
ચંદ્રયાન-3 અભિયાનની સફળતા માટે ટીમ ઇસરોને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 26th, 08:15 am
આપ સૌની સમક્ષ આવીને આજે એક અલગ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. કદાચ આ પ્રકારની ખુશી અત્યંત વિરલ પ્રસંગે જ થતી હોય છે. જ્યારે તન અને મન ખુશીઓથી ભરાઈ ગયું હોય અને વ્યક્તિના જીવનમાં ઘણી વાર એવા પ્રસંગ બનતા હોય છે કે તેની ઉપર આતુરતા છવાઈ જતી હોય છે. આ વખતે મારી સાથે પણ આમ જ બન્યું હતું. એટલી બધી આતુરતા. હું સાઉથ આફ્રિકામાં હતો તેમ છતાં પછી ગ્રીસનો કાર્યક્રમ હતો તો ત્યાં ચાલ્યો ગયો પરંતુ મારું મન સતત આપની સાથે જ લાગેલું રહ્યું હતું. પરંતુ ક્યારેક કયારેક લાગે છે કે હું આપ સૌની સાથે અન્યાય કરી દઉં છું. આતુરતા મારી અને મુશ્કેલી આપની. આટલા વહેલા આપ તમામને અને આટલો સમય પણ મન કહી રહ્યું હતું કે ત્યાં જાઉં અને આપને નમન કરું. આપને તકલીફ પડી હશે પરંતુ હું ભારતમાં આવતાની સાથે જ વહેલી તકે આપના દર્શન કરવા માગતો હતો. આપ સૌને સલામ કરવા માગતો હતો. સલામ આપના પરિશ્રમને, સલામ આપની ધીરજશક્તિને, સલામ આપની ધગશને, સલામ આપની જીવંતતાને, સલામ આપના ઉત્સાહ અને જુસ્સાને. આપ દેશને જે ઉંચાઈ પર લઈ ગયા છો તે કોઈ અસાધારણ સફળતા નથી. આ અનંત અંતરિક્ષમાં ભારતના વૌજ્ઞાનિક સામર્થ્યનો શંખનાદ છે.
પ્રધાનમંત્રીએ ચંદ્રાયાન-3ની સફળતા પર ટીમ ISROને સંબોધન કર્યું
August 26th, 07:49 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસથી પરત ફર્યા પછી બેંગાલુરુમાં ISRO ટેલીમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC)ની મુલાકાત લીધી હતી અને ચંદ્રાયાન-3ની સફળતા પર ટીમ ISROને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી ચંદ્રાયાન-3 અભિયાનમાં સંકળાયેલા ISROના વૈજ્ઞાનિકોને મળ્યાં હતાં અને તેમની સાથે સંવાદ કર્યો હતો. અહીં તેમણે ચંદ્રાયાન-3 અભિયાનમાં થઈ રહેલી પ્રગતિ અને પ્રાપ્ત સંશોધનાત્મક તારણો વિશે ટૂંકમાં જાણકારી પણ મેળવી હતી.
ગુજરાતમાં સ્વાગતના 20 વર્ષ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના ભાષણ અને સંબોધનનો મૂળપાઠ
April 27th, 04:32 pm
મારી સાથે સીધો સંવાદ કરશે. જૂના સમયના સાથીઓને મળી શક્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે. ચાલો જોઈએ કે કોને પહેલા વાત કરવાની તક મળે છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વૉઇસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટની લીડર્સ સેશનના સમાપન વખતે પ્રારંભિક વક્તવ્ય
January 13th, 06:23 pm
છેલ્લા 2-દિવસોમાં, આ સમિટમાં 120થી વધુ વિકાસશીલ દેશોની સહભાગિતા જોવા મળી છે - જે ગ્લોબલ સાઉથની અત્યાર સુધીની સૌથી મોટી વર્ચ્યુઅલ સભા છે.For us, MSME means- Maximum Support to Micro Small and Medium Enterprises: PM Modi
June 30th, 10:31 am
PM Modi participated in the ‘Udyami Bharat’ programme. To strengthen the MSME sector, in the last eight years, the Prime Minister said, the government has increased the budget allocation by more than 650%. “For us, MSME means - Maximum Support to Micro Small and Medium Enterprises”, the Prime Minister stressed.PM participates in ‘Udyami Bharat’ programme
June 30th, 10:30 am
PM Modi participated in the ‘Udyami Bharat’ programme. To strengthen the MSME sector, in the last eight years, the Prime Minister said, the government has increased the budget allocation by more than 650%. “For us, MSME means - Maximum Support to Micro Small and Medium Enterprises”, the Prime Minister stressed.પીએમએ વ્યાપક સમૃદ્ધિ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરવા માટે ‘સુધારાના 8 વર્ષ’ શેર કર્યા
