બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સાથે વિકાસ પ્રોજેક્ટ્સના સંયુક્ત વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પર પ્રધાનમંત્રી દ્વારા નિવેદન
November 01st, 11:00 am
તે ખૂબ જ આનંદની વાત છે કે ફરી એકવાર, આપણે ભારત-બાંગ્લાદેશ સહયોગની સફળતાની ઉજવણી કરવા માટે સાથે આવ્યા છીએ.પ્રધાનમંત્રી વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ-MV ગંગા વિલાસને લીલી ઝંડી આપશે અને 13મી જાન્યુઆરીએ વારાણસીમાં ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કરશે
January 11th, 03:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ-MV ગંગા વિલાસને ફ્લેગ ઓફ કરશે અને 13મી જાન્યુઆરીએ સવારે 10.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વારાણસી ખાતે ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કરશે. તે આ કાર્યક્રમ દરમિયાન રૂ. 1000 કરોડથી વધુના મૂલ્યના અન્ય કેટલાક આંતરદેશીય જળમાર્ગોના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.બાંગ્લાદેશમાં ઓરાકાંડી ઠાકુરબારી ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 27th, 12:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની બાંગ્લાદેશની મુલાકાતના બીજા દિવસે ઓરાકાંડીમાં સ્થિત હરિ મંદિરમાં આશીર્વાદ મેળવ્યાં હતાં અને ઠાકુર પરિવારના વારસદારો સાથે વાત કરી હતી.પ્રધાનમંત્રીએ ઓરાકાંડીમાં હરિ મંદિરની મુલાકાત લીધી અને સામુદાયિક સ્વાગત કાર્યક્રમમાં સામેલ થયા
March 27th, 12:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની બાંગ્લાદેશની મુલાકાતના બીજા દિવસે ઓરાકાંડીમાં સ્થિત હરિ મંદિરમાં આશીર્વાદ મેળવ્યાં હતાં અને ઠાકુર પરિવારના વારસદારો સાથે વાત કરી હતી.પ્રધાનમંત્રી મોદી, બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસિનાએ બે પરિયોજનાઓનાં શિલાન્યાસ માટે ઇ-તકતીનું સંયુક્તપણે અનાવરણ કર્યું
September 18th, 04:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીનાએ આજે સંયુક્તપણે વીડિયો કોન્ફરન્સ મારફતે બે પરિયોજનાઓનાં શિલાન્યાસની ઇ-તકતીનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ભારતનાં વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ તથા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ જોડાયા હતાં.Joint dedication of the Petrapole Integrated Check Post (ICP)
July 21st, 08:52 pm
In India’s development journey, our neighbours play a vital role: PM Modi
July 21st, 04:53 pm
Call on PM by Mr. Gen Nakatani, Defence Minister of Japan
July 14th, 06:02 pm
PM expresses grief over loss of lives due to attack in Dhaka
July 02nd, 05:15 pm
We are near and we are together: PM speaks at Dhaka University
June 07th, 07:35 pm