
August 13th, 11:28 am
PM Narendra Modi rolled out a taxpayers charter and faceless assessment on Thursday as part of the government's effort to easing the compliance for assessees and reward the honest taxpayer. He also launched the Transparent Taxation - Honoring The Honest platform, in what he said will strengthen efforts of reforming and simplifying the country's tax system.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ “ટ્રાન્સપરન્ટ ટેક્સેશન – ઑનરિંગ ધ ઑનેસ્ટ” પ્લેટફોર્મનો શુભારંભ કર્યો
August 13th, 10:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી “ટ્રાન્સપરન્ટ ટેક્સેશન – ઑનરિંગ ધ ઑનેસ્ટ” (પારદર્શક કરવ્યવસ્થા – પ્રામાણિક કરદાતાઓનું સન્માન) માટે એક પ્લેટફોર્મનો શુભારંભ કર્યો હતો.Prime Minister reviews “Project Arth Ganga” : Correcting imbalances; connecting people
May 15th, 08:43 pm
Prime Minister Shri Narendra Modi today reviewed the plans being envisaged for implementing “Project Arth Ganga”.અમે ભારતીય અર્થતંત્રના ઔપચારીકરણ અને આધુનિકીકરણ પર ધ્યાન આપી રહ્યા છીએ
December 20th, 11:01 am
વડાપ્રધાન મોદીએ એસોચેમના સુવર્ણ જયંતિ સમારોહને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ કહેવા માટે ચાર શબ્દોનો ઉપયોગ થાય છે પરંતુ રેન્કિંગ સુધરે છે ત્યારે સરકાર અને સમગ્ર તંત્ર મૂળ સુધી જઈને દિવસરાત કામ કરે છે. વડાપ્રધાને ભારતને વ્યાપાર માટે સહુથી વધુ સરળ અને યોગ્ય દેશ ગણાવ્યો હતો અને તેને કારણે દેશ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ૬૩માં સ્થાને આવ્યો હોવાનું કહ્યું હતું.વડાપ્રધાન મોદીએ એસોચેમના સુવર્ણ જયંતિ સમારોહને સંબોધિત કર્યો
December 20th, 11:00 am
વડાપ્રધાન મોદીએ એસોચેમના સુવર્ણ જયંતિ સમારોહને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ કહેવા માટે ચાર શબ્દોનો ઉપયોગ થાય છે પરંતુ રેન્કિંગ સુધરે છે ત્યારે સરકાર અને સમગ્ર તંત્ર મૂળ સુધી જઈને દિવસરાત કામ કરે છે. વડાપ્રધાને ભારતને વ્યાપાર માટે સહુથી વધુ સરળ અને યોગ્ય દેશ ગણાવ્યો હતો અને તેને કારણે દેશ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ૬૩માં સ્થાને આવ્યો હોવાનું કહ્યું હતું.Prime Minister's visit to Brasilia, Brazil
November 12th, 01:07 pm
PM Modi will be visiting Brasilia, Brazil during 13-14 November to take part in the BRICS Summit. The PM will also hold bilateral talks with several world leaders during the visitપ્રધાનમંત્રી 13-14 નવેમ્બરનાં રોજ બ્રાઝિલમાં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે
November 11th, 07:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13-14 નવેમ્બર, 2019નાં રોજ 11માં બ્રિક્સ શિખર સંમેલનમાં સામેલ થવા માટે બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયાની મુલાકાત લેશે. ચાલુ વર્ષે બ્રિક્સ શિખર સંમેલનનો વિષય “નવીન ભવિષ્ય માટે આર્થિક વૃદ્ધિ” છે.PM Modi addresses National Traders' Convention
April 19th, 04:54 pm
PM Narendra Modi addressed the National Traders' Convention in Delhi. PM Modi said that BJP-led NDA government in the last five years at the Centre worked to simplify lives and businesses of traders by scraping 1,500 archaic laws and simplifying processes. Taking a swipe at previous UPA government, PM Modi further added, Traders are the biggest stakeholder in our economy, but opposition parties remember you only on special occasions.નવી દિલ્હીમાં ભારત ઇટાલી ટેકનોલોજી સમિટના વિદાયસમારોહ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 30th, 04:23 pm
આદરણીય, પ્રધાનમંત્રી જુસૈપ્પે કોન્તેજી, કેબીનેટમાં મારા સહયોગી ડૉ. હર્ષવર્ધનજી, ટેક સમિટમાં ઉપસ્થિત ટેકનોલોજીની દુનિયા સાથે જોડાયેલા ભારત અને ઇટાલીના સૌ સાથીઓ, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રીએ ભારત ઇટાલી ટેકનોલોજી સમિટને સંબોધન કર્યુ
October 30th, 04:15 pm
પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે ભારત–ઇટાલી ટેકનોલોજી સમિટને સંબોધન કર્યુ હતુ. આ પ્રસંગે ઇટાલીના પ્રધાનમંત્રી શ્રી જુસૈપ્પે કોન્તે પણ ઉપસ્થિત રહ્યા હતા.7 ઓક્ટોબર, 2018ના રોજ ડેસ્ટિનેશન ઉત્તરાખંડ : ઇન્વેસ્ટર્સ સમિટ 2018માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 07th, 02:01 pm
ઉત્તરાખંડના રાજ્યપાલ, શ્રીમતી બેબી રાની મૌર્યાજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા તમામ સહયોગી, પ્રદેશના મુખ્યમંત્રી શ્રીમાન ત્રિવેન્દ્ર સિંહજી રાવત, ઉત્તરાખંડ મંત્રીમંડળના તમામ સભ્યો, સિંગાપોરના સૂચના પ્રસારણ મંત્રી શ્રી એસ. ઈશ્વરનજી, જાપાન અને ચેક રિપબ્લિકના રાજદૂત, દેશ વિદેશથી પધારેલા તમામ ઉદ્યોગપતિ સાથીઓ, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રીએ ડેસ્ટિનેશન ઉત્તરાખંડ : ઇન્વેસ્ટર્સ સમિટ 2018ને સંબોધન કર્યું
October 07th, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેહારદૂનમાં ડેસ્ટિનેશન ઉત્તરાખંડ : ઇન્વેસ્ટર્સ સમિટ 2018ને સંબોધન કર્યુ હતુ.સિક્કિમ ખાતે પાક્યોંગ એરપોર્ટના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 24th, 12:37 pm
સિક્કિમના રાજ્યપાલ શ્રીમાન ગંગાપ્રસાદજી, રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન પવન ચામલિંગજી, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન સુરેશ પ્રભુજી, ડૉક્ટર જીતેન્દ્ર સિંહજી, એસ. એસ. અહલુવાલિયાજી, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રીમાન કે. એન. રાયજી, રાજ્ય સરકારમાં મંત્રી શ્રીમાન દોરજી શેરીંગ લેપચ્યાજી, અહિં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભવો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.