પ્રધાનમંત્રીના વીડિયો બ્રિજના માધ્યમથી દેશભરના સ્વ-સહાય જૂથોના સભ્યો સાથે કરેલા વાર્તાલાપનો મૂળપાઠ
July 12th, 10:30 am
તમે આજે આટલી મોટી સંખ્યામાં મને આશીર્વાદ આપવા માટે આવ્યા, દૂર-દૂર તમારા ગામડેથી આજે કરોડો માતાઓ બહેનો મને આશીર્વાદ આપી રહ્યા છો. કોણ હશે કે જેમને એક સૌભાગ્યના કારણે ઊર્જા ન મળતી હોય, કામ કરવાની હિમ્મત ન મળતી હોય. એ તમે જ લોકો છો જેમના આશીર્વાદ, જેમનો પ્રેમ મને દેશને માટે કંઈક ને કંઈક કરવા માટે હંમેશા નવી તાકાત આપતો રહે છે. આપ સૌ તમારામાં પોતાનામાં સંકલ્પ માટે સમૃદ્ધ છો, ઉદ્યમશીલતા માટે સમર્પિત છો અને તમે જૂથના રૂપમાં કઈ રીતે કામ કરો છો, એક સામુહિક પ્રયાસ કઈ રીતે કરવામાં આવે છે. હું સમજુ છું કે દુનિયાની મોટી-મોટી યુનિવર્સિટીઓને આ મારી હિન્દુસ્તાનની ગરીબ માતાઓ બહેનોજેમાંથી કદાચ ખૂબ ઓછા લોકોને ભણવાનું સૌભાગ્ય મળ્યું હશે, પરંતુ એ ટીમ સ્પીરીટ શું હોય છે, સાથે મળીને કામ કેવી રીતે કરવાનું હોય છે, કામનું વિભાજન કઈ રીતે કરવાનું હોય છે, કદાચ કોઈ તેની કલ્પના પણ નથી કરી શકતું.પ્રધાનમંત્રીએ વીડિયો બ્રીજ દ્વારા દેશના સમગ્ર સ્વસહાય જૂથના સભ્યો સાથે વાતચીત કરી
July 12th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (12-07-2018) વીડિયો બ્રીજના માધ્યમથી દેશના સમગ્ર સહસહાય જૂથના સભ્યો અને દીનદયાળ અંત્યોદય યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. આ સંવાદમાં વિવિધ સ્વસહાય જૂથોનું પ્રતિનિધિત્વ કરતી એક કરોડથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરવાની શ્રેણીમાં પ્રધાનમંત્રીનો આ નવમો સંવાદ હતો.દમણ અને દીવમાં વિવિધ વિકાસકારી યોજનાઓના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાંસંબોધનનો મૂળપાઠ
February 24th, 02:09 pm
દમણના ઈતિહાસમાં કદાચ આના પહેલાં ક્યારેય આટલો મોટો જનસમુદાય એકત્ર નહીં થયો હોય અથવા તો દમણ- દીવનાં વિકાસ માટે લગભગ 1 હજાર કરોડ રૂપિયાની યોજનાઓ ક્યારેય લાગુકરવામાં નહી આવી હોય,આવુ અગાઉ ક્યારેય બન્યુ નહીં હોય.પ્રધાનમંત્રીએ દમણ અને દીવમાં રૂ. 1000 કરોડનાં અનેકવિધ વિકાસકાર્યોનો પ્રારંભ કરાવ્યો
February 24th, 02:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દમણ અને દીવમાં 1000 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનો પ્રારંભ કરાવ્યો. તેમણે આ લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા અને દમણ કોલેજનાં મેદાનમાં એક જાહેર સભાને પણ સંબોધન કર્યું હતું.સોશિયલ મીડિયા કોર્નર 28 જાન્યુઆરી 2018
January 28th, 07:35 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!ઓલ ઇન્ડિયા રેડિયો પર 28 જાન્યુઆરી, 2018ના રોજ પ્રધાનમંત્રીનાં ‘મન કી બાત’ કાર્યક્રમનાં 40માં સંસ્કરણનો મૂળપાઠ
January 28th, 11:45 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 2018ની આ પહેલી ‘મન કી બાત’ છે અને બે દિવસ પહેલાં જ આપણે ગણતંત્ર પર્વને બહુ જ ઉત્સાહ સાથે મનાવ્યો અને ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે 10 દેશોના વડા આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા.સ્વચ્છ ભારતના સામાજીક કાર્યનું સમર્થન કરવા બદલ માર મારીને જેનું ખૂન કરવામાં આવ્યું હતું તે ઈ-રીક્ષા ડ્રાઈવરના સંબંધીને રૂ. 1 લાખની સહાયતા રાશી ઘોષિત કરતા વડાપ્રધાન
May 29th, 10:00 pm
નવી દિલ્હીમાં જાહેરમાં મૂત્ર વિસર્જન કરતા બે વ્યક્તિઓને રોકનાર જે ઈ રીક્ષા ડ્રાઈવર રવીન્દ્ર કુમારનું માર મારીને ખૂન કરી દેવામાં આવ્યું હતું તેના નજીકના સગાને વડાપ્રધાનના રાષ્ટ્રીય સહાયતા ફંડમાંથી PM નરેન્દ્ર મોદીએ રૂ. 1 લાખની સહાયતા રાશી મંજુર કરી છે. વડાપ્રધાને આ ઘટનાની નિંદા કરી છે અને આ પ્રકારના અમાનવીય કૃત્ય કરનાર ગુનેગારોને કાયદાની ગિરફતમાં લાવવા માટે સત્તાવાળાઓને નિર્દેશ કર્યો છે.Social Media Corner 31st August
August 31st, 07:25 pm
Your daily does of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!जाति-धर्म नहीं, विकास ही हमारा एजेंडा - मोदी
July 05th, 12:01 pm
A Clean & Green Simhasth Kumbh
May 05th, 06:13 pm
Prime Minister Modi hands over e-rickshaws, interacts with the beneficiaries
May 01st, 06:45 pm
Shri Narendra Modi to visit Uttar Pradesh on May 1st, 2016
April 30th, 07:40 pm
'Stand up India scheme' aims to empower every Indian & enable them to stand on their own feet: PM Modi
April 05th, 05:19 pm
'Stand up India' gives wings to the poor & the marginalised
April 05th, 05:18 pm
PM to launch 'Stand Up India' Initiative at Noida on 5th April, 2016
April 04th, 05:25 pm
Whole world has recognised that India is the fastest growing major economy in the world today: PM Modi at a function organised by Bharatiya Micro Credit
January 22nd, 07:30 pm
PM attends function for distribution of e-rickshaws in Lucknow; interacts with rickshaw pullers and their families
January 22nd, 05:17 pm
PM to visit Varanasi and Lucknow on 22nd January, 2016
January 21st, 08:27 pm