પ્રધાનમંત્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી
July 06th, 10:19 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે માતૃભૂમિ પ્રત્યેની તેમની નિષ્ઠા અને બલિદાન દેશવાસીઓને પ્રેરિત કરતા રહેશે.પ્રધાનમંત્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના બલિદાન દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
June 23rd, 10:14 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના બલિદાનના દિવસે શ્રદ્ધાંજલિ આપી છે.પ્રધાનમંત્રીએ ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી
July 06th, 10:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.પ્રધાનમંત્રી શ્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા
June 23rd, 06:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.પ્રધાનમંત્રીએ કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હેઠળ વિકસિત શ્યામા પ્રસાદ મુખર્જી બંદરથી સિત્તવે પોર્ટ મ્યાનમાર સુધીના જહાજના ઉદઘાટનની પ્રશંસા કરી
May 05th, 11:38 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હેઠળ વિકસિત શ્યામા પ્રસાદ મુખર્જી બંદરથી સિત્તવે પોર્ટ મ્યાનમાર સુધીના જહાજના ઉદઘાટનની પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રી 30મી ડિસેમ્બરે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે
December 29th, 12:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30મી ડિસેમ્બર, 2022ના રોજ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. સવારે લગભગ 11:15 વાગ્યે, પ્રધાનમંત્રી હાવડા રેલવે સ્ટેશન પર પહોંચશે, જ્યાં તેઓ હાવડાથી ન્યૂ જલપાઈગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. તેઓ કોલકાતા મેટ્રોની પર્પલ લાઇનના જોકા-તરતાલા સ્ટ્રેચનું પણ ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે અને વિવિધ રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. બપોરે 12 વાગ્યે, પ્રધાનમંત્રી INS નેતાજી સુભાષ ખાતે પહોંચશે, નેતાજી સુભાષની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વોટર એન્ડ સેનિટેશન (DSPM – NIWAS)નું ઉદ્ઘાટન કરશે. તેઓ નેશનલ મિશન ફોર ક્લીન ગંગા હેઠળ પશ્ચિમ બંગાળ માટે અનેક સીવરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. લગભગ 12:25 વાગે, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ગંગા પરિષદની બીજી બેઠકની અધ્યક્ષતા કરશે.પ્રધાનમંત્રીનો બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સામેલ ભારતીય ખેલાડીઓ સાથે સંવાદનો મૂળપાઠ
August 13th, 11:31 am
ચાલો, આમ તો બધા સાથે વાત કરવાથી મને બહુ પ્રેરણા મળે છે, પણ બધા સાથે સંવાદ કરવો કદાચ શક્ય નથી. પણ જુદાં જુદાં સમયે તમારામાંથી ઘણા બધા સાથે કોઈને કોઈ સ્વરૂપે મને સંપર્કમાં રહેવાની તક મળી છે, વાતચીત કરવાનો મોકો મળ્યો છે. મારા માટે ખુશીની બાબત એ છે કે, તમે સમય કાઢીને મારા નિવાસસ્થાને આવ્યાં અને પરિવારના એક સભ્ય સ્વરૂપે આવ્યાં છો. તમે તમારી સાથે ભારત માટે ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે. જે રીતે દરેક હિંદુસ્તાની તમારી સાથે જોડાઈને ગર્વની લાગણી અનુભવે છે, તે જ રીતે હું પણ તમારી સાથે જોડાઈને ગૌરવની લાગણી અનુભવું છું. તમારું બધાનું મારે ત્યાં હાર્દિક સ્વાગત છે.પીએમ કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલકાત કરી
August 13th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત સમારોહમાં રમતવીરો અને તેમના કોચ બંનેએ હાજરી આપી હતી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિસિથ પ્રામાણિક આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી
July 06th, 12:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના યોગદાનને યાદ કર્યું છે અને તેમની જયંતી પર તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે.પીએમએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા
June 23rd, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.Every BJP Karyakarta is a representative of the dreams and resolve of the country: PM Modi
April 06th, 04:44 pm
On the occasion of the BJP's foundation day, Prime Minister Narendra Modi said, “Today is the fifth day of Navratri. Today we worship Maa Skandamata. We have seen that she sits on a Lotus throne and holds Lotus flowers in both her hands. I pray that her blessings continue to be bestowed upon every citizen and karyakartas of the BJP.”PM Modi addresses BJP Karyakartas on the Party’s Sthapna Diwas
April 06th, 10:16 am
On the occasion of the BJP's foundation day, Prime Minister Narendra Modi said, “Today is the fifth day of Navratri. Today we worship Maa Skandamata. We have seen that she sits on a Lotus throne and holds Lotus flowers in both her hands. I pray that her blessings continue to be bestowed upon every citizen and karyakartas of the BJP.”પ્રધાનમંત્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી
