વડાપ્રધાન શ્રી મોદીજી નું જાહેરસભાને સંબોધન, કપરાડા, ગુજરાત
November 06th, 03:27 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજરોજ કપરાડા ખાતે જાહેરસભા સંબોધી. વડાપ્રધાન શ્રી મોદીએ તેમના સંબોધનની શરૂઆત ભાજપ સરકારની આટલા લાંબા સમય સુધી સેવામાં રહેવાની સિદ્ધિને ઉજાગર કરી અને જનતાના રાજકીય પક્ષ તરીકે ભાજપમાં વિશ્વાસની નોંધ લીધી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વિસ્તારના વિકાસ થકી આદિવાસી ભાઈઓ બહેનોને થયેલા લાભો અને વિકાસની બાબતો પર પ્રકાશ પાડયો હતો.પીએમ મોદી ગુજરાતના કપરાડામાં જાહેર સભાને સંબોધિત કરે છે
November 06th, 03:26 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના કપરાડા ખાતે જનસભાને સંબોધી હતી. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત ભાજપ સરકારની આટલા લાંબા સમય સુધી સેવામાં રહેવાની દુર્લભ સિદ્ધિ અને લોકોએ રાજકીય પક્ષમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ એ પણ હાઇલાઇટ કર્યું કે કેવી રીતે આ વિસ્તારના આદિવાસીઓએ ગુજરાતમાં થયેલા વિકાસનો લાભ મેળવ્યો.Welfare of tribal communities is our foremost priority: PM Modi in Vyara, Gujarat
October 20th, 03:33 pm
PM Modi laid the foundation stone of multiple development initiatives in Vyara, Tapi. He said that the country has seen two types of politics regarding tribal interests and the welfare of tribal communities. On the one hand, there are parties which do not care for tribal interests and have a history of making false promises to the tribals while on the other hand there is a party like BJP, which always gave top priority to tribal welfare.પ્રધાનમંત્રીએ ગુજરાતના તાપી જિલ્લાના વ્યારામાં રૂ. 1970 કરોડથી વધારે મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો
October 20th, 03:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાપી જિલ્લાના વ્યારામાં રૂ. 1970 કરોડથી વધારેના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો છે. આ પરિયોજનાઓમાં ખૂટતી કડીઓના નિર્માણ સાથે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રસ્તાની સુધારણા કામગીરી અને તાપી અને નર્મદા જિલ્લાઓમાં રૂ. 300 કરોડથી વધારે મૂલ્યની જળ પુરવઠા પરિયોજનાઓનો સમાવેશ થાય છે.Congress is least bothered about the nation, says PM Modi
December 06th, 01:00 pm
Prime Minister Narendra Modi addressed public meetings at Dhandhuka, Dahod and Netrang in Gujarat. He attacked the Congress for politicizing Ram Mandir issue by linking it with the elections in 2019.