નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક શૂફે પીએમ નરેન્દ્ર મોદીને ફોન કર્યો
December 18th, 06:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ મિસ્ટર ડિક શૂફનો ટેલિફોન કૉલ આવ્યો હતો.પીએમએ હોદ્દો સંભાળવા પર નેધરલેન્ડના પ્રધાનમંત્રીને અભિનંદન આપ્યા
July 02nd, 08:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેધરલેન્ડના નવા શપથ લેનાર પ્રધાનમંત્રી ડીક શૂફને હોદ્દો સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.