ડૉ. એમ.એસ. સ્વામીનાથનને ભારત રત્ન એનાયત કરાશેઃ પ્રધાનમંત્રી

February 09th, 01:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે X પર પોસ્ટ કર્યું કે હરિત ક્રાંતિમાં તેમની મહત્ત્વની ભૂમિકા માટે જાણીતા ડૉ. એમ.એસ. સ્વામીનાથનને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવશે.

પીએમએ ડૉ. એમ.એસ. સ્વામીનાથનના નિધન પર શોક વ્યક્ત કર્યો

September 28th, 02:03 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ.એસ. સ્વામીનાથનના નિધન પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે જેમના કૃષિ ક્ષેત્રે અભૂતપૂર્વ કાર્યથી લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું અને આપણા રાષ્ટ્ર માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત થઈ.