પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજનાના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 10th, 12:01 pm
દેશના માટે, બિહાર માટે, ગામડાની જીંદગી આસાન બનાવવા માટે અને વ્યવસ્થા મજબૂત કરવા માટે. મત્સ્ય ઉત્પાદન, ડેરી, પશુપાલન અને કૃષિ ક્ષેત્રમાં અભ્યાસ અને સંસોધન સાથે જોડાયેલી સેંકડો કરોડ રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવા આવ્યો છું, એટલા માટે બિહારના ભાઈઓ અને બહેનોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવુ છું.પ્રધાનમંત્રીએ બિહારમાં પીએમ મત્સ્ય સંપદા યોજના, ઇ-ગોપાલા એપ્લિકેશન અને અન્ય અનેક પહેલનો શુભારંભ કર્યો
September 10th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારમાં પીએમ મત્સ્ય સમ્પદા યોજના, ઇ-ગોપાલા અને અન્ય કેટલીક પહેલોને લીલી ઝંડી આપી હતી, જેનો ઉદ્દેશ અનુક્રમે મત્સ્ય ઉત્પાદનમાં અભ્યાસો અને સંશોધન કરવા, ડેરી, પશુ સંવર્ધન અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો છે.પ્રધાનમંત્રી 10 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો પ્રારંભ કરશે
September 09th, 01:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 સપ્ટેમ્બરના રોજ ડિજિટલ માધ્યમથી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY)નો શુભારંભ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે ઇ–ગોપાલા નામની એક એપ્લિકેશનનો પણ પ્રારંભ કરશે જે ખેડૂતો સીધો જ ઉપયોગ કરી શકે તેવું બહોળું પ્રજાતિ સુધારણા બજાર અને માહિતી પોર્ટલ છે. પ્રધાનમંત્રી આ પ્રસંગે બિહારમાં મત્સ્ય પાલન અને પશુ સંવર્ધન ક્ષેત્રોને આવરી લેતી વિવિધ પહેલોનો પ્રારંભ કરશે.