પીએમ મોદીના નેતૃત્વએ મેલેરિયા સામે અદભૂત વિજય મેળવ્યો, હેલ્થકેરમાં ક્રાંતિ લાવી: જેપી નડ્ડા
December 16th, 10:06 am
ભારતે મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર 69% ઘટાડો હાંસલ કર્યો છે, જે 2017માં 6.4 મિલિયનથી ઘટીને 2023માં માત્ર 2 મિલિયન થઈ ગયો છે - જે એક સ્મારક સફળતાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્રિત નીતિઓ અને નેતૃત્વને આભારી છે. આ માઈલસ્ટોન 2030 સુધીમાં મેલેરિયાને નાબૂદ કરવાના વડાપ્રધાન મોદીના મોટા લક્ષ્યનો એક ભાગ છે, જે 2015 પૂર્વ એશિયા સમિટમાં કરવામાં આવેલી પ્રતિબદ્ધતા છે.પ્રધાનમંત્રીએ લાઓ પીડીઆરના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
October 11th, 01:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિએન્ટિયનમાં લાઓ પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી (LPRP) ની સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી અને પીડીઆરના રાષ્ટ્રપતિ મહામહિમ થોંગલાઉન સિસોઉલિથ સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ આસિયાન સમિટ અને પૂર્વ એશિયા સમિટની સફળતાપૂર્વક યજમાની કરવા બદલ રાષ્ટ્રપતિ સિસોઉલિથને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીની થાઈલેન્ડના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
October 11th, 12:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 11 ઑક્ટોબર 2024ના રોજ વિએન્ટિઆનમાં પૂર્વ એશિયા સમિટ દરમિયાન થાઇલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી પૈતોંગટાર્ન શિનાવાત્રા સાથે મુલાકાત કરી. બંને પ્રધાનમંત્રીઓ વચ્ચેની આ પ્રથમ મુલાકાત હતી.19મી એશિયા શિખર સંમેલન, વિએન્ટિયન, લાઓ પીડીઆર ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય
October 11th, 08:15 am
ભારતે આસિયાનની એકતા અને કેન્દ્રિયતાને સતત સમર્થન આપ્યું છે. આસિયાન ભારતના ઈન્ડો-પેસિફિક વિઝન અને ક્વોડ સહકાર માટે પણ મહત્ત્વપૂર્ણ છે. ભારતના ઇન્ડો-પેસિફિક ઓશન ઇનિશિયેટિવ અને ઇન્ડો-પેસિફિક પર આસિયાન આઉટલુક વચ્ચે મહત્વપૂર્ણ સમાનતા છે. એક મુક્ત, ખુલ્લું, સર્વસમાવેશક, સમૃદ્ધ અને નિયમો આધારિત ઈન્ડો-પેસિફિક સમગ્ર પ્રદેશની શાંતિ અને પ્રગતિ માટે નિર્ણાયક છે.19મી પૂર્વ એશિયા સમિટમાં પ્રધાનમંત્રીની ભાગીદારી
October 11th, 08:10 am
પ્રધાનમંત્રી (PM)એ 11 ઑક્ટોબર 2024ના રોજ લાઓ પીડીઆરના વિએન્ટિઆનમાં 19મી પૂર્વ એશિયા સમિટ (EAS)માં હાજરી આપી હતી.લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકના વિયેન્ટિઆનની મુલાકાત પહેલાં પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન
October 10th, 07:00 am
આજે, હું 21મી આસિયાન-ભારત અને 19મી પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી શ્રી સોનેક્સે સિફાનદોનના આમંત્રણ પર વિયેન્ટિઆનની, લાઓ પીડીઆરની બે દિવસની મુલાકાતે જઈ રહ્યો છું.Prime Minister Narendra Modi to visit Vientiane, Laos
October 09th, 09:00 am
At the invitation of H.E. Mr. Sonexay Siphandone, Prime Minister of the Lao People’s Democratic Republic, Prime Minister Shri Narendra Modi will visit Vientiane, Lao PDR, on 10-11 October 2024.During the visit, Prime Minister will attend the 21st ASEAN-India Summit and the 19th East Asia Summit being hosted by Lao PDR as the current Chair of ASEAN.18મી પૂર્વ એશિયા શિખર પરિષદ પ્રસંગે પ્રધાનમંત્રીની ટિપ્પણી
September 07th, 01:28 pm
મને ફરી એક વાર ઇસ્ટ એશિયા સમિટમાં સહભાગી થવાની ખુશી છે. હું રાષ્ટ્રપતિ વિડોડોને તેમના ઉત્કૃષ્ટ નેતૃત્વ માટે હૃદયપૂર્વક અભિનંદન આપું છું. વધુમાં, હું આ બેઠકમાં ઓબ્ઝર્વર તરીકે તિમોર-લેસ્ટેના પ્રધાનમંત્રી મહામહિમ ઝાનાના ગુસ્માઓનું પણ હાર્દિક સ્વાગત કરું છું.પીએમ મોદી ઈન્ડોનેશિયાના જકાર્તા પહોંચ્યા
September 07th, 06:58 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના જકાર્તા પહોંચ્યા.તેઓ આસિયાન-ઈન્ડિયા સમિટ તેમજ ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે.તેમના આગમન પર જકાર્તામાં ભારતીય સમુદાય દ્વારા નું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રીએ 27 ઓક્ટોબર, 2021ના રોજ 16મા પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લીધો
