પ્રધાનમંત્રી 26 જુલાઈનાં રોજ પ્રગતિ મેદાન ખાતે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (આઇઇસીસી) સંકુલ રાષ્ટ્રને સમર્પિત કરશે
July 24th, 07:45 pm
દેશમાં બેઠકો, સમારંભો અને પ્રદર્શનોનું આયોજન કરવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું માળખું ઊભું કરવાના પ્રધાનમંત્રીના વિઝનને પગલે પ્રગતિ મેદાન ખાતે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (આઇઇસીસી)ની કલ્પના કરવામાં આવી છે. પ્રગતિ મેદાન ખાતે જૂની અને જૂની સુવિધાઓનું નવીનીકરણ કરનાર આ પ્રોજેક્ટને લગભગ 2700 કરોડ રૂપિયાના ખર્ચે રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવ્યો હતો. આશરે 123 એકરનાં સંકુલ વિસ્તાર સાથે આઇઇસીસી સંકુલને ભારતનાં સૌથી મોટાં એમઆઇસીઇ (મીટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન) ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે. ઇવેન્ટ્સ માટે ઉપલબ્ધ આવરી લેવાયેલી જગ્યાની દ્રષ્ટિએ, આઇઇસીસી સંકુલને વિશ્વના ટોચના પ્રદર્શન અને કન્વેન્શન કોમ્પ્લેક્સમાં તેનું સ્થાન મળ્યું છે.પ્રધાનમંત્રીએ પૃથ્વી દિવસના અવસરે આપણી પૃથ્વીને બહેતર બનાવવા માટે કામ કરનારાઓના પ્રયાસોની પ્રશંસા કરી
April 22nd, 09:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૃથ્વી દિવસના અવસરે આપણી પૃથ્વીને બહેતર બનાવવા માટે કામ કરનારાઓના પ્રયાસોની પ્રશંસા કરી છે.ભારતનાં જી20 નેતૃત્વ માટેનાં લોગો, થીમ અને વેબસાઇટનાં અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
November 08th, 07:31 pm
મારા પ્રિય દેશવાસીઓ અને વિશ્વ સમુદાયના તમામ પરિવારજનો, થોડા દિવસો પછી, 1 ડિસેમ્બરથી, ભારત જી-20ની અધ્યક્ષતા કરશે. આ ભારત માટે એક ઐતિહાસિક અવસર છે. આજે આ સંદર્ભમાં આ સમિટની વેબસાઇટ, થીમ અને લોગો લૉન્ચ કરવામાં આવ્યાં છે. હું આ પ્રસંગે તમામ દેશવાસીઓને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ભારતના જી-20 પ્રેસિડન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું
November 08th, 04:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ભારતના જી-20 પ્રેસિડન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું હતું.Lifestyle of the planet, for the planet and by the planet: PM Modi at launch of Mission LiFE
October 20th, 11:01 am
At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.PM launches Mission LiFE at Statue of Unity in Ekta Nagar, Kevadia, Gujarat
October 20th, 11:00 am
At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.રોટરી ઇન્ટરનેશનલ વર્લ્ડ કન્વેન્શનમાં પ્રધાનમંત્રીનું સંબોધન
June 05th, 09:46 pm
વિશ્વભરના રોટેરિયનોનો વિશાળ પરિવાર, પ્રિય મિત્રો, નમસ્તે! રોટરી ઇન્ટરનેશનલ કન્વેન્શનને સંબોધતા મને આનંદ થાય છે. આ વ્યાપની દરેક રોટરી સભા એક મિની-ગ્લોબલ એસેમ્બલી જેવી હોય છે. વિવિધતા અને જીવંતતા એમાં હોય છે. તમે બધા રોટેરિયનો તમારાં પોતાનાં ક્ષેત્રમાં સફળ છો. તેમ છતાં, તમે તમારી જાતને ફક્ત કામ કરવા માટે મર્યાદિત નથી કરી. આપણા ગ્રહને બહેતર બનાવવાની તમારી ઈચ્છા તમને આ પ્લેટફોર્મ પર એકસાથે લાવી છે. તે સફળતા અને સેવાનું સાચું મિશ્રણ છે.પ્રધાનમંત્રીએ રોટરી ઇન્ટરનેશન વર્લ્ડ સંમેલનમાં સંબોધન કર્યું