July 06th, 08:43 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને આજે તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.પ્રધાનમંત્રીએ ડો. શ્યામાપ્રસાદ મુખરજીને તેમની પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
June 23rd, 09:13 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડો. શ્યામાપ્રસાદ મુખરજીને તેમની પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.એઆઈયુની 95મી બેઠક અને ઉપકુલપતિઓના રાષ્ટ્રીય પરિસંવાદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 14th, 10:25 am
કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત ગુજરાતના રાજયપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી, દેશના શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકજી, ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીજી, ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર સિંહજી, યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના ચેરમેન પ્રોફેસર ડી પી સિંહજી, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર પ્રોફેસર અમી ઉપાધ્યાયજી, એસોસિએશન ઓફ ઈન્ડીયન યુનિવર્સિટિઝ- એઆઈયુના પ્રેસીડેન્ટ પ્રોફેસર તેજ પ્રતાપજી તથા ઉપસ્થિત તમામ મહાનુભવો અને સાથીઓ,એસોસિયેશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીઝની 95મી વાર્ષિક સભા અને ઉપકુલપતિઓના રાષ્ટ્રીય સેમિનારને પ્રધાનમંત્રીનું સંબોધન
April 14th, 10:24 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એસોસિયેશન ઑફ ઈન્ડિયન યુનિવર્સિટીઝની 95મી વાર્ષિક સભા અને ઉપકુલપતિઓના રાષ્ટ્રીય પરિસંવાદને આજે વીડિયો કૉન્ફરન્સિંગથી સંબોધન કર્યું હતું. તેમણે શ્રી કિશોર મકવાણા દ્વારા લિખિત બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર સંબંધી ચાર પુસ્તકોનું વિમોચન પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ, મુખ્ય મંત્રી અને શિક્ષણ મંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને અન્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન અમદાવાદની ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ કર્યું હતું.PM Modi addresses public meetings at West Bengal’s Bardhaman, Kalyani and Barasat
April 12th, 11:59 am
PM Modi addressed three mega rallies in West Bengal’s Bardhaman, Kalyani and Barasat today. Speaking at the first rally the PM said, “Two things are very popular here- rice and mihi dana. In Bardhaman, everything is sweet. Then tell me why Didi doesn't like Mihi Dana. Didi's bitterness, her anger is increasing every day because in half of West Bengal's polls, TMC is wiped out. People of Bengal hit so many fours and sixes that BJP has completed century in four phases of assembly polls.”We are committed to free Tea, Tourism and Timber from the controls of mafia: PM Modi in Siliguri
April 10th, 12:31 pm
Addressing a massive rally ahead of fifth phase of election in West Bengal’s Siliguri, Prime Minister Narendra Modi today said, “The entire North Bengal has announced that TMC government is going and BJP government is coming. Today, the entire nation is proud to see the willpower of the people of Bengal. This willpower is of the ‘Ashol Poriborton’. This willpower is the power of ‘Sonar Bangla’.”PM Modi addresses public meetings at Siliguri and Krishnanagar, West Bengal
April 10th, 12:30 pm
PM Modi addressed two mega rallies ahead of fifth phase of election in West Bengal’s Siliguri and Krishnanagar. “The entire North Bengal has announced that TMC government is going and BJP government is coming. Today, the entire nation is proud to see the willpower of the people of Bengal. This willpower is of the ‘Ashol Poriborton’. This willpower is the strength of ‘Sonar Bangla’,” he said in Siliguri rally.Lotus is blooming in Bengal because TMC spawned muck in the state: PM Modi at Brigade Ground rally
March 07th, 02:01 pm
Ahead of upcoming assembly elections, PM Modi attacked the ruling Trinamool Congress saying that it has disrupted West Bengal's progress. Addressing the Brigade Cholo Rally in Kolkata, PM Modi said people of Bengal want 'Shanti', 'Sonar Bangla', 'Pragatisheel Bangla'. He promised “Ashol Poribortan” in West Bengal ahead of the assembly elections.