કેબિનેટે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (આઇએસએમ) હેઠળ વધુ એક સેમીકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી
September 02nd, 03:32 pm
સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમને જીવંત બનાવવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કેનેસ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડની ગુજરાતનાં સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.17 જાન્યુઆરી, 2018નાં રોજ અમદાવાદનાં દેવ ધોલેરા ગામ ખાતે iCreate કેન્દ્રનાં ઉદઘાટન સમારંભમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
January 17th, 03:15 pm
મહામહિમ, ઇઝરાયલનાં પ્રધાનમંત્રી શ્રી બેન્જામિન નેતન્યાહૂ, શ્રીમતી સારા નેતન્યાહૂ, ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી, ઉપમુખ્યમંત્રી શ્રી નીતિન પટેલજી, iCrate સાથે જોડાયેલા તમામ બૌદ્ધિક નવપ્રવર્તકો, સંશોધનનાં વિદ્યાર્થીઓ, અધિકારીગણ અને અહીં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો તથા નવયુવાન મિત્રો.પ્રધાનમંત્રી મોદી અને ઇઝરાયલનાં પ્રધાનમંત્રી નેતન્યાહૂએ આઇક્રિએટ સેન્ટર દેશને સમર્પિત કર્યું
January 17th, 03:14 pm
પ્રધાનમંત્રી મોદી અને ઇઝરાયલનાં પ્રધાનમંત્રી નેતન્યાહૂએ આજે (17-01-2018) અમદાવાદ નજીકનાં વિસ્તારમાં સ્થિત આઇક્રીએટ સુવિધા કેન્દ્ર દેશને સમર્પિત કર્યું હતું. આઇક્રીએટ ખાદ્ય સુરક્ષા, જળ, જોડાણ, સાયબર સુરક્ષા, આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ, ઊર્જા, બાયો-મેડિકલ સાધનો અને ઉપકરણો વગેરે જેવા મોટાં પડકારો ઝીલવા રચનાત્મકતા, નવીનતા, એન્જિનીયરિંગ, પ્રોડક્ટ ડિઝાઇન અને વિકસતી ટેકનોલોજીનાં ઉપયોગનાં સુભગ સમન્વય મારફતે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા ઊભું કરવામાં આવેલું સ્વતંત્ર કેન્દ્ર છે.Creating dynamic, people oriented cities of the future: The Gujarat Experience
August 21st, 12:05 pm
Creating dynamic, people oriented cities of the future: The Gujarat Experienceમુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડની બેઠકમાં લેવાયેલા દૂરોગામી નિર્ણયો
July 23rd, 06:50 pm
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડની બેઠકમાં લેવાયેલા દૂરોગામી નિર્ણયોDholera has made its place on the map of the world! No one could have imagined there would be so much money here: CM
October 18th, 05:27 pm
Dholera has made its place on the map of the world! No one could have imagined there would be so much money here: CMમુખ્યમંત્રીશ્રીની શાંઘાઇના યાંગશાન ડીપ વોટર પોર્ટની મુલાકાત
November 10th, 09:19 am
મુખ્યમંત્રીશ્રીની શાંઘાઇના યાંગશાન ડીપ વોટર પોર્ટની મુલાકાતમુખ્યમંત્રીશ્રી સમક્ષ નેનો સિટી પ્રોજેકટના નિર્માતા શ્રી સબીર ભાટીયાનું પ્રેઝન્ટેશન
September 08th, 07:48 am
મુખ્યમંત્રીશ્રી સમક્ષ નેનો સિટી પ્રોજેકટના નિર્માતા શ્રી સબીર ભાટીયાનું પ્રેઝન્ટેશનDholera SIR on DMIC-DFC route being developed as global model for urban and economic development
June 21st, 11:44 am
Dholera SIR on DMIC-DFC route being developed as global model for urban and economic development