June 05th, 09:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રોટરી ઇન્ટરનેશનલ વર્લ્ડ સંમેલનમાં સંબોધન કર્યું હતું. રોટ્રીઅન્સને સફળતા અને સેવાનો સાચો સમન્વય ગણાવીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આટલા મોટાપાયાના દરેક રોટરી સંમેલનો મિની-ગ્લોબલ એસેમ્બલી જેવા છે. તેમાં વિવિધતા અને જીવંતતા છે.”લાઇફ મૂવમેન્ટના શુભારંભ વખતે પ્રધાનમંત્રીનાં પ્રવચનનો મૂળપાઠ
June 05th, 07:42 pm
આપણે હમણાં જ જેમનાં ઊંડા જ્ઞાનસભર મંતવ્યો સાંભળ્યા એ: યુએનઈપીનાં ગ્લોબલ હેડ મહામહિમ ઈન્ગર એન્ડરસન, UNDP ગ્લોબલ હેડ મહામહિમ અચીમ સ્ટેઈનર, મારા મિત્ર અને વર્લ્ડ બૅન્કના પ્રેસિડેન્ટ શ્રી ડેવિડ માલપાસ, લોર્ડ નિકોલસ સ્ટર્ન, શ્રી કાસ સનસ્ટીન, મારા મિત્ર શ્રી બિલ ગેટ્સ, શ્રી અનિલ દાસગુપ્તા, ભારતના પર્યાવરણ મંત્રી, શ્રી ભૂપેન્દર યાદવ,PM launches global initiative ‘Lifestyle for the Environment- LiFE Movement’
June 05th, 07:41 pm
Prime Minister Narendra Modi launched a global initiative ‘Lifestyle for the Environment - LiFE Movement’. He said that the vision of LiFE was to live a lifestyle in tune with our planet and which does not harm it.જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના 'JITO Connect 2022'ના ઉદ્ઘાટન સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 06th, 02:08 pm
JITO Connectની આ સમિટ આઝાદીના 75મા વર્ષમાં અમૃત મહોત્સવમાં યોજાઈ રહી છે. અહીંથી દેશ આઝાદીના અમૃતમાં પ્રવેશી રહ્યો છે. હવે દેશને આગામી 25 વર્ષમાં સુવર્ણ ભારત બનાવવાનો સંકલ્પ છે. તો આ વખતે તમે જે થીમ રાખી છે, આ થીમ પણ પોતાનામાં ખૂબ જ યોગ્ય છે. ટુગેધર, ટુવર્ડ્સ, ટુમોરો અને હું કહી શકું છું કે આ તે વસ્તુ છે જે દરેકના પ્રયત્નોની ભાવના છે, જે સ્વતંત્રતાના અમૃતમાં ઝડપી વિકાસનો મંત્ર છે. આવનારા 3 દિવસમાં તમારા તમામ પ્રયાસો આ લાગણીને ચારે દિશામાં વિકસાવવાના પ્રયત્નો કરવા જોઈએ, વિકાસ સર્વાંગી વ્યાપ્ત હોવો જોઈએ, સમાજની છેલ્લી વ્યક્તિ પણ પાછળ ન રહેવી જોઈએ, આ સંમેલન આ લાગણીને વધુ મજબૂત કરતું રહે, આ છે મારી તમને શુભેચ્છાઓ. આ સમિટમાં આપણી વર્તમાન અને ભવિષ્યની પ્રાથમિકતાઓ, પડકારો, તેનો સામનો કરવા માટે ઉકેલો શોધવા જઈ રહ્યા છીએ. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ!પ્રધાનમંત્રીએ ‘JITO Connect 2022’ના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું
May 06th, 10:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના 'JITO કનેક્ટ 2022'ના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું.ગ્લાસગોમાં કૉપ-26 શિખર સંમેલનમાં ‘ક્લીન ટેકનોલોજી ઈનોવેશન અને ડિપ્લોયમેન્ટમાં ઝડપ’ વિષય પર આયોજિત સત્રમાં પ્રધાનમંત્રી દ્વારા ટિપ્પણી
November 02nd, 07:45 pm