June 11th, 12:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લાં 8 વર્ષમાં ‘ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ’ ક્ષેત્રે અને વ્યાપક સમૃદ્ધિ ફેલાવવા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરવા માટે થયેલા સુધારાની વિગતો શેર કરી છે. તેમણે MyGov ટ્વીટ થ્રેડ અને તેની વેબસાઇટ અને નમો એપ પરથી લેખો શેર કર્યા.પ્રધાનમંત્રીએ એક લેખ શેર કર્યો કે કેવી રીતે ભારત આપણા રાષ્ટ્રનું નિર્માણ કરનારા મહાન લોકોને યાદ કરે છે
June 02nd, 01:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નમો એપની વિકાસ યાત્રા વિભાગનો એક લેખ શેર કર્યો છે જેમાં ભારત આપણા રાષ્ટ્રનું નિર્માણ કરનારા મહાન લોકોને કેવી રીતે યાદ કરે છે તેની ઝલક આપે છે.‘આત્મનિર્ભર નારીશક્તિ સાથે સંવાદ’ કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 12th, 12:32 pm
આજે જ્યારે દેશ પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે તો આ આયોજન ખૂબ મહત્વપૂર્ણ છે. આવનારા વર્ષોમાં આત્મનિર્ભર ભારતને, આપણી આત્મનિર્ભર નારી શક્તિ એક નવી ઊર્જા આપવા જઈ રહી છે. આપ સૌની સાથે વાત કરીને આજે મને પણ પ્રેરણા મળી છે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગીગણ, રાજસ્થાનના આદરણીય મુખ્યમંત્રીજી, રાજ્ય સરકારોના મંત્રીગણ, સાંસદ વિધાયક સાથી, જિલ્લા પરિષદના ચેરમેન અને સભ્યગણ, દેશની લગભગ લગભગ 3 લાખ જગ્યાઓ પરથી જોડાયેલ સ્વ સહાય જૂથની કરોડો બહેનો અને દીકરીઓ, અન્ય તમામ મહાનુભવો!આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં પ્રધાનમંત્રીએ મહિલા સ્વ સહાય જૂથો સાથે વાતચીત કરી
August 12th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં ભાગ લીધો હતો અને દીનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ સ્થપાઇ અને પ્રોત્સાહિત કરાયેલાં મહિલા સ્વ-સહાય જૂથો (SHG)નાં સભ્યો/સામુદાયિક સંસાધન વ્યક્તિઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન, સમગ્ર દેશમાંથી મહિલા સ્વ-સહાય જૂથ સભ્યોની સાફલ્ય ગાથાઓનો એક સંગ્રહ અને કૃષિ આજીવિકાના સાર્વત્રિકરણ અંગેની એક પુસ્તિકાનું પ્રધાનમંત્રી દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.આસામમાં વિવિધ વિકાસ યોજનાઓની પહેલ હાથ ધરવા પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 18th, 12:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામમાં ‘મહાબાહુ-બ્રહ્મપુત્ર’નો શુભારંભ કર્યો હતો અને બે પુલોનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, કેન્દ્રીય કાયદા અને ન્યાય, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી, રાજ્ય કક્ષાના કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા આસામ અને મેઘાલયના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રીએ આસામમાં ‘મહાબાહુ-બ્રહ્મપુત્ર’ નો શુભારંભ કર્યો અને બે પુલોનો શિલાન્યાસ કર્યો
February 18th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામમાં ‘મહાબાહુ-બ્રહ્મપુત્ર’નો શુભારંભ કર્યો હતો અને બે પુલોનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, કેન્દ્રીય કાયદા અને ન્યાય, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી, રાજ્ય કક્ષાના કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા આસામ અને મેઘાલયના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.NASSCOM ટેકનોલોજી અને નેતૃત્ત્વ મંચમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 17th, 12:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી NASSCOM ટેકનોલોજી અને નેતૃત્ત્વ મંચ (NTLF)ને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કોરોનાના સમય દરમિયાન દૃઢ સંકલ્પબદ્ધ રહેવા બદલ IT ઉદ્યોગની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારે પરિસ્થતિ સાનુકૂળ નોહતી ત્યારે તમારા કોડિંગથી આગળ વધતા રહ્યા હતા.” તેમણે નોંધ્યું હતું કે, વિકાસ ઘટવાની આશંકાઓ વચ્ચે પણ આ ક્ષેત્રમાં 2 ટકાની વૃદ્ધિ અને 4 અબજ ડૉલરની વધારાની આવકનો ઉમેરો થયો હતો.પ્રધાનમંત્રીએ NASSCOM ટેકનોલોજી અને નેતૃત્ત્વ મંચને સંબોધન કર્યું
