પ્રધાનમંત્રીએ વારાણસીમાં તુલસી માનસ મંદિર, દુર્ગા માતા મંદિરની મુલાકાત લીધી; રામાયણ પર પોસ્ટલ સ્ટેમ્પ પ્રકાશિત કરી
September 22nd, 07:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે વારાણસીમાં ઐતિહાસિક તુલસી માનસ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે આ પ્રસંગે“રામાયણ” પર પોસ્ટલ સ્ટેમ્પ પ્રકાશિત કરી હતી.વડાપ્રધાને વારાણસીમાં તુલસી માનસ મંદિર અને દુર્ગા માતા મંદિરની મુલાકાત લીધી
September 22nd, 07:22 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં તુલસી માનસ મંદિર અને દુર્ગા માતા મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજા કરી હતી. વડાપ્રધાને રામાયણ પર એક પોસ્ટલ સ્ટેમ્પનું પણ અનાવરણ કર્યું હતું.પ્રધાનમંત્રી વારાણસીની મુલાકાત લેશે, કેટલાંક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ લોંચ કરશે
September 21st, 03:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 અને 23મી સપ્ટેમ્બરનાં રોજ તેમનાં સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાત લેશે.આ ગાળામાં પ્રધાનમંત્રીનાં કાર્યક્રમો માળખાગત સેવાઓ, રેલવે, ટેક્સટાઇલ્સ, નાણાકીય સમાવેશીકરણ, પર્યાવરણ અને સાફસફાઈ, પશુ સંવર્ધન, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા જેવા વિવિધ પાસાંઓને આવરી લેશે.