October 27th, 10:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 16મા પૂર્વ એશિયા શિખર સંમેલનમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લીધો. 16મા પૂર્વ એશિયન શિખર સંમેલનના યજમાન તરીકે બ્રૂનેઈ ઈએએસ અને આસિયાન અધ્યક્ષ સ્વરૂપે રહ્યું હતું. તેમાં આસિયાન દેશો અને ઓસ્ટ્રેલિયા. ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, રશિયા, અમેરિકા અને ભારત સહિત અન્ય ઈએએસમાં સામેલ દેશોના નેતાઓની સહભાગિતા જોવા મળી. ભારત ઈએએસનું સક્રિય સહભાગી રહ્યું છે. આ પ્રધાનમંત્રીનું સાતમુ પૂર્વ એશિયા શિખર સંમેલન હતું.18મી આસિયાન-ભારત શિખર બેઠક (28 ઑક્ટોબર, 2021) અને 16મી પૂર્વ એશિયા શિખર બેઠક (27 ઑક્ટોબર, 2021)
October 25th, 07:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બ્રુનેઈના સુલતાનના આમંત્રણ પર 28મી ઑક્ટોબર, 2021ના રોજ આયોજિત 18મી આસિયાન-ભારત શિખર બેઠકમાં વર્ચ્યુઅલી હાજરી આપશે. આસિયાન દેશોના રાષ્ટ્રપતિઓ/સરકારના વડાઓ આ શિખર બેઠકમાં ઉપસ્થિત રહેશે.પ્રધાનમંત્રી બેંગકોકમાં ઇસ્ટ એશિયા અને આરસીઇપી શિખર સંમેલનમાં સહભાગી થશે
November 04th, 11:54 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેંગકોકમાં ઇસ્ટ એશિયા અને આરસીઇપી શિખર સંમેલનની બેઠકમાં સહભાગી થશે. ઉપરાંત તેઓ જાપાનનાં પ્રધાનમંત્રી શિન્ઝો આબે, વિયેતનામનાં પ્રધાનમંત્રી ન્ગુયેન ઝુહાન ફુક અને ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી સ્કોટ્ટ મોરિસનને બેંગકોકમાં મળશે અને ત્યારબાદ તેઓ આજે રાત્રે દિલ્હી પરત ફરશે.પ્રધાનમંત્રી જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેને મળ્યા
November 04th, 11:43 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગકોકમાં પૂર્વી એશિયા સમિટની સાથે-સાથે જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેને મળ્યા હતા.આ ચર્ચાઓ આ વર્ષના અંતે ભારત-જાપાન 2 + 2 સંવાદ અને વાર્ષિક સમિટ માટેના ભૂમિકા તૈયાર કરવા પર કેન્દ્રિત હતી.પ્રધાનમંત્રીની મ્યાન્મારનાં સ્ટેટ કાઉન્સેલર સાથે મુલાકાત
November 03rd, 06:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 03 નવેમ્બર, 2019નાં રોજ આસિયાન-ભારત શિખર સંમેલનની સાથે-સાથે મ્યાન્મારનાં સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ કીને મળ્યાં હતાં. સપ્ટેમ્બર, 2017માં પોતાની અગાઉની મુલાકાત અને જાન્યુઆરી, 2018માં આસિયાન-ભારત સ્મારક શિખર સંમેલન દરમિયાન ભારતમાં સ્ટેટ કાઉન્સેલરની મુલાકાતને યાદ કરીને બંને નેતાઓએ બંન દેશો વચ્ચે આવશ્યક ભાગીદારીમાં થઈ રહેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.પ્રધાનમંત્રી મોદી ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિને મળ્યાં
November 03rd, 06:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેંગકોકમાં આસિયાન/ઈએએસ સંબંધિત બેઠકો દરમિયાન 3 નવેમ્બર, 2019નાં રોજ ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ મહામહિમ જોકો વિડોડો સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રી મોદીની થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી સાથે બેઠક
November 03rd, 06:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 નવેમ્બર, 2019નાં રોજ 35માં આસિયાન શિખર સંમેલન, 14માં ઇસ્ટ એશિયા શિખર સંમેલન (ઇએએસ) અને 16માં ભારત-આસિયન શિખર સંમેલનની સાથે-સાથે થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી જનરલ (નિવૃત્ત) પ્રયુત ચાન-ઓ-ચાને મળ્યાં હતાં.થાઇલેન્ડની મુલાકાત પર જતાં અગાઉ પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
November 02nd, 09:11 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડનાં પ્રવાસે જતા અગાઉ તેમણે આપેલા વક્તવ્યનો મૂળ પાઠ નીચે મુજબ છે.સિંગાપોરમાં ઇસ્ટ એશિયા સમિટની પશ્ચાદભૂમાં વડાપ્રધાનની બેઠકો
November 14th, 12:35 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસંખ્ય વૈશ્વિક આગેવાનો સાથે સિંગાપોરમાં ઇસ્ટ એશિયા સમિટની પશ્ચાદભૂમાં ચર્ચાઓ હાથ ધરી હતી.સિંગાપોર પ્રસ્થાન કરતાં અગાઉ પ્રધાનમંત્રીનું વક્તવ્ય
November 13th, 07:38 pm
Following is the text of the Prime Minister Shri Narendra Modi's departure statement prior to his visit to Singapore.લોકો વચ્ચે રહીને મને ખૂબ તાકાત મળે છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
July 03rd, 12:41 pm
હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સરકારનું ધ્યાન વિકાસ અને સુશાસન પર છે. તેમણે કહ્યું હતું કે અર્થશાસ્ત્ર, સુરક્ષા, સામાજીક ન્યાય, વિદેશનીતિ જેવા વિવિધ પરિમાણો પર તમની સરકારે ખૂબ સારો દેખાવ કર્યો છે.