ભારત ટેક્નોલોજી એકીકરણને ઉચ્ચ પ્રાથમિકતા આપીને આરોગ્ય ક્ષેત્રે સક્રિયપણે કામ કરી રહ્યું છેઃ પ્રધાનમંત્રી
November 20th, 05:02 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, એક સ્વસ્થ ગ્રહ એ એ શ્રેષ્ઠ ગ્રહ છે. તેમણે કહ્યું કે ભારત સ્વાસ્થ્ય ક્ષેત્રે પ્રૌદ્યોગિક સંકલન પર સક્રિયપણે કામ કરી રહ્યું છે અને તેને પ્રાથમિકતા આપી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત આ અંગે વૈશ્વિક પ્રયાસોને મજબૂત બનાવશે.સ્વચ્છ ભારત અભિયાનનાં 10 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા પર પ્રધાનમંત્રીને વૈશ્વિક સંસ્થાઓનાં નેતાઓ તરફથી અભિનંદન સંદેશાઓ મળ્યાં
October 02nd, 02:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે સ્વચ્છ ભારત અભિયાનનાં 10 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ વિવિધ વૈશ્વિક સંસ્થાઓનાં નેતાઓ તરફથી અભિનંદનનાં સંદેશાઓ મળ્યાં હતાં. બંને નેતાઓએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, પ્રધાનમંત્રીનાં દૂરંદેશી નેતૃત્વ હેઠળ સ્વચ્છ ભારત અભિયાને કેવી રીતે સ્વચ્છતા અને સફાઈમાં સુધારો કરીને ભારતને નોંધપાત્ર રીતે પરિવર્તિત કર્યું છે.પ્રધાનમંત્રી શ્રીએ WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસનું ભારતમાં સ્વાગત કર્યું
August 16th, 02:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસનું ભારતમાં સ્વાગત કર્યું છે. શ્રી મોદીએ ડૉ. ટેડ્રોસ માટે 'તુલસીભાઈ' નામનો ઉપયોગ કર્યો, જે નામ પ્રધાનમંત્રીએ તેમની છેલ્લી મુલાકાતમાં ડિરેક્ટર જનરલને આપ્યું હતું.પ્રધાનમંત્રી WHOના ડીજી ડૉ. ટેડ્રોસ ગેબ્રેયસસને મળ્યા
April 19th, 09:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જામનગર ખાતે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ ગેબ્રેયસસ સાથે મુલાકાત કરી હતી. અગાઉ બંને મહાનુભાવો WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના ઉદ્ઘાટન સમયે મળ્યા હતા.પ્રધાનમંત્રી 18 થી 20 એપ્રિલ સુધી ગુજરાતની મુલાકાતે આવશે
April 16th, 02:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આગામી 18 થી 20 એપ્રિલ 2022 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. 18 એપ્રિલના રોજ સાંજે લગભગ 6 વાગ્યે પ્રધાનમંત્રી શ્રી મોદી ગાંધીનગરમાં આવેલા શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. 19 એપ્રિલના રોજ સવારે લગભગ 9:40 કલાકે તેઓ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં એક કાર્યક્રમ દરમિયાન વિકાસની બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાન્યાસ કરશે. ત્યારપછી, લગભગ 3:30 કલાકે તેઓ જામનગરમાં WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે. 20 એપ્રિલના રોજ સવારે લગભગ 10:30 વાગે પ્રધાનમંત્રી ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ, બપોરે લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે.Corona period has pushed use and research in Ayurveda products: PM Modi
November 13th, 10:37 am
On Ayurveda Day, PM Modi inaugurated two institutes - Institute of Teaching and Research in Ayurveda (ITRA), Jamnagar and the National Institute of Ayurveda (NIA), Jaipur via video conferencing. PM Modi said India's tradition of Ayurveda is receiving global acceptance and benefitting whole humanity. He said, When there was no effective way to fight against Corona, many immunity booster measures like turmeric, kaadha, etc. worked as immunity boosters.PM dedicates two future-ready Ayurveda institutions to the nation on Ayurveda Day
November 13th, 10:36 am
On Ayurveda Day, PM Modi inaugurated two institutes - Institute of Teaching and Research in Ayurveda (ITRA), Jamnagar and the National Institute of Ayurveda (NIA), Jaipur via video conferencing. PM Modi said India's tradition of Ayurveda is receiving global acceptance and benefitting whole humanity. He said, When there was no effective way to fight against Corona, many immunity booster measures like turmeric, kaadha, etc. worked as immunity boosters.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના મહાનિદેશક મહામહિમ ડૉ. ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયેસિસ વચ્ચે ફોન પર ચર્ચા થઈ
November 11th, 09:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના મહાનિદેશક મહામહિમ ડૉ. ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયેસિસ સાથે ટેલીફોન પર વાત કરી હતી.