સ્વીત્ઝરલૅન્ડના રાષ્ટ્રપતિની રાજકીય યાત્રા દરમિયાન વડાપ્રધાનનું પ્રેસ નિવેદન

August 31st, 01:43 pm

વડાપ્રધાન મોદી અને સ્વિસ પ્રમુખ ડોરીસ લ્યુથાર્ડે વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સબંધોનો તાગ મેળવ્યો હતો. બંને દેશોએ રેલ્વેમાં તકનીકી અપગ્રેડેશન અંગે MoUs પર હસ્તાક્ષર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ ન્યુક્લીયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતના પ્રવેશ અંગે સતત ટેકો આપવા બદલ પણ સ્વીત્ઝરલૅન્ડનો આભાર માન્યો હતો.