બીજેડીના નાના નેતાઓ પણ હવે કરોડપતિ બની ગયા છે: ઢેંકનાલમાં પીએમ મોદી
May 20th, 10:00 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઢેંકનાલમાં એક મેગા જનસભાને સંબોધિત કરતા લોકસભા ચૂંટણી 2024 તેમજ રાજ્ય વિધાનસભા ચૂંટણીના પ્રચારને વેગ મળ્યો છે. વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બીજેડીએ ઓડિશાને કશું જ આપ્યું નથી. ખેડૂતો, યુવાનો અને આદિવાસીઓ હજી પણ વધુ સારા જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. જે લોકોએ ઓડિશાનો નાશ કર્યો છે તેમને માફ ન કરવા જોઈએ.પીએમ મોદીએ ઢેંકનાલ અને ઓડિશાના કટકમાં મેગા જાહેર સભાઓને સંબોધન કર્યું
May 20th, 09:58 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઢેંકનાલમાં એક મેગા જનસભાને સંબોધિત કરતા લોકસભા ચૂંટણી 2024 તેમજ રાજ્ય વિધાનસભા ચૂંટણીના પ્રચારને વેગ મળ્યો છે. વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બીજેડીએ ઓડિશાને કશું જ આપ્યું નથી. ખેડૂતો, યુવાનો અને આદિવાસીઓ હજી પણ વધુ સારા જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. જે લોકોએ ઓડિશાનો નાશ કર્યો છે તેમને માફ ન કરવા જોઈએ.છત્તીસગઢના ભિલાઈ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 14th, 02:29 pm
ભારત માતાની જય, ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ છત્તીસગઢ મહતારીના કોરાનું અનમોલ રત્ન છે. છત્તીસગઢ મહતારીના પ્રતાપનું ચિહ્ન છે. છત્તીસગઢના યશસ્વી અને લોકપ્રિય મુખ્યમંત્રી અમારા જૂના સાથી ડૉ. રમણ સિંહજી, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી ચૌધરી બીરેન્દ્ર સિંહજી, મંત્રી શ્રી મનોજ સિંહાજી, આ ધરતીના સંતાન કેન્દ્રમાં મારા સાથી શ્રી વિષ્ણુ દેવ સહાયજી, છત્તીસગઢ વિધાનસભાના અધ્યક્ષ શ્રીમાન ગૌરીશંકર અગ્રવાલજી, રાજ્ય સરકારના તમામ વરિષ્ઠ મંત્રીગણ અને છત્તીસગઢના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ છત્તીસગઢની મુલાકાત લીધી, નવા રાયપુર ખાતે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરનું ઉદઘાટન કર્યું; આધુનિક, વિસ્તૃત ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ દેશને સમર્પિત કર્યો
June 14th, 02:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢની મુલાકાત લીધી હતી. તેમણે નવા રાયપુર સ્માર્ટ સિટી ખાતે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદઘાટન કર્યું. તેમને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અંગેના વિવિધ પાસાઓની ટૂંકમાં જાણકારી આપવામાં આવી હતી.કોંગ્રેસે આપણા બહાદુર જવાનોનું અપમાન કર્યું, ખેડૂતો પ્રત્યે તેઓ સંવેદનહીન છે: વડાપ્રધાન મોદી
May 03rd, 01:17 pm
કર્ણાટકના કુલબર્ગીમાં એક જાહેર સભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજ્યની ચૂંટણી કર્ણાટકનું ભવિષ્ય નક્કી કરશે. વડાપ્રધાને કહ્યું, ”આ મહિલાઓની સુરક્ષા બાબતે, ખેડૂતોની સુખાકારી માટે છે. એવું ન વિચારતા કે તમે માત્ર એક વિધાનસભ્ય ચૂંટી રહ્યા છે. આ બાબત તેની પણ આગળ જાય છે.”છત્તીસગઢનાં બીજાપુરમાં આયુષ્માન ભારત યોજનાના શુભારંભનાં ભાગરૂપે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનાં ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
April 14th, 02:59 pm
બસ્તર આઉર બીજાપુર જો આરાધ્યા દેવી માં દંતેશ્વરી, ભૈરમ ગઢ ચો બાબા ભૈરમ દેવ, બીજાપુર ચો ચિકટરાજ આઉર કોદાઈ માતા, ભોપાલ પટ્ટમ છો ભદ્રકાલી કે ખૂબ ખૂબ જુહાર.આંબેડકર જયંતી પર પ્રધાનમંત્રીએ છત્તીસગઢનાં બીજાપુરમાં આયુષ્માન ભારત યોજનાનાં શુભારંભ પ્રસંગે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ઉદઘાટન કર્યું
April 14th, 02:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંબેડકર જયંતી પર આજે કેન્દ્ર સરકારનાં મહત્ત્વાકાંક્ષી સ્વાસ્થ્ય સુરક્ષા કાર્યક્રમ આયુષ્માન ભારત શરૂ કરવાનાં પ્રસંગે હેલ્થ અને વેલનેસ સેન્ટર (સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્ર)નું ઉદઘાટન કર્યું હતું. આ કેન્દ્રનું ઉદઘાટન છત્તીસગઢમાં બીજાપુરનાં મહત્વાકાંક્ષી જિલ્લામાં જગ્લા વિકાસ હબમાં કર્યું હતું.