February 17th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી NASSCOM ટેકનોલોજી અને નેતૃત્ત્વ મંચ (NTLF)ને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કોરોનાના સમય દરમિયાન દૃઢ સંકલ્પબદ્ધ રહેવા બદલ IT ઉદ્યોગની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારે પરિસ્થતિ સાનુકૂળ નોહતી ત્યારે તમારા કોડિંગથી આગળ વધતા રહ્યા હતા.” તેમણે નોંધ્યું હતું કે, વિકાસ ઘટવાની આશંકાઓ વચ્ચે પણ આ ક્ષેત્રમાં 2 ટકાની વૃદ્ધિ અને 4 અબજ ડૉલરની વધારાની આવકનો ઉમેરો થયો હતો.Development of Jammu and Kashmir is one of the biggest priorities of our Government: PM
December 26th, 12:01 pm
PM Modi launched Ayushman Bharat PM-JAY SEHAT to extend coverage to all residents of Jammu & Kashmir. The PM congratulated the people of Jammu and Kashmir for strengthening democracy. He said the election of the District Development Council has written a new chapter. He complimented the people for reaching the voting booth despite the cold and corona.PM Modi launches SEHAT healthcare scheme for Jammu and Kashmir
December 26th, 11:59 am
PM Modi launched Ayushman Bharat PM-JAY SEHAT to extend coverage to all residents of Jammu & Kashmir. The PM congratulated the people of Jammu and Kashmir for strengthening democracy. He said the election of the District Development Council has written a new chapter. He complimented the people for reaching the voting booth despite the cold and corona.Reach of Central Government schemes in Andaman and Nicobar Islands has been very influential: PM Modi
August 09th, 05:04 pm
Prime Minister Narendra Modi interacted with Bharatiya Janata Party Karyakartas of Andaman and Nicobar Islands. During his interaction via video conferencing, the PM listened to the Party workers and talked at length about the Central Government’s development roadmap for Andaman and Nicobar Islands.PM Modi addresses BJP Karyakartas of Andaman and Nicobar Islands via video conferencing
August 09th, 05:03 pm
Prime Minister Narendra Modi interacted with Bharatiya Janata Party Karyakartas of Andaman and Nicobar Islands. During his interaction via video conferencing, the PM listened to the Party workers and talked at length about the Central Government’s development roadmap for Andaman and Nicobar Islands.107મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 03rd, 10:51 am
શરૂઆતમાં સૌપ્રથમ આપ સૌને હું વર્ષ 2020ની શુભેચ્છાઓ પાઠવું છું. આ વર્ષ આપના જીવનમાં સમૃદ્ધિનો અને તમારી પ્રયોગશાળાઓમાં ઉત્પાદકતાનોસંચાર કરે. વિશેષ રૂપે મને ખુશી એ બાબતની છે કે નવા વર્ષ અને નવા દાયકાની શરૂઆતમાં મારાપ્રથમ કાર્યક્રમોમાંનો એક કાર્યક્રમ વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનીકરણ સાથે સંકળાયેલો છે. છેલ્લે હું બેંગલુરુ ત્યારે આવ્યો હતો જ્યારે સમગ્ર દેશની નજર ચન્દ્રયાન – 2 ઉપર મંડાયેલી હતી. તેસમયે, જે રીતે આપણા દેશે વિજ્ઞાન, આપણાઅવકાશ કાર્યક્રમ અને આપણા વૈજ્ઞાનિકોની શક્તિની ઉજવણી કરી હતી તે બાબત હંમેશા મારી સ્મૃતિનો હિસ્સો બનીને રહેશે.પ્રધાનમંત્રીએ 107મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્દઘાટન કર્યું
January 03rd, 10:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગાલુરુની કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીમાં 107મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ (આઈએસસી) નું ઉદ્દઘાટન કર્યું હતું.