Congress does not care about ‘dil’, they only care about ‘deals’: PM Modi
May 06th, 11:55 am
Addressing a massive rally at Bangarapet, PM Modi said these elections were not about who would win or lose, but, fulfilling aspirations of people. He accused the Karnataka Congress leaders for patronising courtiers who only bowed to Congress leaders in Delhi not the aspirations of the people.કર્ણાટકના લોકોના કલ્યાણ માટે વિચારી ન શકતી કોંગ્રેસને વિદાય આપો: વડાપ્રધાન મોદી
May 06th, 11:46 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિત્રદુર્ગ, રાયચુર, બાગલકોટ, હુબલીમાં જંગી જાહેરસભાઓને સંબોધિત કરી હતી. તેમણે કોંગ્રેસ પર તેના ભાગલાવાદી રાજકારણ અને કર્ણાટકના ખેડૂતોના કલ્યાણથી દૂર થવા બદલ હુમલો કર્યો હતો. તેમણે કોંગ્રેસ પર જુઠ્ઠાણાં ફેલાવવાનો આક્ષેપ મુક્યો હતો. તેમણે કર્ણાટકના લોકોને કોંગ્રેસને વિદાય આપવાની વિનંતી કરી હતી જે તેમના કલ્યાણ વિષે વિચારી શકતી નથી.મુંબઈમાં આઈએમસી મહિલા પાંખની 50મા વર્ષની ઉજવણી પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
April 13th, 05:56 pm
હું ભારતીય વ્યાપારી સંસ્થાનની મહિલા પાંખના 50 વર્ષ પુરા થવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ આપું છું. કોઈપણ સંસ્થા માટે 50 વર્ષનો પડાવ ખુબ મહત્વપૂર્ણ હોય છે અને આ એવો સમયગાળો હોય છે કે વ્યક્તિ હોય કે સંસ્થા હોય, તે સોનાની જેમ તપ કરીને નીકળતો હોય છે, ચમકવા લાગે છે; અને કદાચ એટલા જ માટે 50 વર્ષ પૂર્ણ થવાને સુવર્ણ જયંતી પણ કહે છે. તમે જે સંસ્થાનો હિસ્સો છો તેનો ખુબ જ ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે. સ્વદેશી આંદોલનની પૃષ્ઠભૂમિમાં તેની સ્થાપના થઇ છે. તમે પણ પાછલા 50 વર્ષ મહિલાઓ માટે કામ કરતા કરતા કંઈક ને કંઈક યોગદાન આપ્યું છે; અને તેના માટે તમારી સંસ્થા પ્રશંસાને પાત્ર છે. અને પાછલા 50 વર્ષમાં જે જે લોકોએ આનું નેતૃત્વ કર્યું છે, આને આગળ વધારી છે, તે સૌ અભિનંદનના અધિકારી છે.PM's interaction with Prime Minister's Rural Development Fellows
February 08th, 01:40 pm