પ્રધાનમંત્રીએ વારાણસીમાં તુલસી માનસ મંદિર, દુર્ગા માતા મંદિરની મુલાકાત લીધી; રામાયણ પર પોસ્ટલ સ્ટેમ્પ પ્રકાશિત કરી
September 22nd, 07:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે વારાણસીમાં ઐતિહાસિક તુલસી માનસ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે આ પ્રસંગે“રામાયણ” પર પોસ્ટલ સ્ટેમ્પ પ્રકાશિત કરી હતી.વડાપ્રધાને વારાણસીમાં તુલસી માનસ મંદિર અને દુર્ગા માતા મંદિરની મુલાકાત લીધી
September 22nd, 07:22 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં તુલસી માનસ મંદિર અને દુર્ગા માતા મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજા કરી હતી. વડાપ્રધાને રામાયણ પર એક પોસ્ટલ સ્ટેમ્પનું પણ અનાવરણ કર્યું હતું.