ભારત-પોલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારીના અમલીકરણ માટે કાર્યયોજના (2024-2028)
August 22nd, 08:22 pm
22 ઓગસ્ટ, 2024 ના રોજ વોરસોમાં યોજાયેલી વાટાઘાટો દરમિયાન ભારત અને પોલેન્ડના વડા પ્રધાનો દ્વારા યોજાયેલી સર્વસંમતિના આધારે અને વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના દ્વારા રચાયેલા દ્વિપક્ષીય સહકારમાં ગતિને માન્યતા આપીને, બંને પક્ષો પાંચ વર્ષની એક્શન પ્લાન ઘડવા અને અમલમાં મૂકવા સંમત થયા હતા, જે વર્ષ 2024-2028 માં દ્વિપક્ષીય સહયોગને પ્રાથમિકતા તરીકે માર્ગદર્શન આપશે:ભારત- પોલેન્ડનું સંયુક્ત નિવેદન "વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના"
August 22nd, 08:21 pm
બંને પ્રધાનમંત્રીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઐતિહાસિક સંબંધોની સાથે લોકશાહી, સ્વતંત્રતા અને નિયમ-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના સહિયારા મૂલ્યો વધતી જતી દ્વિપક્ષીય ભાગીદારીના કેન્દ્રમાં છે. તેમણે વધારે સ્થિર, સમૃદ્ધ અને સ્થાયી વિશ્વ માટે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહકારને ગાઢ બનાવવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.પોલેન્ડના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત
August 22nd, 06:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વોર્સોમાં પોલેન્ડ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ડોનાલ્ડ ટસ્ક સાથે મુલાકાત કરી. ફેડરલ ચૅન્સેલરી ખાતે આગમન પછી, પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક દ્વારા પ્રધાનમંત્રીને આવકારવામાં આવ્યા હતા અને ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.પોલેન્ડના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન
August 22nd, 03:00 pm
હું સુંદર શહેર વોર્સોમાં ઉષ્માભર્યું સ્વાગત, ઉદાર આતિથ્ય અને મૈત્રીપૂર્ણ શબ્દો માટે પ્રધાનમંત્રી ટસ્કનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તમે લાંબા સમયથી ભારતના સારા મિત્ર છો. ભારત અને પોલેન્ડ વચ્ચેની મિત્રતાને મજબૂત બનાવવામાં તમે ઘણું મોટું યોગદાન આપ્યું છે.પીએમ મોદી પોલેન્ડના વોર્સો પહોંચ્યા
August 21st, 06:11 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડના વોર્સો પહોંચ્યા. 45 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે. તેઓ રાષ્ટ્રપતિ મહા મહિમ શ્રી એન્ડ્રેજ સેબેસ્ટિયન ડુડા તેમજ વડાપ્રધાન એચ.ઇ. શ્રી ડોનાલ્ડ ટસ્ક ને મળશે અને પોલેન્ડમાં ભારતીય સમુદાય સાથે વાર્તાલાપ કરશે.પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત માટે પ્રસ્થાન કરતાં અગાઉ પ્રધાનમંત્રીનું વક્તવ્ય
August 21st, 09:07 am
પોલેન્ડથી હું રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીના આમંત્રણ પર યુક્રેનની મુલાકાત લઇશ. કોઈપણ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા યુક્રેનની આ સૌ પ્રથમ મુલાકાત છે. હું રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય સહકારને મજબૂત કરવા અને હાલમાં ચાલી રહેલા યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન પર દ્રષ્ટિકોણ વહેંચવા પર અગાઉની વાતચીતને આગળ વધારવાની તક માટે આતુર છું. એક મિત્ર અને ભાગીદાર તરીકે અમે આ વિસ્તારમાં ઝડપથી શાંતિ અને સ્થિરતા લાવવાની આશા રાખીએ છીએ.પ્રધાનમંત્રીની પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત
August 19th, 08:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21-22 ઓગસ્ટ 2024ના રોજ પોલેન્ડની મુલાકાત લેશે. છેલ્લા 45 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રી દ્વારા પોલેન્ડની આ પ્રથમ મુલાકાત હશે.પ્રધાનમંત્રીએ મહામહિમ ડોનાલ્ડ ટસ્કને પોલેન્ડના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
December 14th, 01:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ ડોનાલ્ડ ટસ્કને પોલેન્ડના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.ભારત-EU શિખર બેઠક દરમ્યાન વડાપ્રધાનનું પ્રેસ નિવેદન
October 06th, 02:45 pm
વડાપ્રધાન મોદીએ યુરોપીયન કાઉન્સિલના પ્રમુખ શ્રી ડોનાલ્ડ ટસ્ક અને યુરોપીયન કમીશનના પ્રમુખ શ્રી જોં-કલોદ જન્કરને આજે મળ્યા હતા અને દ્વિપક્ષીય તેમજ વ્યુહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી હતી. એક સંયુક્ત પ્રેસ નિવેદનમાં વડાપ્રધાને એવી આશા વ્યક્ત કરી હતી કે ભારત વૈશ્વિક સ્તરે યુરોપીયન યુનિયન સાથે પોતાના સંબંધો વધારશે.PM Modi attends 13th India-EU Summit
March 30th, 10:28 pm
Prime Minister Modi meets Donald Tusk and Jean-Claude Juncker
November 15th, 11:57 pm