મલ્ટિ-મોડેલ કનેક્ટિવિટી માટેના પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 13th, 11:55 am

કેન્દ્રિય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી નીતિન ગડકરીજી, શ્રી પિયૂષ ગોયલજી, શ્રી હરદીપ સિંહ પૂરીજી, શ્રી સર્વાનંદ સોનોવાલજી, શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી, શ્રી અશ્વિની વૈષ્ણવજી, શ્રી રાજકુમાર સિંહજી, અલગ અલગ રાજ્ય સરકારોના મુખ્યમંત્રી, લેફ્ટેનન્ટ ગવર્નર્સ, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, ઉદ્યોગ જગતના સાથીદારો, અન્ય મહાનુભાવો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ પીએમ ગતિ શક્તિનો આરંભ કર્યો

October 13th, 11:54 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે રાષ્ટ્રીય માસ્ટર પ્લાન - પીએમ ગતિ શક્તિનો આરંભ કર્યો હતો. આ પ્રસંગે તેમણે પ્રગતિ મેદાનમાં નવનિર્મિત પ્રદર્શન પરિસંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી, શ્રી પીયૂષ ગોયલ, શ્રી હરદીપ સિંહ પુરી, શ્રી સર્બાનંદ સોનોવાલ, શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને શ્રી અશ્વિની વૈષ્ણવ, શ્રી આર કે સિંહ તેમજ મુખ્યમંત્રીઓ, લેફ્ટનન્ટ ગવર્નરો, રાજ્ય મંત્રીઓ, પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગજગત તરફથી, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન શ્રી કુમાર મંગલમ બિરલા, ટ્રેક્ટર્સ એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટ્સના CMD શ્રીમતી મલિકા શ્રીનિવાસન, ટાટા સ્ટીલના CEO, MD અને CIIના પ્રમુખ શ્રી ટી.વી. નરેન્દ્રન અને રિવિગોના સહ-સ્થાપક શ્રી દીપક ગર્ગે આ પ્રસંગે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા.

પ્રધાનમંત્રીએ સૌને દુર્ગા અષ્ટમીની શુભેચ્છા પાઠવી

October 13th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌને દુર્ગા અષ્ટમી નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે મા દુર્ગાના આશીર્વાદ હંમેશા આપણા પર રહે અને તેમના આશીર્વાદ આપણા સમાજમાં સુખ અને સુખાકારીની ભાવનાને આગળ વધારે.

વડાપ્રધાન મોદીએ પાંચ લોકસભા બેઠકોના ભાજપ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી

October 17th, 06:00 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોશંગાબાદ, ચતરા, પાલી, ગાઝીપુર અને મુંબઈ (ઉત્તર) એમ પાંચ લોકસભા બેઠકોના ભારતીય જનતા પાર્ટીના બૂથ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે ભાજપના મહેનતુ અને સમર્પિત કાર્યકર્તાઓની સમગ્ર દેશમાં પહોંચ અને ઓળખ બનાવવા બદલ પ્રશંસા કરી હતી.

‘Statue of Unity’ is a tribute to the great Sardar Patel, who devoted his energy for India's unity: PM Modi

October 17th, 06:00 pm

Prime Minister Narendra Modi interacted with Bhartiya Janta Party Booth Karyakartas from five Lok Sabha seats, Hoshangabad, Chatra, Pali, Ghazipur and Mumbai (North). He appreciated the hardworking and devoted Karyakartas of the BJP for the party's reach and presence across the country.

દુર્ગા અષ્ટમીના પવિત્ર પ્રસંગે લોકોને શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાન

October 17th, 10:00 am

લોકોને દુર્ગા અષ્ટમીના પવિત્ર પ્રસંગે શુભેચ્છાઓ પાઠવતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “ દુર્ગા અષ્ટમીના પવિત્ર પ્રસંગે શુભેચ્છાઓ, માં દુર્ગા દરેકની આશા ફળીભૂત કરે, આનંદના વાતાવરણમાં વૃદ્ધિ કરે અને આપણા સમાજમાંથી દુષ્ટ તત્વોનો નાશ કરે. દુર્ગા પૂજાની શુભેચ્છાઓ!”

સોશ્યિલ મીડિયા કોર્નર ૯ ઓક્ટોબર ૨૦૧૬

October 09th, 08:26 pm

સુશાસન ની રોજિંદી સોશ્યિલ મીડિયા ની માહિતી, આપના સુશાસન સંબંદિત ટ્વીટ્સ અહીં કાયમ જાહેર થશે , વાંચતા રહો અને શેર કર્તા રહો