પ્રધાનમંત્રીએ પૃથ્વી દિવસના અવસરે આપણી પૃથ્વીને બહેતર બનાવવા માટે કામ કરનારાઓના પ્રયાસોની પ્રશંસા કરી
April 22nd, 09:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૃથ્વી દિવસના અવસરે આપણી પૃથ્વીને બહેતર બનાવવા માટે કામ કરનારાઓના પ્રયાસોની પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રીએ પૃથ્વી દિવસ પર પૃથ્વી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતો એક વીડિયો શેર કર્યો
April 22nd, 11:29 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પૃથ્વી દિવસ એ પૃથ્વી માતા પ્રત્યેની તેમની દયા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને આપણા ગ્રહની સંભાળ રાખવા માટેની આપણી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવા વિશે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એક વીડિયો પણ શેર કર્યો હતો.પ્રધાનમંત્રીએ ધરતી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી
April 22nd, 12:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ નિમિત્તે ધરતી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.સોશિયલ મીડિયા કોર્નર 22 એપ્રિલ 2018
April 22nd, 07:14 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!પ્રધાનમંત્રીએ પૃથ્વી દિવસ નિમિત્તે ગ્રહને વધુ સારો બનાવવા માટેની પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરી
April 22nd, 09:55 am
પ્રધાનમંત્રીએ પૃથ્વી દિવસ નિમિત્તે કહ્યું, “ચાલો સૌ સાથે મળી આવનારી પેઢીઓ માટે આ ગ્રહને વધુ સારો બનાવવા માટે પ્રતિબદ્ધ થઇએ. ચાલો આબોહવા પરિવર્તનના ભયને ઘટાડવા માટે સાથે મળીને કામ કરીએ. આપણી પ્યારી ધરતી માતા માટે આ જ શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ હશે.સોશિયલ મીડિયા કોર્નર 22 એપ્રિલ 2017
April 22nd, 07:20 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!પૃથ્વી દિવસ પર પ્રધાનમંત્રીનો સંદેશ
April 22nd, 12:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૃથ્વી દિન પર નીચેનો સંદેશ આપ્યો હતોઃ “પૃથ્વી દિવસ એ ધરતી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો તથા આપણા પૃથ્વી ગ્રહને સ્વચ્છ અને હરિયાળો રાખવાનો દ્રઢ સંકલ્પ પ્રતિપાદિત કરવાનો દિવસ છે. વનસ્પતિઓ, પ્રાણીઓ અને પક્ષીઓ સાથે સંવાદિતાપૂર્ણ જીવન જીવવું આપણી ફરજ છે, જેમની સાથે આપણે પૃથ્વી પર રહીએ છીએ.Knowledge is immortal and is relevant in every era: PM Modi
May 14th, 01:13 pm
PM addresses International Convention on Universal Message of Simhastha
May 14th, 01:10 pm
PM expresses the reverence and gratitude towards our planet, on the occasion of Earth Day
April 22nd, 09:47 am
PM's message on Earth Day
April 22nd, 11:41 am
PM's message on Earth Day