આજે ‘વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ’ના લોન્ચ સમયે આપ સૌનું સ્વાગત છે. ‘વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ’ની મારી અનેક વર્ષો જૂની પરિકલ્પનાને આજે ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ અને યુકેના ગ્રીન ગ્રિડ ઈનિશિયેટિવની પહેલથી, એક નક્કર સ્વરૂપ મળ્યું છે. મહાનુભાવો, ઔદ્યોગિક ક્રાંતિને ફોસિલ ફ્યુલ્સે ઊર્જા આપી હતી. ફોસિલ ફ્યુલ્સના ઉપયોગથી અનેક દેશ તો સમૃદ્ધ થયા પરંતુ આપણી ધરતી, આપણું પર્યાવરણ નિર્ધન થઈ ગયા. ફોસિલ ફ્યુલ્સની હોડથી જિઓ-પોલિટિકલ તણાવ પણ સર્જાયા.પરંતુ આજે ટેકકનોલોજીએ આપણને એક ઉત્તમ વિકલ્પ આપ્યો છે.47મી G7 શિખર પરિષદના પ્રથમ સંપૂર્ણ સત્રમાં પ્રધાનમંત્રીએ ભાગ લીધો
June 12th, 11:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 47મી G7 શિખર પરિષદના પ્રથમ સંપૂર્ણ સત્રમાં પ્રધાનમંત્રીએ ભાગ લીધો હતો.જી-20 દેશના નેતાઓનું 15મુ શિખર સંમેલન
November 21st, 10:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયા દ્વારા 21-22 નવેમ્બર 2020ના રોજ યોજવામાં આવેલી 15મા જી-20 શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. આ શિખર સંમેલનમાં 19 સભ્ય દેશોના સંબંધિત રાજકીય/સરકારી વડાઓ, યુરોપીયન સંઘ, અન્ય આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ભાગ લીધો છે. કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને આ શિખર સંમેલન વર્ચ્યુઅલ માધ્યમથી યોજવામાં આવ્યું હતું.PM reiterates the pledge to preserve the planet’s rich biodiversity
June 05th, 12:20 pm
On the occasion of World Environment Day, the Prime Minister, Shri Narendra Modi in a tweet said, “On #World Environment Day, we reiterate our pledge to preserve our planet’s rich biopersity.રણ વિસ્તરણ રોકવા માટેના સંયુક્ત રાષ્ટ્ર સંમેલનના પક્ષોની 14મી પરિષદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
September 09th, 10:35 am
હું રણને આગળ વધતું રોકવા માટે સંયુક્ત રાષ્ટ્રના સંમેલનના પક્ષો (કોપ)ની14મી બેઠકમાં આપ સૌનું સ્વાગત કરૂ છું. સંયુક્ત રાષ્ટ્ર દ્વારારણને આગળ વધતું રોકવા માટેના જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેને કેન્દ્રમાં રાખીને હું ભારતમાંઆ સંમેલનનુ આયોજન કરવા બદલ કાર્યકારી સચિવ શ્રી ઈબ્રાહિમ જિયાઓનો આભાર માનુ છું. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જે વિપુલ સંખ્યામાં નોંધણી થઈ છે તે જમીનમાં ક્ષાર પ્રવેશને અંકુશમાં લાવી તેને ફળદ્રૂપ બનાવવા માટેની વિશ્વની નિષ્ઠા દર્શાવે છે.પ્રધાનમંત્રીએ યુએન કન્વેન્શન ટૂ કોમ્બાટ ડેઝર્ટિફિકેશનની 14મી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ (સીઓપી14)નાં ઉચ્ચ સ્તરીય સેગમેન્ટને સંબોધન કર્યું
September 09th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં આજે યુએન કન્વેન્શન ટૂ કોમ્બાટ ડેઝર્ટીફિકેશન (યુએનસીસીડી)ની 14મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી14)નાં ઉચ્ચ સ્તરીય સેગમેન્ટને સંબોધન કર્યું હતું.સંરક્ષણ અને પર્યાવરણની સુરક્ષાની યાત્રામાં પ્રધાનમંત્રી મોદી સાથે જોડાઓ!
August 12th, 09:35 pm
પર્યાવરણ સંરક્ષણ અને સુરક્ષાની યાત્રામાં પ્રધાનમંત્રી મોદી સાથે જોડાઓ. પર્યાવરણ, પ્રકૃતિ અને ગ્રહના સંરક્ષણના ઉપાયો વિશે તમારા વિચારો પ્રધાનમંત્રી સાથે શેર કરો.શાંગ્રી-લા સંવાદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 01st, 07:00 pm
પૌરાણિક કાળથી સુવર્ણ ભૂમિ અને ઈશ્વરની દુનિયા તરીકે જાણીતા આ દેશમાં ફરી આવતાં હું આનંદ અનુભવુ છું.